Quotes by Mukesh Swami in Bitesapp read free

Mukesh Swami

Mukesh Swami

@mukeshswami7597


*नदी में गिरने से*..,
*कभी भी किसी की मौत*
*नहीं होती* .....
*मौत तो तब होती है*..,
*जब उसे तैरना नहीं आता* .....
*ठीक उसी तरह*
*परिस्थितियाँ कभी भी हमारे लिए*
*समस्या नहीं बनती*
*समस्या तो तब बनती हैं*..,
*जब*
*हमें परिस्थितियों से*
*निपटना नहीं आता*

??जय महादेव
शुभ प्रभात
आपका दिन मंगलमय हो ?????????????????
बापजी

Read More

*સારા વ્યક્તિ સાથેનો સંબંધ એ શેરડીની માફક છે સાહેબ...*

*તમે તેને તોડો, તેને કાપી નાખો, તેને દબાવો, કે તેને પીસો છતાં પણ તમને તેમાંથી મીઠાસ જ મળશે.*

*?શુભ સવાર મિત્રો?*.

*જેણે પણ લખ્યું છે બહુ જોરદાર લખ્યું છે....*

*દુઃખ માં તમારી....*
*એક આંગળી આંસુ લૂછે છે અને.,*
*સુખ માં દસે આંગળીઓ તાળી વગાડે છે..!*

*જ્યારે પોતાનું શરીર જ આવું કરે છે.,*
*તો દુનિયા થી અપેક્ષાઓ

*જો માણસમાં ભૂલ જ શોધ્યા કરશો તો, કોબીનાં પડ ની જેમ એક પછી એક નીકળ્યાં જ કરશે...*

*પરંતુ જો, શ્રીફળ ના છાલા ની જેમ ભુલને કાઢી નાખશો તો, અંદર થી મીઠો મુલાયમ માણસ નીકળશે...*

Read More

*કોઇ ભૂલી જાય તો ગભરાશો નહિ સાહેબ,*
*જ્યારે તમારું કામ પડશે ને ત્યારે એ તમને શોધી કાઢશે.*
*તમે વહેતા પાણીની જેમ વહેતા જાવ કચરો આપ મેળે કિનારે થતો જશે.*

*?શુભ સવાર?*
બાપજી

Read More

*કોઈ ની મદદ કરવા જ્યારે હાથ લંબાવો ત્યારે ઍના ચહેરા સામે ના જોવુ,*
*કેમ કે સાહેબ*
*મજબૂર માણસ ની આંખ મા ઉગેલી શરમ આપણા દિલ મા અભિમાન નુ બીજ વાવે છે

? *?શુભ સવાર?*?
બાપજી

Read More

એક વાત જિંદગીમાંથી શીખવાની છે

જો *પોતાનાથી* નજીક
રહેવું હોય તો.... *મૌન* રહેવું !!

અને જો *પોતાનાને* નજીક
લાવવા હોય તો.... *મનમાં ન લેવું* !!!!

?? *સુપ્રભાત* ??
bapji

Read More

*पेट में गया जहर*
*सिर्फ एक व्यक्ति को*
*मारता है*
*और कान में गया जहर*
*सैंकड़ों रिश्तों को मारता है*

*इसलिये काम करने वालों की*
*कदर कीजिये....*
*कान भरने वालों की*
*कभी नहीं*

? Good Morning?

Read More

*??उत्तम विचार??*

*हित चाहने वाला पराया भी "अपना" है और अहित करने*
*वाला अपना भी "पराया" है।*

*रोग अपनी देह में पैदा होकर भी हानि पहुंचाता है और औषधि वन में पैदा होकर भी हमारा लाभ ही करती है।*
??? *शुभप्रभात* ??
*बापजी*

Read More

*सलाह और सहयोग*
"""""""""""""""""""""""""""""""""""""""""""""""""""

दुनिया में सबसे सस्ती चीज़ है *सलाह*.....!

एक से मांगो तो हजारो से मिलती है...!
....... और .......

सबसे महंगा है *सहयोग*......!

हजारों से मांगो तब कहीं एक से मिलता है.....! !

...........राधे राधे

*शुभप्रभात आपका दिन मंगलमय हो ।*
बापजी

Read More

જરૃરિયાતોને સંતોષવી પડતી. પરંતુ હવે હું એનાથી ઉબાઈ ગયો હતો. વળી નીલમ તેની ઉંમર કરતાં યે વધુ વયસ્ક લાગતી હતી.

એક દિવસ નીલમે મને કહ્યું: ”અમિત, મારા ઘરમાં મારા ભાઈને મારી પર શક થવા લાગ્યો છે. મારા પર્સમાં ગર્ભ નિરોધક ટેબ્લેટ તે જોઈ ગયો છે. એણે મારા પપ્પાને ફરિયાદ કરી. મારા પપ્પાએ પણ મને ખૂબ મારી હતી. હવે એ લોકો શોધે છે કે મારે કોની સાથે સંબંધ છે? તેથી હવે આપણે જ આપણા ઘરમાં જ વાત કરી દઈએ કે આપણે પરણી જવા માંગીએ છીએ.”

મેં કહ્યું: ”આટલું જલ્દી ?”
નીલમે કહ્યું: ”હા… બે દિવસ પછી મને છોકરો જોવા આવવાનો છે. હું બીજાની સાથે રહી નહીં શકું. હું ભાગીને તારી સાથે લગ્ન કરી લેવા માંગુ છું. આજે રાત્રે જ નિર્ણય લેવાનો છે. કાલે ભાગીને લગ્ન કરી લઈએ અથવા બેઉ જણ સાથે આત્મહત્યા કરી લઈએ. તેં અને મેં સાથે જ જીવવાની ને સાથે જ મરવાની કસમ ખાધી છે યાદ છે ને!”

”પણ…?”
”પણ ને બણ નહીં ચાલે તારે મારી સાથે આજે જ લગ્ન કરવાં પડશે અથવા મારી સાથે આજે જ આત્મહત્યા કરી લેવી પડશે.”

નીલમની આંખો જોઈ હું ગભરાઈ ગયો. થોડીક ક્ષણો સુધી કાંઈક વિચાર્યા બાદ મેં પણ મનમાં એક નિર્ણય લઈ લીધો. મેં કહ્યું :”ઠીક છે નીલમ. આપણાં લગ્ન શક્ય નથી. તો સાથે જ જીવનનો અંત લાવી દઈએ. હું કાલે ઝેર લઈને આવીશ. કાલે સાથે જ પી લઈશું અને સાથે જ ઉપર જઈશું.”

નીલમ સાથે મરવાની વાત સાંભળીને રાજી થઈ. મેં તેને એક ચુંબન કર્યું. એણે પણ મને વહાલ કર્યું. નીલમે કહ્યું: ”કાલે ૧૧ વાગે હું તારી રાહ જોઈશ.”

બીજા દિવસે સવારે હું જંતુનાશક દવાની દુકાનેથી ઝેરી દવા લઈ આવ્યો.એ દિવસે ઘરમાં નીલમ મારી રાહ જોતી હતી. તેની બીમાર મા એના રૃમમાં સૂઈ ગઈ હતી. મેં બે ગ્લાસ મંગાવ્યા. બંને ગ્લાસમાં ઝેરી દવા રેડી, મેં નીલમ સામે જોયું. એ મને ભેટી પડી. એ બોલીઃ ”વહાલા, આવતા ભવમાં પણ આપણે સાથે જ રહીશું.” એમ કહેતાં તે મારા પગે પડી. તે પછી મેં ગ્લાસ લીધો. એણે પણ ગ્લાસ હાથમાં લીધો. એણે કહ્યું: ”ચાલ શરૃ કર.”

મેં કહ્યું: ”પહેલાં તું,નીલમ.”
નીલમ બોલીઃ ”મને વાંધો નથી. તું કહે તે બધું જ કરવા તૈયાર છું.” એમ કહેતા એણે ઝેર ગટગટાવી દીધું. પણ મેં ગ્લાસ ફેંકી દીધો. હું મરવા માંગતો જ નહોતો. નીલમથી છુટકારો મેળવવા મેં આ પ્લાન કર્યો હતો કે નીલમ પહેલાં ઝેર પી લે અને મારે ગ્લાસ ઢોળી દેવો. અને થોડી જ ક્ષણોમાં ચીસો પાડીને નીલમ બેભાન થઈ ગઈ. અને હું જ તેને હોસ્પિટલ સુધી લઈ આવ્યો.”

અમિતે એની વાત પૂરી કરી. પોલીસ સ્તબ્ધ થઈને વાત સાંભળી રહી. પરંતુ પોલીસ અધિકારીએ પૂછયું: ”મરતી વખતે નીલમના ભાવ કેવા હતા ?”

અમિત બોલ્યોઃ ”એની આંખોમાં આંસુ હતાં. મેં કરેલા દગા બદલ એની આંખોમાં અફસોસ હતો. પરંતુ તે લાચાર થઈને મને જોઈ રહી હતી અને હું એને તરફડતી જોઈ રહ્યો હતો. હું મારી જાતને કદી માફ કરી શકીશ નહીં.

અને અમિત પણ ભાંગી પડયો. નીલમને આત્મહત્યામાં મદદ કરવા બદલ તેની ધરપકડ કરવામાં આવી.

Read More

અમિતે કહ્યું: ”સર, મને મારશો નહીં, હું અને નીલમનો ભાઈ રાજેશ બેઉ મિત્રો છીએ. કોલેજમાં સાથે જ ભણીએ છીએ. દોસ્ત હોવાના નાતે હું એકવાર રાજેશના ઘેર ગયો. મારી નજર નીલમ પર પડી. નીલમની જુવાની ઊભરી રહી હતી. નીલમ મને ગમી ગઈ હતી. મને લાગ્યું કે નીલમ પણ મારી તરફ આર્કિષત થઈ ચુકી હતી. પહેલી મુલાકાતમાં તો અમે આંખોથી જ વાતો કરી. પરંતુ એ પછી હું અવારનવાર રાજેશને મળવાના બહાને નીલમના ઘેર જવા લાગ્યો.

એક દિવસ નીલમ એકલી જ ઘરમાં હતી. મેં એને કહ્યું : ”નીલમ આઈ લવ યું. હું તને જ મળવા આવ્યો છું.”
અને નીલમ કોઈ પણ જવાબ આપ્યા વિના મીઠું સ્મિત આપીને જતી રહી. પરંતુ એના રૃમમાં જઈ મેં નીલમને પકડી લીધી. મેં નીલમને પૂછયું: ”બોલને નીલમ…. પ્લીઝ!”

”શું ?”
” તું મને ગમે છે. શું તને હું ગમું છું ?”
એણે માત્ર માથું હલાવી હા પાડી અને ફરી તે ડ્રોઈંગરૃમમાં દોડી ગઈ. એ પછી હું નીલમ એકલી જ ઘરે હોય ત્યારે મળવા જતો. ત્યારપછી અમે બહાર પણ મળવા લાગ્યા.નજીકના ટાઉનમાં જઈ સાથે પિકચર પણ જોતા. કોઈ વાર ગાર્ડનમાં મળતાં. નીલમના પપ્પા બેંકમાં ગયા હોય અને તેનો ભાઈ નોકરીએ જતો હોઈ અમને મળવાનું અનુકૂળ રહેતું. નીલમની મમ્મી એના બેડરૃમમાંથી બહાર આવી શક્તી જ નહોતી. હું નીલમના સૌંદર્ય પાછળ પાગલ હતો. દિવસો જતાં મારી અને નીલમ વચ્ચેની તમામ મર્યાદાઓ તૂટી ગઈ. આ સિલસિલો જારી રહ્યો. નીલમ હવે મારા વગર રહી શક્તી નહોતી. એનો આગ્રહ હતો કે હું તેને રોજ મળું. તેણે કોલેજ ભણવાનું શરૃ કર્યું હતું. પરંતુ ગમે તે કારણસર તેને હવે ભણવા કરતાં મારી સાથે જલ્દી લગ્ન કરી લેવામાં વધુ રસ હતો. પહેલાં તો મેં કહ્યું કે ”નીલમ, હજી તારીને મારી ઉંમર ઓછી છે.”

તો નીલમ કહેતીઃ ”મને તેની પરવા નથી. મને હવે ભણવા કરતાં તારામાં વધુ રસ છે. હું તને દિવસમાં એક વાર જોતી નથી તો રહી શક્તી નથી. મને બધી જ રીતે તું રોજ જોઈએ.”

મને લાગ્યું કે નીલમના શારીરિક આવેગો અતિ તીવ્ર હતા. શાયદ તે ઉંમર કરતાં વધુ વહેલી પુખ્ત થઈ ગઈ હતી. એની રોજેરોજની માગણીને હું સંતોષી શક્તો નહોતો કારણ કે રોજ મારી પાસે એવો સમય નહોતો. માત્ર શારીરિક રીતે જ નહીં પરંતુ માનસિક રીતે લાગણીઓથી પણ મારી સાથે વણાઈ ચુકી હતી. નીલમે કહ્યું: ”હું લગ્ન કરીશ તો તારી સાથે જ નહીંતર આત્મહત્યા કરી લઈશ.”

હું ગભરાઈ ગયો. મારી અને નીલમની જ્ઞાતિ અલગ હતી. મારા માતા-પિતા આ લગ્નને કદી માન્ય રાખવાના નહોતા. હું નીલમનો બોય ફ્રેન્ડ જ બની રહેવા માગતો હતો પણ તે એથી આગળ વધી ચુકી હતી. મેં એક દિવસ કહ્યું: ”નીલમ તારી અને મારી બિરાદરી અલગ છે, બંને જ્ઞાતિઓ આ આપણા લગ્નને માન્ય રાખશે નહીં.”

ત્યારે એ બોલી હતીઃ ”જો અમિત, હું તને બે મર્યાદ મહોબ્બત કરું છું. તું જ્ઞાતિ કે કોમનું બહાનું કાઢીને છટકવાનો પ્રયાસ કરીશ તો હું આત્મહત્યા કરી લઈશ. મારી પાસે જે હતું એ બધું જ તને સોંપી દીધું છે. તેથી મારી સાથે દગો કરતો નહીં.”

હું સમજી ગયો કે જે છોકરીને હું સમય પસાર કરવાનું કે આનંદનું સાધન સમજતો હતો તે હવે મારા પ્રત્યેના પ્રેમમાં વધુ પ્રગાઢ હતી અને એ રીતે સમય પસાર થતો રહ્યો. નીલમની માગણી મુજબ લગભગ રોજ મારે એના ઘેર જવું પડતું. એની માનસિક લાગણીઓને

Read More