Quotes by Nisha Bharucha in Bitesapp read free

Nisha Bharucha

Nisha Bharucha

@nishabharucha


કોઇ પણ સંબંધ માં કોઈ સાચું કે ખોટું નથી હોતું. ફક્ત વિચાર જુદા હોય છે. એટલું જો સમજાય તો કયારેય કોઈ સંબંધ નહીં તૂટે.

Read More

🌸याद अगर वोह आए कैसे कटे तन्हाई,
🌸सुने शहर में जैसे बजने लगे शहनाई...🌼

one day love will come in the form of somebody,who wants to give more then take,and you will know why love is rare....
આપણા જીવનમાં જ્યારે પ્રેમ કોઈ વ્યક્તિ ના સ્વરૂપે આવે કે જેને લેવા કરતાં આપવાની જ ઈચ્છા હોય, જેનો પ્રેમ પારસમણિ જેવો હોય ,જેના સ્મરણ માત્રથી આપણી આસપાસ સકારાત્મક ઊર્જા ફેલાય જાય,તેવો પ્રેમ ખરેખર દુર્લભ હોય છે. પણ અફસોસ આપણે એ વ્યક્તિ ની કદર કરતા નથી. જાણેઅજાણે એની અવગણના કરીએ છીએ.અને જ્યારે એ વ્યક્તિ એ અવગણના થી દૂર થઈ જાય ત્યારે તેનું મૂલ્ય સમજાયછે.

Read More

અમુક સ્ત્રી નો પ્રેમ સામે ના પાત્ર ના જીવનમાં એનું શું સ્થાન છે એના પર આધાર રાખે છે. જો એની આંખોમાં પોતાના માટે અઢળક પ્રેમ જોવા મળે તો એ એનાથી અનેક ગણો પ્રેમ આપશે. અને જો એને એનું સ્થાન જોવા ન મળે તો એ પ્રેમ કરવાનું તો ન છોડે પણ પ્રેમ વ્યક્ત કરવાનું છોડી દેશે.

Read More

कभी यू भी तो हो,दरिया का साहिल हो।
पूरे चांद की रात हो, और तुम आओ..!

સાવ નાના બાળક જેવી જીદ કરે છે,
એને સમજાવવું પડશે.....
મન લાગણી ની માગણી કરે છે,
એને રોકવું પડશે....

જયાં તમારી જરૂર નથી
ત્યાં તમારી હાજરી જરૂરી નથી....