The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
When you’re dead already, you’re free. Polly Gray
पालन-पोषण, नौकरी, शिक्षा,शादी,दाम । इतनी सारी खूबियाँ ,सिर्फ पिता के नाम ।।-1 आती है परिवार में , हँसी-खुशी मुस्कान । खान-पान सम्मान भी,अब्बा का अवदान ।।-2 जब से सिर पर रख दिया, बाबूजी ने हाथ । हँसी-ख़ुशी से रह रहीं,--खुशियाँ मेरे साथ ।।-3 चाहे कितनी दूर हो, दिन हो या फिर रात । वहीं पिता को दीखते, घर के सब हालात ।।-4 थके पिता भी बाँटते , प्रेम हर्ष मुस्कान । जीवन के इस खेल का,अब हो पाया ज्ञान ।।-5 साहस,इज्जत,बल यथा,शान,ज्ञान,सम्मान । सुत के लिखी वजूद की,दुनिया में पहचान ।।-6 आफत या मजबूरियां, रोक सकी ना पाँव । चले पिताजी याद में,--- बच्चों वाले गाँव ।।-7 बच्चों हित दुख दर्द को, रहे पिताजी झेल । संकट आता देखकर,-- गए मौत से खेल ।।-8 तुम ही छत दीवार हो,तुम ही पालनहार । बापू के सिर पर रहे, घर का सारा भार ।।-9 ढोते घर के भार को , --उम्र हुई लाचार । वही पिता माँ हो गए,अब तो घर पर भार ।।-10 घर के सुख के वास्ते, कर दी जान निसार । वही वृद्ध सन्तान को, लगते सिर का भार ।।-11 बटवारे ने कर दिया, ऐसा बंटाधार । दो हिसों में बट गए,मात-पिता लाचार ।।-12 माता घर की नींव है, बापू छत दीवार । इनके कन्धों पर टिका ,घर का सारा भार ।।-13 माता का शृंगार है , घर का पालनहार । 'दीपक' जगत प्रणम्य है,पूज्य पिता साकार ।।-14 शिल्पकार करता रहे,मूरत को साकार । वैसा अनुशासन भरा, बापू तेरा प्यार ।।-15 शिव कुमार 'दीपक'
मैं करूं भी तो किस बात का घमंड? सूरज की रोशनी को भी मैंने रात के साये में ढलते देखा है।।
ચારણી સાહીત્ય
|| છંદ : હરિગીત || પવીતર જે પરભાતનાં, ગરવાં વલોણાં ગુંજતાં, દામ્પત્ય ઉજ્વળ પ્યાર દેખીને, રદયનાં દુ:ખ રૂજતાં, હાલ્યા ગયાં ઇ હેત ગુણ, ખાલી રહ્યાં છે ખોળીયાં, શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા. કર્ય ભેર ડાડા ભોળીયા…ટેક…૧ ઉઠ્યા પેલા ઉપાધીયું, જગઝાળની જાગી જતી, બહેકેંલ મનખ્યા બાગમાં, કયાંક લાય પણ લાગી જતી, ભગવાન તવળા ભરોંસે, ઘાટી ગર્યે ધણ ધોળીયાં. શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા. કર્ય ભેર ડાડા ભોળીયા…૨ પાડોશીઓ મુજ પાંચનું, સારૂ થજો એમ ચાહતા, આજ ભાઇ પણ ભાળી શકે નઇ, ભાઇને આગળ જતાં, વ્હાલપ તણા એ વીરડા, દંભી જમાને ડોળીયા. શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા. કર્ય ભેર ડાડા ભોળીયા…૩ ઓળઘોળ થાતા આતમા, જીવતર દેતા જહ કજું, પારકી છઠીના જાગતલનું, ગગનથી ઉંચું ગજું, આજે બધું ઉલટું થયું, કાઢી જાય મુખથી કોળીયા. શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા. કર્ય ભેર ડાડા ભોળીયા…૪ માનવ બધા મળીને રહે, પણ એમ નો પુગાય તો, પોતે રહે પોતા સંગાથે, એમ કરજો થાય તો, ઉજ્વળ વિચારોના કુંપળ, માઠા જનોને મોળીયા. શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા. કર્ય ભેર ડાડા ભોળીયા…૫ જે ઝહેર આપે જીરવ્યાં, એથી ભયંકર ઉભર્યા, જન મન ને જીવતરમાં, પીધા વીનાનાં પરવર્યા, કહે “રાજ” કંઠે ના રહ્યાંને, રદયને રગદોળીયા. શંકર ઉમાના સાયબા, કર્ય ભેર ડાડા ભોળીયા. કર્ય ભેર ડાડા ભોળીયા…૬ કર્તા : રાજભા ગઢવી (ગીર)
ખેતી કરે જે ખંતથી એને,અઢળક દેજે અન્ન, મોટા એના મન ભૂખ્યાં, ન રાખતો ભગવંત. Akha tij
आज जवानी पर इतरानेवाले कल पछतायेगा, चढ़ता सूरज धीरे धीरे ढलता है ढल जायेगा.
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser