Quotes by Prit's Patel (Pirate) in Bitesapp read free

Prit's Patel (Pirate)

Prit's Patel (Pirate) Matrubharti Verified

@pairatebrethren19gmail.com3174
(3.7k)

... તુ મારી છે...


યાદો તારી સંભાળીને રાખી છે,
છાની રહેજે, રડતી નહીં તું રાત હજી બહું બાકી છે.

તારી આંખોના સ્વપ્નમાં જીવન મરણનાં આંશુ છે,
ચાલ મદિરા પી લઉં, આજે તારી યાદ સાચી છે.

નામ મુકને એ લોકોના, એ સૌ સાથે આપણે શું?
બસ, મારે તો તારી સગપણ અને પાક્કી મૈત્રી જોઇ છે.

જાણું છું કે રાત દિવસ એ સૌ પજવે છે તુજને,
અને પજવું છું હુ પડછાયામાં, તુંય હવે તો થાકી છે.

આપને બને તો રાધા કાન ને આપણી સામે આખી દુનિયા,
તુ છે સાચી પ્રેમી છતાં મે ક્યાં તને  ચાખી છે.

પાગલ હો કે ગુસ્સેલ હો, ગાંડી હો કે ઘેલી હો,
જેવી હો તેવી કેવળ મારી તું આખેઆખી છે.

Read More

કાલે હુ મારી સૌથી સુંદર રચના અને અત્યાર સુધીની સૌથી રસપ્રદ રચના પ્રસ્તુત કરવા જઇ રહી છું. આશા કરુ કે તમને બધાં ને ખૂબ જ ગમશે એવી એક રહસ્ય અને રોમાંચક થી ભરપૂર નોવેલ છે.

નામ છે " રહસ્યમય પુરાણી દેરી". એક ઐતિહાસિક ઘટના અને બહુ બધી ઘટના વાસ્તવિક છે.

Read More

મૌત કે તું

પ્રેમ કરવા લાગ્યો ત્યારે
સાવ નજીક હતો જિંદગીમાં
એ મૌત અને તુ.

સત્ય છે જિંદગીમાં એ મૌત,
પણ તુ હતો એ જિંદગીની ઓટ.

પ્રેમી હતો,
મૌત મળી,
પણ પ્રેમ ભાગમાં સ્વર્ગ મળેત,
નહિતર નર્કને પણ સ્વીકારી લેત પ્રેમમાં.

આશિક હતી,
તુ મળયો
પણ સ્વર્ગ કરેલ આ તારી જિંદગીમાં,
નર્કનાં પોકાર સંભળાયા એ માં-બાપના.


મૌત હતી,
રુહ ની દિવ્ય પ્રકાશ ફેલાવી જગમાં,
લોકોને શાંતિની આશમાં ઉજવલિત કરેત.

તુ હતો
ચાંદનીના આછા પ્રકાશની જાળમાં,
જિંદગીની આશમાં પાંજરામાં કેદ કરેત.

મૌત ને ભેટી
ચાર કાંધ મળ્યા,
ફુલ ની ચાદર
તો કંઇક ની આંખ ભીની મળી.

તને ભેટી
એકલતા મળી,
દુનિયામાં દોસ્તીની તોડી
તો મારુ દિલનું આંશુ મળ્યું.

મૌત માં તો હું
પરમાત્મા ને મળ્યો.
હાથ જોડી દર્શન કર્યા,
પવિત્ર થઈ પ્રેમ માંગ્યો
એ માં બાપ નો.

તારા માં તો હું
મારા આત્મા ને મળ્યો.
તારા હાથને લઇને ખાખ કર્યા,
રાખ થઈ નવો જીવન માંગ્યો
એ માં બાપ નો.



લી. પ્રિની..?

Read More

जिंदगी में खड़े रहना सीख लिया,
सिर्फ दो - तीन साल ही मोम डेड ने सिखाया।

ऐसे ही जिंदगीभर सीख लेंगे दिल को संभालना,
सिर्फ दो - तीन तो साथ देदो यारो।


31 December की बधाई हो आप सबको।


મારી નવી અને પહેલી સ્ટોરી આવી રહી છે 16 જાન્યુઆરી એ. વાંચવાનું ભૂલશો નહીં. નવા વર્ષમાં નવું પગલું માંડું છું. આશા છે તમે મદદ કરશો.

Read More

હુ પણ હવે જોડાઇ રહી છું માતૃ ભારતી સાથે...
મારી નવી સ્ટોરી આવી રહી છે 16 જાન્યુઆરીથી.
"પ્રેમની પરાકાષ્ઠા"
વાંચવાનું નાં ભૂલતા

Read More