Quotes by કાજલ પટેલ in Bitesapp read free

કાજલ પટેલ

કાજલ પટેલ

@kjpatel0011


કોઈ વાત સો ટકા સાચી ભલે ને હોય પણ ઉંમર જરૂર નડે છે.
વાત કહેવા માટે એવું જરૂર સાંભળવું પડે કે, નાના છે તો ચુપ રહો.
ખરેખર તો, યોગ્ય વિચારની કોઈ ઉંમર નથી હોતી.

Read More

દુનિયા સ્વાર્થી છે.
મારે પણ સ્વાર્થી બનવું છે.
પણ આ સ્વભાવમાં પરિવર્તન લોકોની જેમ આવતુ જ નથી કે, સ્વાર્થી બની જાવ.
અંતે લોકો ઉપયોગ કરીને જતા રહે છે.

Read More

વલસાડ 😍😍😍

સોમવતી અમાસના દિવસનો મારાં તિથલનો ઉછળતો દરિયો ભયંકર રૂપ ધારણ કરે. કિનારે જવાની પણ બીક લાગે. જો કે આ તો પાણી ઓછું થઈ ગયું હતું ત્યારનો વિડિયો છે.

Read More
epost thumb

હાથમાં ન સમાય એટલું મોટું દડા જેવું મોટું 😍😘

દેસી ગુલાબ 🥰

આ બીજા થોડા.. જે મારા મનને પ્રફુલ્લિત કરી દે છે.

મારા ઘરનું ફુલ.. આનું નામ કોઈને ખબર હોય તો કહો. 😍😍