Quotes by Makavana Lashakar in Bitesapp read free

Makavana Lashakar

Makavana Lashakar

@lashakr123com


દુબળા ને તો ડબલ જેઠ મહિના હોય,
પણ મારે તો ઠેઠથી ઠેઠ સુધી જેઠ મહિના જ છે.

-Makavana Lashakar

लश्कर मकवाणा

-Lashakr Makwana

ચુલો ચળગ્યો.
રોટલો તાવડી ને વળગ્યો.
તાવડી બોલી મને કેમ વળગ્યો.
રોટલાયે જવાબ આપ્યો તે મને પકવ્યો,
હવે લોકો,માણસો,કઈએક મને ખાશે એનો પાપ તાવડી તને લાગશે,તાવડી ફરી પાછી બોલી ના રોટલાભાઈ ના લોકો તમને ખાશે,પેટ એમનું ઠરશે,એમની દુવા મને નૈ તમને મળશે,રોટલો ફરી પછો બોલ્યો મને ભાઈ કિધો છે,બહેન મારું ક્યારેય ખોટું ખરાબ ના કરે એટલે હવે હું ભાઈ ધરમનો તમને વસન આપુ છું જ્યાં સુધી રહીશ,જીવીશ ત્યાં સુધી તમારી ઊપર શેકાતો રહીશ પણ આ દુવા મને એકલાને નૈ તમને અડધો અડધ આપીશ.

(લશ્કર મકવાણા)

-Makavana Lashakar

Read More

બોવજ ખાસ જરુરી છે.
ભણતર વિનાની જીંદગી અધુરી છે.

-Lashakr Makwana

"राम चले वनवास", ને માતૃભારતી પર વાંચો :
https://www.matrubharti.com
વાંચો, લખો અને સાંભળો અગણિત રચનાઓ ભારતીય ભાષાઓમાં, તદ્દન નિઃશુલ્ક!

Read More

कमशीन हो,नादान हो.
खुब सुरत हो,जवान हो.
फुरसत से बनाया होगा खुदा ने तुमे,
प्यार से अभी अंजान हो.
बाली उमर हैं,
मगर लाजवाब हो.

-Lashakr Makwana

Read More

મજા જુદી છે બીડી પીવાની.
અંધારામાં જરૂર પડે દિવાની.
આ શીંહને ખબર નથી બીવાની.

-Lashakr Makwana

નામ મારૂ વિશાલ.
પણ મન મારૂ છે વિશાળ.
છે મારા જીવનમાં ફક્ત પ્રેમ ભાવ,
નથી કોઈના વિશે ઇર્ષ્યા કે અભાવ,
મારા ઘરે પુત્રનો જનમ થયો,
હૂં પણ રાજી રાજી થઈ ગયો,
હૂં જેમ જીવ્યો એમજ મારા પુત્રમાં
પણ ના આવે,કોઈ ખરાબ વિચાર.
નામ એમનું મેજ પોતે પાડ્યું વિયાન.

-Lashakr Makwana

Read More

દુઃખ જ્યા સુધી પડે નઈ.
ત્યા સુધી આંખ્યુ રડે નઈ.
સુખ અને દુઃખ ને કોઈ દિ ભડે નઈ.
મહાદેવ ને કોઈ દિ કાંઈ નડે નઈ.
દરીયાના કાંઠે બેસે એને ખાલી ચીપલા શીવાઈ કાંઈ જડે નઈ.
સાચા મોતી તો જીવના જોખમ શીવાઈ કોઈ દિ કોઈ ને મળે નઈ.
.....(લશ્કર મકવાણા)....

-Lashakr Makwana

Read More

जहा शराब विशकी मीलती हो उसे बियरबार कहेते हैं.
जीसकी दुनिया दिवानी हो उसे सुपरस्टार कहेते हैं.
और यैसे सुपरस्टार को आज के जमाने में रजनीकांन्त कहेते हैं.
(लश्कर मकवाणा)

-Lashakr Makwana

Read More