Quotes by મંજય in Bitesapp read free

મંજય

મંજય

@mandagoswami8406


After all we r gujju..

ये उन दिनों की बात है
दोस्त ही हमारी
चुगली हमारे मातापिता
से करते ओर जब
हमे डांट पड़ती तो
खूब आनंद लेते थे..

Read More

बस ये अधूरे सपने ही
हर सुबह को नई दिशा
देते है..

કેવી હાલત થાય એ ડોક્ટર દીકરી ની જેને પોતાના જ
પિતા નું પોસ્ટમોર્ટમ કરવાનું કહેવું પડે જે બધું જાણતી હોય પોસ્ટમોર્ટમ એટલે સુ... સલામ દરેક ડોક્ટર બહેનો ને...

Read More

આંબે આયો મોર...ને ટહુકે કોયલ
ચારેકોર..
કેસુડો ફાલ્યો જાણે...બિછાવી ચાદર
ચારેકોર..
વસંતપંચમી ના વધામણાં સાથે જાય
શિયાળો ધીમે ધીમે..
સૂરજ કરે તૈયારી તપાવવા ધરતી ને
ચારેકોર...
કુંભારે ખડક્યા ઢગ માટલા...
ચારેકોર...
ગુલાલ કેરા રંગે રમે જોને સૌ
ચારેકોર..
છે તૈયાર હવે તો ઉનાળો
ચારેકોર..ચારેકોર..

Read More

ये उन दिनों की बात है
जब
डाकिया तार लाए तो
दिल जोरो से धड़कने लगता था..

તું ને હું જેમ ઘસાતા ગયાં
એમ જ ચમકતા ગયા..
ને દુનિયા સમજે જલસા
છે ભાઈ તમારે..તો.

बातें इतनी सुनानी थी
पर क्या करे लिहाज था
अपने अपने रिश्ते का..

ભટકાઈ જાય છે કોઈ
ભૂતકાળ બની તો
શું મો ફેરવી લેવાય છે ?ના ત્રાસી નજરે પણ એક ઝલક દેખાય જાય છે

ગુડ મોર્નિંગ..
કાલે બા સાથે થયેલી વાતો નાં ખજાના ની એક વાત..
...મે પૂછ્યું કેમ બા એક જ માં નાં બે સંતાનો મા એક
રામ જેવો હોય ને બીજો દુર્યોધન જેવો. તમે તો બેય ને
એક સરખા જ ઉછેર્યા છે ને ? તો એટલો સરસ જવાબ
મળ્યો કે મને પ્રશ્ન પૂછવાની એ શરમ આવી.

બા કે બે બળદ ની વાત સાંભળ..એક ના કર્મો સારા
કે મંદીરે પૂજાય ને એક ના કુકરમે ખેતર માં જોત્રાય.
આખો દિવસ મહેનત કરી ને માર ખાય ને એક ની
કેટલી મહત્તા કે એને પૂછી ને ભગવાન શિવ ને મળવું
પડે..માટે આમાં દોષ ઉછેર નો નહિ કર્મો નો છે..તો
સારા.કર્મ કરો ને પૂજનીય બનો બીજું શું..
મને થયું મને કોઈ એ આવું પૂછ્યું હોય તો હું આટલો
સરસ જવાબ ના આપી શકત.એટલે જ કદાચ મારા
સારા કરમે મને આવા માં જોડે થી સારું શીખવા નું નસીબ મળ્યું છે..

Read More