ढूंढता रहा शहर..शहर, दिल मे तेरी तसवीर बसाऐ.. writer....songs,story n script

માત્ર નંબર જ Save છે..
લાગણીઓ Delete થઇ ગઇ છે...
સાહેબ...
સંબંધ ક્યાંક Busy છે..
અને વ્યક્તિ Network ની બહાર છે...

जिंदगी में तु वैसे...
"हेरा फेरी" में बाबू भैया जैसे..
तुझ संग सब
लाफ्टर लाफ्टर.....

-Mewada Hasmukh

તું..
ઓળખી શકે દૂરથી મને,
મોરપીંછ
હાથમાં લઈ બેઠી જો

-Mewada Hasmukh

h_mewadaa

तमाम उम्र का सौदा है एक पल का नहीं,
बहुत ही सोच समझ कर गले लगाओ हमें.

-Mewada Hasmukh

મે ક્યાં કવિતા લખી છે..
મે તો ફક્ત વાત કહી છે...
તારા અછાંદસ વખાણ ની..

-Mewada Hasmukh

हमे पता है तुम कही और के मुसाफिर हो
हमारा शहर तो बस युही रास्ते में आया था

-Mewada Hasmukh

બાળપણ ની રીત સારી હતી... કટ્ટી પાડવાની..
હવે તો બ્લોક કર્યા કે તસવીર પણ નસીબ નથી હોતી...
@h_mewadaa

હું જે સંભળાવી રહ્યો હતો તે મારી દાસ્તાન હતી સાહેબ,

તમે તાળીઓ પાડીને એનો તમાશો કરી દીધો....!




-Mewada Hasmukh

ભીની ભીની મહેક કોઈ મને ભીતર સુધી વીંધે...
ફૂલો ને પૂછ્યું સરનામું તો તારા તરફ આંગળી ચીંધે