Quotes by Nimish in Bitesapp read free

Nimish

Nimish

@nimish6367
(4)

જાણીનેય છતાં અજાણ થઇ ગયા ,
આવી ઉભો રહ્યો તો ખુદા થઇ ગયા ,
લીધા મેં શ્વાસ એમાં બેમત નથી ,
ભળી ખુશ્બુ તેના ખબર થઇ ગયા .

પૂછો ના આમ આડો દરવાજો કરી ,
જોઈ કહીશું કેવા હાલ થઇ ગયા ,
ઉભો ‘નિમિષ‘ રહી થાકી ગયો નહિ,
અફસોસ કે તે પરદો કરી ગયા .

Read More

દિલ કો શહેદ મેં ઇસ તરહ ડુબા કે રખ્ખા હે,
લોગ કહેતે હે કી ઇસે સક્કર કી બીમારી હે

યુ મુસ્કુરાને સે મસલે હલ નહિ હોતે
ઉલઝતે બાલોં સે બાદલ નહિ બનતે

હથેલીયા ખોલ દુ મેં યહ ઇજાજત દે
ખાલી બાતોંસે કભી હોસલે નહિ બનતે

ચલતે ચલતે કુડે કે પથ્થર મિલ ગયે
દેખલોં વહા ઇન્સાન તો નહિ બસતા!

જુબા કો રોક પાઓ તો રોકલો
યે સાંસો સે ભી તેજ ચલતી હે

મિલતે હે મિલાતે હે ઔર મિલ જાતે હે
યે સફર હે કોઈ જન્નત નહિ હે

ખીલતે હે ખીલખીલાતે હે ઔર ખીલ જાતે હે
યે ફૂલ હે કિસી શહેર કા બાઝાર નહિ હે

Read More

આ પાનનું આખુ આયખું લીલાથી પીળું
ને તારી યાદોની ભીનાશ હૃદયથી આંખ
કોઈક આકાશ હશે તેના પ્રકાશ ના દ્વારે
ને મારાં હૃદયના દ્વારે હંમેશા રહે અંધકાર
એતો પવનને આવકારે નૃત્યના આલિંગને
ને મારા જીવન નૃત્યને મળતો સદૈવ તાપ
એને તૂટવું ડાળીથી ને ધરતીમાં સમાવવું
ને તારી યાદોને હંમેશનો ભીનાશનો ઘેરાવ

Read More