Quotes by Nilesh Kasare in Bitesapp read free

Nilesh Kasare

Nilesh Kasare

@nirumanileshgmailcom


બુદ્ધિ ના વિચારોમાં હૃદયને પડી ભીસ
જાણે અસત્ય ની વચ્ચે સત્યએ પાડી ચીસ

જે નાનપણથી હતી સાથે
જે યુવાની માં પણ હતી સાથે

એ જતી રહી આજે ,
રહી નહિ મારી સાથે.

એ હોવી જોઈતી હતી એવું લાગે છે,
એના વગર અંદર ખાલીપો લાગે છે.

એની ગેરહાજરી મારા દુઃખ નું કારણ છે,
એના વગર જ જીવીશ, એજ તારણ છે.

હશે તમને કે કોણ હતી આ ?
એતો મારી 'ડાહપણ દાઢ' હતી

-નિલેશ

Read More

અમે તો જીંદગી નાં ઘણાં અર્ધ સત્યો જાણ્યા હતાં,
આ જ સાચા છે એમ સમજી મિનરાઓ ચણયા હતાં.

અમારી કાચી સમજણ ને સાચી સમજતા હતાં
આજ સમજણ સાચી એવું લોકો ને સમજાવતા હતાં

અમે તો બારી ખુલ્લી અને દરવાજા વાસયા હતાં.
આવી જ શતરંજ ની રમત અમે અકલાજ રમયા હતાં.

- નિલેશ

Read More

એક દાયકા પછી ફરી પહેલા પ્રેમ નો અહેસાસ થયો,
હ્રદય ના ઊંડાણથી તારા પ્રતેક શ્વાસો થી પ્રેમ થયો.

યાદ આવે છે એ બધીજ વાતો,
જે તું સાંભળતી ને હું કહેતો.

યાદ આવે ને આંખો મિચુ તો તું દેખાય છે,
જાણે હવા માં તારો સ્પર્શ અનુભવાય છે.

પ્રેમની બધીજ વાતો કરવી છે તને,
મળવા આવીશ ? મળવું છે તને.

શબ્દો નહિ પણ આંખોથી વાત કરીશ,
દૂર રહી મારા પ્રેમ ના રંગોથી રંગાવિશ.

નિલેશ
27 sep 2018

Read More

નેઈલ પોલિશ

ખરેખર વાંચવા લાયક વાર્તા , પકડી રાખે એવી વાર્તા.
https://www.matrubharti.com/book/12239/

પરપોટો - એક સાક્ષી

Good story
https://www.matrubharti.com/book/8781690/

પ્રેમાંજલિ

તારી યાદો ને સંઘરી મે આજ સુધી સ્વાસોમાં ગુન્થિને,
છેલ્લી વિદાઈ દે મને લઈ લે તારી યાદો એક વાર મળીને
https://www.matrubharti.com/book/11426/

Read More

નેઈલ પોલિસ

Magnetic story. On my one cant leave ti half way.
https://www.matrubharti.com/book/12321/

ચિત્કાર

Very good story

નેઈલ પોલિશ

Must read