The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
કેટલું દર્દ થાય છે.કોઈ પાસે આવે છે અને જ્યારે તેની આદત થઇ જાય છે. ત્યારે દૂર થઈ જાય છે..😔 - Mahima Ganvit
નારાજ હું તુમસે લેકિન નફરત નહીં કર શકતી... તુમ મેરે નહી હો શકતે... ફિરભી પ્યાર કરના છોડ નહી શકતી... - Mahima Ganvit
તને હું નથી યાદ આવતી... પણ કોઈક દિવસ એવો આવશે.. જ્યારે હું તારી યાદ અને મારી મનિશાઓને ધરબી દઈશ દિલના કોઈ ખૂણે... શું તમને ક્યારેક પણ ભૂતકાળનો એ અહેસાસ સાથે વિતાવેલી ક્ષણો અને હું યાદ આવીશ? - Mahima Ganvit
સામેવાળી વ્યક્તિને સમજવું મુશ્કેલ છે. એનાથી વધારે મુશ્કેલ છે.પોતાના મનને સમજવું..... નથી વાત કરવી માટે એના જોડે... છતાંય હ્ર્દયમાં ઝંખના છે,એની... એની સાથે બે ક્ષણ વાત કરવાની.... નથી યાદ કરવો મારે એને.. છતાંય દરેક ક્ષણ એની યાદમાં વીતે છે... - Mahima Ganvit
એક એવો સમય હતો,જ્યારે હું તારા પ્રેમમાં ન હતી.ત્યારે તારી પાસે મારા માટે સમય હતો.. આજે હું તને પ્રેમ કરું છું. મન ભરીને વાતો કરવા માંગુ છું..ત્યારે તારી પાસે સમય નથી મારા માટે.. નથી ગમતું તારા વગર પણ તું સમજે છે ક્યાં? તું તારી દુનિયામાં ખુશ છે..અને હું તારી યાદોમાં... -Mahima Ganvit
જીવનમાં તમારો સાથ ખૂબ ઓછો હતો,પણ જીવનભર યાદ રહેશે તમારી... તું મારાથી દૂર થઈશ...ને વર્ષો થઈ જશે,છતાં પણ હંમેશા યાદ રાખીશ હું તને... -Mahima Ganvit
हम उसे दिन रात याद करते है। लेकिन वो मुझे एक पल भी याद नहीं करता। -Mahima Ganvit
કાશ હું તને મળી ન હોત ...તો આજે મારા ચહેરા પર ખુશી હોત... -Mahima Ganvit
અરે આંખો તો અણિયાળી માથે બિંદી શોભે સોહામણી તારા રૂપની શોભા તો ચાંદે પણ વખાણી જાણે સ્મિતની તું કરે ઉઘરાણી મીઠા મીઠા મધની પેઠે તારી વાણી આ આંખો, બીંદી ,સ્મિત, અને વાણી મારા હદયને ખેંચે છે. તારા ભણી.... Ram -Mahima Ganvit
જ્યારે લાગણીઓ હદયમાં રહી જાય છે. ત્યારે બધાય અહેસાસો કવિતા બનીને બહાર આવે છે -Mahima Ganvit
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser