Quotes by Mehul Dodiya in Bitesapp read free

Mehul Dodiya

Mehul Dodiya Matrubharti Verified

@mehul_dodiya
(166)

ચિત્ર હવે વિચિત્ર બનીયું,
અસ્તિત્વ જાણે નકામું બનીયું,
મેળવી મેળવીને શુ મેળવું,
'મેહુલ' શ્વાસ વગર જીવવું આકરું બનીયું.

Read More

Hello friend, 

Read my second book on matrubharti



'મિત્ર, પ્રેમ અને પ્રતીક્ષા - 1'
on Matrubharti Books - https://www.matrubharti.com/book/19858957/

Read my Short-story દ્રષ્ટિ; અસ્તિત્વની ખરી અનુભૂતિ on the Library. Don't forget to rate and reviews..

Hi, Read this eBook 'દ્રષ્ટિ અસ્તિત્વની ખરી અનુભૂતિ'

Read More

પ્રેમ શબ્દ કેવો અજુકતો છે,
નફરત તેના થી બહુ નજદીક છે,
આ તો દિકુ તું જ મને પ્રેમ કરે છે,
બાકી નફરત તો સૌવ કરે છે.

નથી દોહરાવી મારે વીતી ગયેલી પલો,
એક નારેયેલ ને બે સળી ને એ ફોટો,
હજુ સાચવીયો છે બનાવીને તારી યાદો,
અંતે તો તે પણ નફરત નો અહેસાસ કરાવી તો દીધો.

MD

Read More

આંખ ના ક્ષમના તરસે છે આજ,
ક્યાં છે તુંં ઓ મારા ભગવાન,
મન મારુ તરસે છે તને નિહાળવા,
હવે તો મીઠી વાાંસળી વગાડ ઓ ભગવાન.

Read More

Midnight moon

Midnight mood,
let me cool,
I want to Read,
u want to sleep,
Don't sleep me moon,
I want to meet,
Let me peace,
I miss my queen,
O'moon y're you silent,
admire de queen,
I want to listion her voice,
O..my midnight moon,
Opps..!! Don't hurt moon,
don't want to heard.
Oh...moon.   my midnight moon.   

Read More

શું થયું જો તું પામી ના શકીયો,
માનીયુ તુંં તે માણી ના શકીયો,
મિત્રો ને તુંં હસાવી નાં શકીયો.
અરે તું તો જીવન ને પણ માણી નાં શકીયો.

~ M.D.

Read More

હાથોમાં લઈને હાથ તારો સાથ ગોતું છું,
ક્યાં છે તું તારું થેકાણુ હું શોધું છું,
અંધકારમય જીવનની એક આશ ગોતું છું,
સૂર્યના એ સોનેરી કિરણ હું શોધું છું.


ફેસબુક ના પાને પાનાં પર તારું નામ શોધું છું,
વોટ્સએપમાં બસ તારા જ સ્ટેટ્સ મુકુ છું,
ઇન્સ્ટાગ્રામ થાકીયું તને શોધી શોધી,
બસ હવે લાખો કરોડોની મહેફિલ વચ્ચે તને ગોતું છું.



સૂરજ સમા કિરણ પર નાઝ છે મને,
આ સંદેહરૂપી પડછાયાથી ડર્યા કરું છું,
ચાંદ ની આ ચાંદની સમા તારા મુખને,
ભીંજાયેલી આખોથી જોયા કરું છું.


જો આવી જ પાંખ વિના ઉડાવી કોશિશ કરું છું
આશાભરી ઊર્મિથી તારી રાહ જોવ છું
જીવન એક યાત્રા સાંભળિયું છે મેં ઘણું,
બસ આ જ યાત્રાને સફળ કરવા સંગાથ તારો ગોતું છું.


Mehul Dodiya

Read More