Quotes by Nimisha Chotaliya in Bitesapp read free

Nimisha Chotaliya

Nimisha Chotaliya

@nimishachotaliya7324


દેશમાં હાલ સ્કુલ અને કૉલેજ ખોલવા મૂંઝવણ ચાલી રહી છે.વિદ્યાર્થી માટે ઓનલાઈન શિક્ષણ આપવામાં આવી રહ્યું છે.પણ શું બધા વિદ્યાર્થી
પાસે સ્માર્ટફોન છે ? ,શું બધા વિદ્યાર્થી ઇન્ટરનેટ છે?
એ પણ વિચારવા જેવું છે. જુના વિદ્યાર્થીઓ ની પરીક્ષા નું પણ આયોજન કરવાનું વિચાર્યું છે. પણ
શું કોર્સ સંપૂર્ણપણે પુરા થયાં છે ?, શું ખાલી પરીક્ષા અને માર્ક માટે જ વિદ્યાર્થી ને ભણવામાં આવે છે ?
વિદ્યાર્થી નોલેજ માટે નહીં ? શું માર્કશીટ પર જ તેનું ભવિષ્ય છે ? ?( આ સરકાર વિરુદ્ધ માટે નથી પણ
વિદ્યાર્થીઓ વિચાર માટે છે .)

Read More

એક વાર એક યુવાન કંઈક સરકારી કામ માટે જાય છે.યુવાન ખુબ ભણેલ અને દેખાવડો તે ઓફીસ ની બહાર ખુરશી પર બેસે છે થોડા સમય પછી ત્યાં ખૂબ ભીડ થવા લાગી એવામાં ગામડાના અભણ દાદા ત્યાં આવીને ઊભા રહે છે પેલા યુવાને તેની સામે જોયું તે ખૂબ થાકેલા હતા આગળ ખૂબ મોટી લાઈન હતી તો પણ યુવાન ખુરશી પર થી ઉભો ન થયો પેલા દાદા થાકીને નીચે બેસી ગયાં કહેવાનો અર્થ એ છે કે તમે ગમે તેટલા ભણેલાં હોય પણ જો તમારામાં વિવેક ન હોય તો ભણેલા હોવા છતાં અભણ જ કહેવાય.
#વિવેકી

Read More

તારું અને મારું મૂકીને
આપણું કરીને ચાલને નવી શરૂઆત કરીએ
હું અને તું મળીને ચાલને નવી શરૂઆત કરીએ

એક માણસે ઉડતા પંખીને પૂછયું,
હે! પંખી તને ડર નય લાગતો માણસ
તારો માળો વારંવાર વિખી નાખે ?
ત્યારે પંખી બહુ સરસ જવાબ આપ્યો
મને મારી મહેનત ઉપર વિશ્વાસ છે,કે
હું ફરી તણખલા ભેગા કરીને બનવી લઇશ
#માળો

Read More

શું પૂછે કે શું અનુભવવુ ?છે તારે
ઝાકળ નાના બુંદને અનુભવવુ છે મારે
હવા ની લહેર ને મારા શ્ર્વાસ સમાવી લેવી છે
શું પૂછે કે શું અનુભવવુ ?છે તારે
પંખીઓ સાથે ઉડીને આકાશ સાથે વાતો કરવી છે મારે
શું પૂછે કે શું અનુભવવુ ?છે તારે
#અનુભવવું

Read More

કૃતિ માં એક આવૃત્તિ એવી જોઇ હતી
શમણાઓ ની સાંજ સાથે મે એક રાત એવી જોઈ હતી આંખ ના પલકારામાં મે સુંદર આકૃતિ જોઈ હતી
#આકૃત્તિ

Read More

ખરીદના હોતા તો કબકા ખરીદ ચૂકે આપકો
લેકીન
હમને આપકો કિંમત સે નહિ,કિસ્મત સે પાયા હૈ.
#કિંમત

જન્મ એટલે કર્મ અને કિસ્મતનો સરવાળો
#જન્મ