The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
अच्छी यादों के साथ कुछ बुरी बातें भी होती है। वो यादें जिसके साथ जुड़ी होती है, अगर वो ही साथ ना हो तो बहोत तकलीफ होती है। -Ek Vichar ❤️
सब कुछ आसान हो जायेगा तो जिंदगी मुश्किल हो जाएगी। -Ek Vichar ❤️
तकलीफ तब होती है जब आप उन चीजों या लोगों के बारे में नही लिख पाते जो आप के सबसे करीब होते है। -Ek Vichar ❤️
જો શીખવા જેવી કોઈ કળા હોય ને તો, એ એક જ છે .. યોગ્ય સમયે ના પાડવી.. -Ek Vichar ❤️
अच्छी यादें तो दिल और दिमाग में रहती है। तस्वीरों में नही। -Ek Vichar ❤️
જીવન.. મધુર જીવન પ્રેમથી માણી લેવાનું મુત્યુ હસતા મને સ્વીકારી લેવાનું.. એક દિવસ આ દેહને છોડી જવાનું આમ લખેલું બધું અહીં રહી જવાનું.. યાદ આવે તો ફરી વાંચી લેવાનું જીવન સરળતા થી જીવી લેવાનું.. વર્તમાન મા જીવન અઘરું લાગે તો, જરા ભૂતકાળ મા ડોકિયું કરી લેવાનું.. સતાવે લાગણી તો અશ્રુ ટપકાઈ લેવાનું ચૂપચાપ એકાંત મા રડી લેવાનું.. -Ek Vichar ❤️
સપનું મારું.. બંધ પાંપણ મા સમાયું એક સપનું જોજો અવાજ ના કરતા, તૂટી જશે સપનું મારું ને ખરી પડશે આંસુ એક.. બંધ પાંપણ મા સમાયા છે શમણાં અનેક જોજો હાથ ન અડાડતા, તૂટી જશે સપનું મારુ ને વિખેરાઈ જશે શમણાં અનેક.. બંધ પાંપણ મા સમાઈ છે દુનિયા મારી જોજો ઠોકર ન મારતાં, તૂટી જશે સપનું મારું ને ખોરવાઈ જશે પ્રતિબિંબ તમારું.. -Ek Vichar ❤️
મૃત્યુ પામેલા લોકો પાછા આવતા નથી.. પરંતુ હમેશાં કોઈક ની યાદો મા જીવંત હોય છે.. -Ek Vichar ❤️
तेरी मोहब्बत का रंग कुछ ऐसा चढ़ा है मुजपे.. के अब कोई और रंग चढ़ता ही नही!.. -Ek Vichar ❤️
वक्त नदी के पानी की तरह होता हैl वो कभी रुकता नही है, बस आगे बढ़ता जाता है और नदी के पानी को हम सिर्फ एक बार छू सकते है। क्योंकि वो तो आगे बढ़ता जाता है , लौट के नही आता। इसीलिए जिंदगी का हर एक लम्हा हमे खुशी से जीना चाहिए । -Ek Vichar ❤️
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser