Quotes by Nidhi Satasiya in Bitesapp read free

Nidhi Satasiya

Nidhi Satasiya Matrubharti Verified

@nidhisatasiya194123
(224)

લાગણીઓના માયાજાળમાં એવી ફસાઇ કે,
દિલ બીજા ના નામે કરી બેસી.

-Nidhi Satasiya

रोते रोते आंखों से आंसू भी सुख गये है ,
मुझसे अब मेरे अपने भी रूठ गये है ,
आज बड़ी हसीन है जिंदगी मेरी ;
पर पीछे दोस्त बहोत सारे छुट गये है।

-Nidhi Satasiya

Read More

बात की उन्होंने तकल्लुफ से ,
और हमने मोहब्बत समझने का जुर्म कर दिया।

-Nidhi Satasiya

હજારોની ભીડ મા પણ જો નજર તારા પર ઠહેરી જાય અને બસ તને જોવાનું જ મન થાય એ જ મારો પ્રેમ છે.

-Nidhi Satasiya

कहानी खत्म हो गई!
फिर क्या?
जिस किरदार को में जिंदा रखना चाहती थी, उसने दम तोड़ दिया।

-Nidhi Satasiya

ક્યારેક તારી સાથે હસવું છે,
તો ક્યારેક મન ભરીને રડી પણ લેવું છે.
ક્યારેક તને પ્રેમ કરવો છે ,
તો ક્યારેક તારા પ્રેમમાં ડૂબીપણ જવું છે.
ક્યારેક તને જીતવો છે,
‌ તો ક્યારેક તારી માટે હારી પણ જવું છે.
સુકુન તારી બાહોમાં મળે છે,
એ સુકુનને મન ભરી માણી લેવુ છે.
ખબર નહી કાલે તુ મળે ના મળે ,
‌ પણ આજે તારી સાથે મન ભરીને જીવી લેવું છે.

-Nidhi Satasiya

Read More

राह में देखूं बनके जोगन,
राधा कहो या मीरां दिवानी,
तेरी प्रेम हे में पागल में तो,
बनकर रहुंगी कृष्ण दिवानी।

-Nidhi Satasiya

Read More

વાતો નથી થતી છતા દોસ્તી નો સબંધ મજબૂત છે ,
એકબીજાને ના મળી શકવા બંને દોસ્ત મજબૂર છે.....
happy friendship day ❣️

સાંકળ ને બદલે સંસ્કારો થી બાંધી રાખી છે ,
એ ઘરે અડધી જવાબદારી દિકરી પર ઢોળી નાખી છે...

-Nidhi Satasiya

अगर कभी अकेले पड़ जाओ ना तो खुद से मुलाकात कर लेना,
खामोशी के इस जहां मे खुद से ही दो चार बाते कर लेना,
कभी खुद को समझाना तो कभी खुद से ही लड जाना ,
कभी खुद ही रो देना तो कभी खुद ही अपने आंसु पौंछ लेना ,
कभी हसना तो कभी अपना फेवरेट खाना खा लेना ,
कभी अपने आप संवारना तो कभी खुद ही उसे बिखेर देना ,
पर कभी खुद को अकेला मत समझना , युही खुद से मुलाकात कर लेना।

- बस युही खुद से मुलाकात कर लेना।

-Nidhi Satasiya

Read More