Quotes by Minii Dave in Bitesapp read free

Minii Dave

Minii Dave Matrubharti Verified

@miniibaraiya98gmail.com2929
(111)

રડતો પુરુષ ખરેખર કેટલો રૂપાળો લાગે નઇ! ના પુરુષત્વ નો બોજ કે ના સખ્તાઈનું કાગળ કે ના ઠોક હોવાનું ખોટું આવરણ ! પોતાના પૂર્ણ સ્વરૂપમાં , હદયમાં લાગણીઓ અને આંખો આશ્ક!!!

-Minii Dave

Read More

दुनिया डरती हैं उन औरतों से,
जो दुनिया से नही डरती है ।

-Minii Dave

और तुम्हे तुम्हारी तरह किसीने चाहा ही नहीं !

-Minii Dave

બહુ બધું ભરેલું છે અંદર,
તું પૂછીશ તો હું છલકાઈ જઈશ.
આંસુઓને દબાવી રાખીશ ,
અને હોઠો થી મલકાઈ જઈશ.

-Minii Dave

Baby girl, there is strength in your softness ...
your softness is not your weakness

-Minii Dave

મેં શું ખોયું એનો જો હિસાબ માંડવા બેસું ને તો એ હિસાબથી હું ય નથી વધી મારી પાસે !

-Minii Dave

કોઈ કાગળ ને કલમ આપે અને મન ની મથામણો એના પર ઠલવાય ને થાક થોડો હળવો થાય. દુઃખ નો એકાદ કટકો અળગો પડે તો કદાચ જિંદગી જીવી શકું.

એકલી ચાલતી જાઉં ને તરસ લાગે ને કૈક પાણીના પરબ સમો આશરો મળી જાય અને
મનને હળવાશ મળે
અંધકારમાં અજવાસ મળે
તો કદાચ જિંદગી જીવી શકું.

આંસુની ધાર અને
કસોટીઓની ભરમાર ,
પીડાનો સાથ અને દર્દ અપાર
ત્યારે હોય જો લાગણી ધોધમાર
તો કદાચ જિંદગી જીવી શકું.

તુંટુ, પડું કે પછી સાવ જ ભાંગી પડું ,
દુઃખ અસફળતા કે અવિશ્વાસ થી ચળી પડું
, ત્યારે હોય જો ખુદ પર વિશ્વાસ અને ખુદથી જ પ્રેમ તો કદાચ જિંદગી જીવી શકું .

તો કદાચ જિંદગી જીવી શકું ....
- Minii Dave

Read More

it's burning...keep distance.


-Minii Dave

अब तो सिर्फ सोना है ,
बता कोनसा मेरा कोना है ।
उठना अब मुझसे ना होना है ,
इसमें तुजको क्यों रोना है ।
यह तेरा ही खिलौना है ,
जिसका टूटा मनका हर कोना है ।
यह मज़ाक बड़ा घिनौना है ,
बस जी भरके अब सोना है ;
वापिस कभी ना होना है ।
                                    - Minii Dave

-Minii Dave

Read More

ए प्यारी सी तितलियां कभी कब्र पे मेरी आना तू , प्यार से छू ना कब्र मेरी मन को यूं भा जाना तू, उड़ सकु कभी जी खोल के ख्वाब को मेरे सेहलाना तू । महक उठेगी कब्र मेरी फूलों को भी ले आना तू । तोड़ देना पिंजरे मेरे मुझे आसमां दिखाना तू । दिखाना जन्नत रूह को मेरी तकलीफे ले जाना तू । चैन से सो पाऊ यहां में निंदिया को ले आना तू । ए प्यारी सी तितली कभी कब्र पे मेरी आना तू ....
                               - Minii Dave

-Minii Dave

Read More