The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
इक प्यार का नगमा है, मौजो की रवानी है, जिंदगी और कुछ भी नही, तेरी मेरी कहानी है... -ગુલાબ ની કલમ
દુઃખ ભલે જેટલું હોય એટલું પણ પરિસ્થિતિ અનુસાર હસવાનું રાખો, શું ખબર તમને હસતા જોઈ ને બીજા બધા પોતાના દુઃખ થોડી વાર માટે ભૂલી ને હસી શકે... -ગુલાબ ની કલમ
ના કહેવાયેલા એક અહેસાસ ની રજૂઆત છે તું, મંડાયેલી એક વાર્તા નું મુખ્ય પાત્ર છે તું, વધારે તો શું કહું... એક નાદાન દિલ નો ધબકાર છે તું, શબ્દો માં વર્ણવવા માં તો તારા માટે આખી આખી નવલકથાઓ પણ ટૂંકી પડે પણ જો તને સમજવા બેસું તો આંખ બંધ કરતાં તારા પ્રેમ ની ઝાંખી મળે, તું એટલે મારા એક એક શ્વાસ નો ભાગીદાર, મારા પલ પલ ના પ્રેમ નો હકદાર.. તારી સાથે ની જિંદગી એટલે એક એક ઘડી નિરાલી... You mean to world for me... 😘❤️😘❤️
એક ઢળતી સાંજ અને એક તું, જાણે એક દિલ ને બીજી ધડકન તું. આખો દિવસ થાકી ને આવું જ્યારે હું, ત્યારે એ ઢળતી સાંજે મારી કડવી કોફી ની મીઠાશ તું.. જો દિલ કહું તને હું તો ખોટું લગાડે આ સાંજ, ને જો દિલ ની ધડકન કહું તો રિસાય ને રાત પડી જાય આ સાંજ.. પ્રેમ તો બંને છે તું ને આ ઢળતી સાંજ, પણ મજા તો ત્યારે આવે જ્યારે આ સાંજ માં તારા આગમન ના એંધાણ થાય.. દિવસ તો સૂર્ય ના તાપ માં નીકળી જાય, પણ આ સાંજ તારા શ્રિંગાર વગર નહિ નીકળે.. દુનિયા ના તો શબ્દો અલગ ને રીત નિરાલી, પણ આ દુનિયા થી પરે છે એની સાથે ની સાંજ નિરાલી ..
समझ लेना... हालत ऐसे है की बता नहीं पाती, बताने से पहले तुम समझ लेना.. अगर लिख कर बोल ना पाऊं, तो आखें पढ़ कर तुम समझ लेना.. अगर शब्द ना मिले मुझे बयां ना कर पाऊं, तो मेरी खामोशी ही तुम समझ लेना.. खुली हुई आखों से ना देख पाओ तो, जुकी हुई पलके देख समझ लेना.. खुद को बर्बाद होते नही देख सकती, पर मेरी मौत का जनाज़ा देख हालात समझ लेना... - ગુલાબ ની કલમ
समय के साथ दर्द कम नहीं होते, बस आदत हो जाती है उस दर्द के साथ रहने की..।। -ગુલાબ ની કલમ
હવે આ દર્દ કોઈ ને કહેવું નથી ગમતું, કહેશે આને તો રોદણાં જ રોતા આવડ્યા.. -ગુલાબ ની કલમ
જીવન માં એક સમય એવો પણ આવે છે જેને આપણે કપરો કાળ પણ કહી શકીએ... જેમાં કોઈ આપણ ને કઈ પણ કહી દે કંઈ બહુ જાજો ફેર ના પડે, એટલી હદ એ દુઃખ હોય ને માથે કે રડવું હોય તો આંખ માથી પાણી પણ ના નીકળી શકે... સામે થી મોત આવતું હોય તો પણ તમે હસતા મોઢે જોઈ શકો... ટુંક માં આંખ બંધ કરતાં દુનિયા પૂરી થઈ ગઈ હોય એવી લાગણીઓ નો મેળાવડો જ્યારે થાય ત્યારે બસ એક વસ્તુ એક વ્યક્તિ ની જરૂર હોય જે તમને આવા કપરા કાળ માં સાથે ના હોય પણ સ્વપને આવી ને ઉભા રહે... - ગુલાબ ની કલમ
મને માતૃભારતી પર ફોલો કરો : https://www.matrubharti.com અગણિત રચનાઓ વાંચો, લખો અને આપના મિત્રો સાથે શેર કરો. તદ્દન નિ:શુલ્ક
तुज से जुड़ा मन तेरी यादों की धड़कन जगाएं मूजे, ऐसी खामोशियों में छुपे दिल के नगमे सुनाऊं किसे....😍❤️ -ગુલાબ ની કલમ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser