Quotes by Mehul Mer in Bitesapp read free

Mehul Mer

Mehul Mer Matrubharti Verified

@mer_mehul
(58.2k)

મારી નવલકથા 'સફરમાં મળેલ હમસફર' ને તમે લોકોએ એટલો બધો પ્રેમ આપ્યો છે કે હવે એ હાર્ડકૉપીમાં ઉપલબ્ધ થવા જઈ રહી છે. 10 એપ્રિલે આ નવલકથા એમેઝોન પર ઉપલબ્ધ થશે અને પ્રિ-ઓર્ડર માટે લિંક નીચે આપી છે.
આપ સૌના સહકાર બદલ હું સૌનો લાગણીભીંનો આભારી છું અને હંમેશા રહીશ...☺🤗

https://www.amazon.in/dp/9390791200/ref=cm_sw_r_apa_i_7EHCN5SHPJ4FZVZZ2M01

Read More

:: નવલકથા શેડ્યુલ ::

સોમવારથી નીચે મુજબની નવલકથાનાં આગળનાં ભાગો પ્રકાશિત થશે. નોંધી લેવા વિનંતી...👍🙌

સોમવાર - જોકર ભાગ - 2
મંગળવાર - જોકર ભાગ -1
બુધવાર - જોકર ભાગ - 1
ગુરુવાર - અહંકાર
શુક્રવાર - જોકર ભાગ - 1
શનિવાર - અહંકાર
રવિવાર - જોકર ભાગ - 1

Read More

My Batter Half

“સાંભળો છો, બેબલી રડે છે. છાની રાખો એને” કિલોમીટર દૂર ઊભેલી મારી પત્નીનો ધીમો અવાજ મારાં કાને પડ્યો. હું ઊંઘમાં હતો એટલે મેં કોઈ રિસ્પોન્સ ના આપ્યો.
“તમને કહું છું, બેબલી રડે છે. છાની રાખો એને. મોડે સુધી સુતા રહો છો, પોતાનું બાળક છે તો પણ કોઈ પરવાહ જ નથી !!!” બીજી વખતે થોડો મોટો અને ચીડ ભર્યો અવાજ મને સંભળાયો.
આંખો ખોલી, બ્લેન્કેટને હટાવી હું બેડ પરથી નીચે ઉતર્યો. મારી નજર સામે ચાર મહિનાની મારી બેબલી રડી રહી હતી. હું તેની નજીક ગયો, તેને હાથમાં ઉઠાવી અને બાલ્કની તરફ આગળ વધ્યો. બાલ્કની પાસે આવીને હું હળવું હસ્યો. બેબલી હજી રડતી જ હતી, તેનો અવાજ બરછી લોખંડ સાથે ઘસાય અને તીણો અવાજ ઉત્પન્ન થાય એવો હતો. મારાં કાનને આ અવાજ કોઈ દિવસ પસંદ નથી આવ્યો. મેં બેબલીને ઊંચી કરી અને બાલ્કની બહાર ફેંકી દીધી. તેને બહાર ફેંકીને હું મોટેથી હસવા લાગ્યો.
“આ શું કર્યું તમે ?” મારી પત્ની રસોડામાંથી દોડી આવી, “બાળક સંભાળવાની ત્રેવડ ના હોય તો શા માટે પેદા કરો છો ?”
“મેં કર્યું ?, તારે જોઈતો હતો. મેં તો ના જ પાડી હતી” હું પણ મારી પત્નીની જેમ બરાડ્યો.
“હા તો બાળક કોને ન જોઈએ ?, લગ્ન કર્યા છે તો બાળક તો જોઈએ જ ને !”
“તે બાળક માટે લગ્ન કર્યા હતા !!!”
સટાક….મારાં ગાલ પર જોરદાર તમાચો પડ્યો....

આગળ વાંચવા માટે લિંક પર જાઓ👇👇

https://www.matrubharti.com/novels/26361/my-better-half-by-mer-mehul

Read More

વાંચકો માટે સ્વાદિષ્ટ મિષ્ટાનની વ્યવસ્થા કરવામાં આવી છે, ભેળસેળ રહિત મિષ્ટાન આરોગ્યા બાદ મીઠા ઓડકાર રૂપી સ્મિત જોવાની તાલાવેલી પણ જવાબ આપી રહી છે, મિષ્ટાનનાં પુરા કોર્સને એકવીશ ડોઝમાં વહેંચવામાં આવ્યા છે અને અઠવાડિયામાં પાંચ ડોઝ મળી રહે એવી વ્યવસ્થા કરવામાં આવી છે.
પ્રથમ ડોઝ 12 ફેબ્રુઆરીએ આપવામાં આવશે તો સૌને હાજર રહેવા નમ્ર અપીલ કરવામાં આવે છે.

ધન્યવાદ

- લેખક તરફથી

Read More

*"क्या फर्क पड़ता है?!"*


आज कल नाराज़ है वो मुझसे,
हा गलती मेरी थी,
पर उससे क्या फर्क पड़ता है?!

सभीको खुश करने में लगी रहती है,
फिर चाहे कोई उसे खुश करे या नही,
पर क्या फर्क पड़ता है ?!

सबके साथ घुलमिल के रहती है,
पर अंदर से अकेली रह जाए,
क्या फर्क पड़ता है ?!

सबके सामने तो हँसती रहती है,
पर अकेले में रो देती है,
पर क्या फर्क पड़ता है ?!

हमारे हिसाब से ही रहना होगा उसे यहाँ,
अपने पापा के घर कितने दुलारसे रही हो,
क्या फर्क पड़ता है ?!

लाख नखरे पूरे होते थे जिसके मायकेमें,
आज वो एक फरमाइश तक नही करती,
क्या फर्क पड़ता है ?!

मेरा तो सबकुछ है वैसे का वैसा,
उसकी दुनिया बदल गई,
पर क्या फर्क पड़ता है?!

मेरे तो सब आज भी मेरे पास है,
वो सब अपना छोड़के आ गई,
पर मुजे क्या फर्क पड़ता है ?!

सर रखके सो जाता हूं में अपनी माँ के पास,
उसे कभी अपने माँ पापा की याद आ जाये,
उसे मुजे क्या फर्क पड़ता है ?!

मेरे तो सब यही थे यही है,
मायके की याद में उसकी आंखें गीली हो जाये,
मुजे क्या फर्क पड़ता है ?!


मेरे लिए सजती है संवरती है,
हा में कभी उसे नही निहारता,
अरे क्या फर्क पड़ता है ?!

मेरी खुशी के लिए कितना कुछ करती है,
और में उसकी वो खुशी पलभर में मिटा देता हूं,
क्या फर्क पड़ता है ?!


में तो नही सुधरने वाला ये तय है,
वो चाहे कितनी बार अपनी कसम दे दे,
मुजे क्या फर्क पड़ता है?!

सबके सामने तो मुझसे बात करती है ना,
अकेलेमें फिर चाहे कितने दिन नाराज़ रह ले,
मुजे क्या फर्क पड़ता है ?!

मेरी नादुरस्ती पे वो सो नही पाती रातभर,
और उसकी सिसकियाँ सिरहानेमें ही छुप जाए,
क्या फर्क पड़ता है ?!

नाराज़ होती है मुझसे मेरी गलती पर,
पर में क्यों मनाउँ उसे,
मुजे क्या फर्क पड़ता है ?!

मुँह फेरके सो जाता हूं में अपनी मर्ज़ी से
वो प्यार की एक नजरके लिए तरसती है,
पर मुजे क्या फर्क पड़ता है ?!


में बिना हाल पूछे ही खा लेता हु अकेला,
देर रात तक वो इंतेज़ार करती थी मेरा बिना खाये,
पर मुजे क्या फर्क पड़ता है?!

अच्छे से जानता हूं उसकी शरारतों को,
वो गुमसुम सी हो जाये
मुजे क्या फर्क पड़ता है ?!

हर बार वादा करके तोड़ देता हूं में,
उन वादों के साथ वो भी टूट जाये,
पर मुजे क्या फर्क पड़ता है ?!

भरोसा तोड़ता हूँ बड़ी बेरहमी उसका,
वो कतरा कतरा बिखर जाए,
पर मुजे क्या फर्क पड़ता है ?!

मोम से पिघलने वाली वो,
मेरी वजह से पत्थर सी बन जाये,
पर मुजे क्या फर्क पड़ता है ?!

जो सबके दिल जीत लेती थी,
वो खुद से ही हार जाए,
मुजे क्या फर्क पड़ता है?!

मेरे लिए जान छिड़कने वाली,
खुद बेजान बन जाये,
मुजे क्या फर्क पड़ता है ?!

*क्या फर्क पड़ता है?!*

- श्रुति पटेल

Read More

Mer Mehul લિખિત વાર્તા "જોકર – સ્ટૉરી એક લુઝરની – 50" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19892819/jokar-50

Mer Mehul લિખિત નવલકથા "જોકર – સ્ટૉરી એક લુઝરની – 44" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19891516/jokar-44

Mer Mehul લિખિત વાર્તા "જોકર – સ્ટૉરી એક લુઝરની – 43"
https://www.matrubharti.com/book/19891363/jokar-43

વાંચકમિત્રોને જણાવતાં ખુશી થાય છે કે 18 ઓગસ્ટનાં દિવસે મારી કલાસીસ નવલકથા 'કલાકાર' શરૂ થવા જઈ રહી છે...સૌ મિત્રોને વાંચવા અનુરોધ છે..નવલકથા વાંચીને અમૂલ્ય પ્રતિભાવો આપશો.

Read More