Quotes by Sweta Patel in Bitesapp read free

Sweta Patel

Sweta Patel

@lifelinemomded7113


इस बारिस मे भी तुम्हारी आहत सी आती है,
ख्वाब तेरा देखू तो कुछ राहत सी आती है,
सोचने से तुम्हे दिल मे कोई चाहत सी आती है,
दिखे चहरा तेरा सांसो मे भी चैन की सांस आती है।।

Read More

जन्म हुआ जब मेरा पापा की आंखो का सितार बनी,
लिया जब गोदी मे मा ने उसकी नयन का काजल बनी।

नन्हे कदम रखे मेने जमी पर तब दादाजी की छडी बनी,
सुनती थी कहानिया दादीमा की उसके प्रेम की साथी बनी।

खेलते खेलते लुका छुपी भाई के साथ बचपन की साथी बनी,
जब गइ पहली बार रसोई मे दीदी की मस्ती की रानी बनी।

पढने ने लगी स्कूल और कोलज मे सहेलियो की सखी बनी,
प्रेम से पाला थी जिस परिवार ने उसकी खुसी की सहभागी बनी।

विदा किया जब पिता ने पति के प्रेम की रानी बनी,
सास ससुर ससुराल के जीवन दिपक की ज्योती बनी।

मिला सौभाग्य जब माता बनने का बच्चो के सुखो मे राही बनी,
जब आया बुढापा मे बेटे के सर पे क्यू भारी बनी????




                  कड़वी सच्चाई है जीवन की एक स्त्री बेटी ,बहन ,पत्नी ,सखी ,माता बनकर सभी के जीवन मे दिपक की तरह ज्योत जलाती है उसी  औरत को जिन्दगी मे तिरस्कार का भोग बनना पडता है जिसके पास उसे उम्म्मीद होती है जीवन की वही उसका बहिष्कार करते है


               अगर आप भी एक भाई ,पिता ,पति,या पुत्र है तो आपके घर की और दुनिया की सभी स्त्री ओ की इज्जत और आदर करे।ताकी उसे कभी प्यार की कमी महसूस ना हो

Read More

ફુલ નહિ મારે તો પાંખડી બની ને રહેવુ છે
સાગર નહિ મારે તો સરિતા બની ને વહેવુ છે

બુંદ નહિ મારે તો સ્નેહ થય ને વરસવુ છે
મૈત્રી રુપી આકાશ મા મારે પંખી થય ને નિસારવુ છે

શબ્દો થિ બનેલી આ પુસ્તક મા
મારે તો ટિપ્પણી થય ને રહેવુ છે

નથી ચાહના ઉચ્ચ સ્થાન ની
મારે તો મિત્રો ની સાથે મિત્ર બની ને રહેવુ છે

Read More

જિંદગી ની આ કવિતા થોડી અલગ છે
જ્યા દિવસે હાસ્ય અને રાતે આંસુ ની ધાર છે

સપના ની સંગાથે થોડી ઉડાન છે
મંજીલ ની આસ મા થોડી સ્વાશ છે

પગલુ પડતા ક્યાંક કંટક તો
ક્યાંક ફુલો ની હાર છે

કોઇ ના જાણે કયારે વિલાપ
ને કયારે મિલાપ પ્રભુ સંગાથ છે

Read More

ધરતી ના ખોળે ઉછલી ને ખેડ્યા વન ઉપવન
કણબી કુંવર અમે કહેવાના મા ના મમતા ની મોલ

પરોઢિયે ઉઠી ને પ્રાણાયમ કરતા અ હરરોજ
ગાય ભેંસ પશુ ઓ જેના જાને બાળક કોખ

બળદ ને સાતિ એ જોડી ચાલ્યે જાય ખેતી અ રોજ
ભાતુ લઈ નાર આવતી જમાડે મન થિ જીવન ની મોજ

રોટલો છાસ ને ગોળ ત્યારે લાગે ભોજન રાજભોજ
જમાડે પોતા ના હાથે થિ સ્વર્ગ સુખ થિ પણ અણમોલ

જિંદગી ની મહેનત થિ કરે અ જતન ખેતર ના મોલ
વર્સા થિ ધન ઉપજાવવા કરે પુજા ઇન્દ્ર ની રોજ

કૃપા કરી ઇન્દ્ર દેવ કરે વર્સા ઘનઘોર
કણ થિ મણ થય જતા ખેડુત હરખાય મનોમન

જમીન થિ જ જીવન જીવ્યા જમીન થિ જ કીધું મોત
અંતે જમીન મા ભરી જસે અ ધરતી પુત્ર પોત

.........

✍✍✍sweta sarsavadiya

Read More

આત્મા પણ કફન જેવી હોઇ છે



વિખરાયેલી ઉમ્મીદો મા પણ કઈક આશા છુપાયેલી હોઇ છે
ઝિંદગી ની જનજટ મા પણ કઈક રાહ છુપાયેલી હોઇ છે
શોધવા બેસી તો પથ્થર મા પણ જાન છુપાયેલી હોઇ છે
નહિ તો ખુદ ની આત્મા પણ કફન જેવી હોઇ છે

                 swata sarsavadiya

Read More

મન મારુ મુંજાણુ ને હાથ જાલી ગઈ મારો
વિસ્વાસ થિ વેદના લઈ ગઈ અ
બની જીવન નો પડછાયો મારો .........એ કોણ હતી?

આંગળી પકડી ને સાથે ચલાવતી
ઠોકર લાગે તો પ્રેમ થિ પંપાળતિ
વાતો થિ મન હરિ લેતી મારુ
તે વેદના ને કિયા યાદ કરવા દેતી.........એ  કોન હતી?

મમતા ભરી જીવન મા આવી
સોનેરી સવાર ના સપના લાવી
રાત ના અંધારે દોરતો કરી મને
એ તો ખુદ રાતરાણી ની સુવાસ લાવી.........એ કોન હતી?

એકલા મન મા ઉમંગ જગાવી
શરીર ની શુધ્ધ તાજગી લાવી
હળવેથી પંપાળી મારા દિલ ને
એ તો ખુદ દિલ ની ધડકન બનવા લાગી....... એ કોન હતી?

દુનિયામાં નાની ઓળખ બતાવી
પ્રેમ થિ જીવન જીવતા શિખવાળતી
બની મારા આંખો નુ કાજળ
મારા હૈયે હેત થિ વહેવા લાગી ........એ કોન હતી?


                    [ મારી વહાલી મા ] ♡✍..............

Read More

वक्त के पास उतना वक्त नहि की वो तमे दुबारा वक्त दे सके,इस लिये वक्त रहते वक्त को जान लो क्युकी वक्त किशी के लिये नहि रुकता वो आपका आज है ,उसे भुतकाल और भविष्य मे ना बाँटे वरना अपना आज खो देंगे।••••••••✍

Read More

આપણા પોતના આપણી વિરુદ્ધ મા ઉભા હોઇ અને જો વરદાન માંગવા નો મોકો મળે તો મોત માંગવું વધારે સારુ રહે........❣

सूरज की पहेली किरण जींदगी मे नया जोश जगाती है,
उशी तरह आखरी किरण जींदगी के मोह को दूर करती है।

खुशी इतनी ही प्यारी होती है ,जीतनी हम मे दुख सहने की हिम्मत होती है।

Read More