દુનિયા સ્વાર્થી છે.
મારે પણ સ્વાર્થી બનવું છે.
પણ આ સ્વભાવમાં પરિવર્તન લોકોની જેમ આવતુ જ નથી કે, સ્વાર્થી બની જાવ.
અંતે લોકો ઉપયોગ કરીને જતા રહે છે.

Gujarati Thought by કાજલ પટેલ : 111820066
Narendra Parmar 4 year ago

મને નથી લાગતું કે તમે છેતરાયા હોય છતાંય તમે કહો છો એટલે માનવું પડે બની શકે કે તમે છેતરાયા જ હોય .... 👌👍

The best sellers write on Matrubharti, do you?

Start Writing Now