The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મા દુનિયા મને જરીકે ના રાસ આવે હું સમર્પણમાં માનુ ઓળઘોળ બની જાવ માન્યા પોતાનાં એને કાજે સઘળું લૂંટાવુ નફા ખોટનો વ્યવહાર વચ્ચે લાવું લીલી લાગણી નજરાણા માં. આપું તોયે. ઓછું પડે છે જેને હું ચાહું નથી ચાલી શકતો રસમોનીસાથે નિર્વ્યાજ પ્રેમ પણ શંકાથી તોળે આ રસમ કેવી રીતે નિભાવું? મા,. મને આ દુનિયા નહીં રાસ. આવે બહેતર રહેશે તારી પાસે બોલાવી લે !
મા મને સરનામું બતાવ તને મત્રવા મન બિચારું તલપાપડછે સરનામું નજરે પડતાં મનને પાંખો ફૂટશે મા!
દુનિયાની બેરૂખીથી મન ભરાઈ ગયું છે મા તારા લીલી લાગણીના સરોવરમાં મારે ડૂબવું છે. મા !
રોજ સવારે જાગતાં સાથે પેટમાં ફાળ પડેછે મનમાં થડકો થાયછે કે. આજ કોરોનાની નજર મારા સ્વજનપર તો નહીં પડે ને?
કોરોનાને જરૂરથી કોઈનું વરદાનછે વરના નજર નાંખે ને પોતાની સાથે લઇ જાય છે !
હવે શમણાની જગાનથી રહી આંખમાં કચ્ચરઘાણ શમણાં થી નયન સદન ઉભરાય છે !
ચાહતને સરહદો નડતી નથી બસ એ તો ધસમસતી નદી છે સાગરમાં સમાયાપછી નિરાંત લે !
આ કોરાનાએ કેર કર્યો શું ધરતી પર ફરી રક્તબીજ અવતર્યો ? મા દૂર્ગા જયારે યુદ્ધ કરતી તી રકત બુંદ. ધરતી પર પડતી તી એમાં થી નવો રક્તબીજ બનતોતો આ કોરાના પણદાનવ છે જુદા જુદા રૂપધરીને રંજાડે છે કૈકના ઘર ઉજાડે છે દિનરાતવકરતો જાયે છે હે !મા !ચંડી અવતાર લઈ આવો ફરી અમને કોરોનાથી અપાવો. મુક્તિ અમે કરીએછીએ અરજ ફરી મા લક્ષમાં લે જો આવાતજરી !
તને યાદ કરતા આંસુ દરિયો ઉમટે કહે કોરા રહેવાનું શકય છે કે? શ્વાસે શ્વાસેતારૂ રટણ ચાલેછે કહે શ્વાસથીદૂર જઇ શકાશે? માપી શકાયે ના કદાપી કશાથી કહે ચાહત શી રીતે. માપી શકાશે? છે આયખા પર જેનો પૂરો ઈજારો કહે એનેશીરીતે તરછોડાશે ?
લાગણી ને લીલીછમ રાખવા રોજ અશ્રુ સિ ચુ છું !
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser