Quotes by Man Adhyaru in Bitesapp read free

Man Adhyaru

Man Adhyaru

@manadhyaru6715
(3)

#શોધ
મનુષ્યના મોઢા પરથી બોલવાની શોધ થઈ.
આર્ય ભટ્ટ ના શુન્ય થી અંક ગણિત શોધ થઇ .
મનુષ્ય ના કર્મ થી તેના આગળ ના જન્મ ની શોધ થઇ.
ક્રિષ્ના ના લીધે બાંસુરી ની શોધ થઇ
ગાંધીજી ના લીધે સચ્ચાઈ પર ચાલનારની જીત થઇ.
પુથ્વી ગોળ હોવાને લીધે આકાર ની શોધ થઇ.
વાદળ પાણી ભરવા ને લેધી વરસાદ ની શોધ થઇ.
મનુષ્ય આવડત કેટલી છે તે જાણવા માટે બુદ્ધિ ની શોધ થઇ.
ઝાડ પાસેથી છાયા અને જંગલ ની શોધ થઈ.
ક્રિષ્ના અને રાધા પાસેથી પ્રેમ ની શોધ થઈ.
મારાં લેખનના લીધે મારી કવિતાની શોધથઈ

Read More

મારે સફર માં આગળ જવો છે
મારે દુનિયા ને આગળ વધતા જોવી છે
મારે હર પલ માં બસ આગળ જોવો છે
મારે બાદલ બધતા આકાશ નો વરસાદ આગળ જોવો છે
#આગળ

Read More

every time you start to things again but legend never think again 💓👍
#શરૂઆત

તમે પોતે એક શ્રષ્ઠ વ્યક્તિ છો
અને તે સાબિત કરવા માટે
તમારે પોતે મહેનત કરવી પડશે
#પોતે

ક્રિષ્ન ના નસીબ માં રાધા નતી એમ મારાં નસીબ માં તું પણ નતી પણ યાદ થી સદા તારું પ્યાર છે

#નસીબ

જયારે સવારે વેલો ઉઠી ને જે સુય પ્રકાશ નેહરતા જોવ છું એ જોતા લાગે દુનિયા માટે ફેરી એક નવી આશા લાવી એ સવાર
#પ્રકાશ

Read More

#શીખો
માં-બાપ પાસે થી સંસ્કાર લેતા શીખો.
ગુરુ પાસે થી અભ્યાસ કરતા શીખો.
કવિ પાસે થી કવિતા લખતા શીખો.
દુનિયા પાસે થી જીવતા શીખો.
મીરાં પાસેથી ભગવાન ભજતા શીખો.
લક્ષમણ પાસેથી ભાઈ આદર કરતા શીખો
દરેક જગ્યાથી જે શીખવા મળે તે શીખો.
સલાહકાર પાસે થી સલાહ લેતા શીખો.
નાના બાળક પાસે થી દરેક વાતમાં મુસ્કુરાતા શીખો
વડીલો પાસેથી આશીર્વાદ લેતા શીખો .
કૃષ્ણ અને રાધાના પ્યારમાંથી પ્યાર કરતા શીખો.
કૃષ્ણ અને સુદામા પાસે થી મિત્રરતા કરતા શીખો.
શ્રવણ પાસે થી માં-બાપ ની સેવા કરતા શીખો.

Read More

મારે તારી દરેક યાદ સાથે દરેક પલ બિતાવેલ યાદ રાખવું છે
#રાખવું

જયારે અર્જુન નાનો હતો ત્યારે એના મોટા ભાઈ રમેશ ક્રિકેટ રમતા જોઇ ત્યારે અને
નિશ્ચય કર્યુ કે એને પણ ક્રિકેટ રમવું છે.
અર્જુન તે વાત એના મોટા ભાઈ કરી અને તેનોભાઈ પણ એ વાત સાંભળી ખુશ થયો. તેના ભાઈ અર્જુન ને સાથે ગ્રાઉન્ડ પર ક્રિકેટ રમવા સાથે લઈ જતો. અર્જુન ખુબજ સારુ ક્રિકેટ રમતો હતો .
તે ખૂબ સારો ક્રિકેટર બને એને માટે તેને પર્સનલ કોચ રાખ્યા હતા.તેના કોચ નામ રવિ હતું
રવિ સર અર્જુન ખુબજ આશ્વાસન દેતા અને જયારે અર્જુન ખુબજ સારુ રમે ત્યારે રવિ સર એને ગિફ્ટ માં બેટ પણ દેતા. લોકો કહેતા રવિ સરના પ્રોત્સાહનના લીધે
અર્જુન સારો ક્રિકેટર બનશે.
અર્જુન સારુ ક્રિકેટ રમતો ગયો અને એક દિવસ તને તક મળી ગઈ ઇન્ડિયા માટે ક્રિકેટ રમવાની.
અર્જુન એવું પહેલો યુવાન હતો જે માત્ર 14 વર્ષ ઉંમર દેશ માટે રમતો પહેલો પ્લેયર બની ગયો.
ધીમે ધીમે એનું નામ ક્રિકેટર તરીકે આખા વિશ્વ માં યાદગાર બની ગયું . એને ક્રિકેટ ના ભગવાન તરીકે ઓળખાવામાં આવ્યા.
જયારે એનું ક્રિકેટ અમર બની ગયું અને તે વિશ્વ નો પ્રથમ બેસ્ટમને હતો જેને સો વાર સો સતક જડી દીધા.
અને જયારે તે 200 ટેસ રમતો હતો ત્યારે તારીખ 16નવેમ્બર 2013 ના રોજ એને ક્રિકેટ અલવિદા કીધી. જયારે તે એની આખરી પારી રમી આઉટ થઈ ગયો ત્યારે તેના ચાહક આંખ માં આંસુ આવી ગયા અને જે દર્શક ઘર પણ તેનો મેંચ જોતા હતા તેની આંખ માં પણ આંસુ આવી ગયા. આવી રીતે અજુન ક્રિકેટ ના ભગવાન કહેવાયા.

Read More