Quotes by Khyati Soni ladu in Bitesapp read free

Khyati Soni ladu

Khyati Soni ladu

@khyatisoni7982
(57)

सुख, सम्पति, स्वरुप, संयम, सादगी, सफलता, साधना, संस्कार, स्वास्थ्य, सम्मान, शान्ति एवं समृध्दि की मंगलकामनाओं के साथ मेरे एवं मेरे परिवार की तरफ से आप एवं आप के परिवार को नये साल की हार्दिक शुभकामनाएं
-सोनी कीर्तिकिशोर मोहनलाल परीवार की और से नए साल के नूतनवर्षाअभिनंदन🙏🙏💐💐😊😊
-Khyati Soni

Read More

અમારા પરિવાર તરફ થી... આપને તથા આપના પરિવારને નવા વર્ષના આ તહેવારે...
સુખ, સંપતિ, આયુષ્ય, સલામતી, સૌભાગ્ય, સમૃદ્ધી અને સદભાવનાની અવિરત જ્યોત...
આપના જીવનમાં ઝગમગતિ રહે અને આપનો પરિવાર સંપૂર્ણ વૈભવથી પરિપૂર્ણ થાય...
નવા વર્ષમાં આપની તથા આપના પરિવારની સુખ, શાંતિ, સમૃધ્ધિમાં ઉત્તરો ઉત્તર વધારો થાય,
દરેક શુભ ક્ષેત્રમાં પ્રગતિ થાય એવી શુભકામનાઓ સાથે...🙏
સોની કીર્તિકિશોર મોહનલાલ પરિવાર નાં
💐 નૂતન વર્ષાભિનંદન 💐

Read More

એક વાર મને સાંભળીને તો જો,
તારૂં ઉચાટ મન શાંત ના થાય તો કે'જે!!

એક વાર મને વાંચીને તો જો,
તારૂં ચંચળ મન સ્થિર ના થાય તો કે'જે!!

એક વાર મને જીવનમાં ઉતારીને તો જો,
તારાં બધાં સવાલો ના જવાબ ના મળે તો કે'જે!!

એક વાર મારા સિદ્ધાંતોને જીવનમાં અપનાવીને તો જો,
તારી અસફળતા સફળતામાં ના પરિણમે તો કે'જે!!

એક વાર મારાં જ્ઞાનને માનીને તો જો,
તારી અજ્ઞાનતા દૂર ના થાય તો કે'જે!!

એક વાર મારી વાણી " શ્રીમદ્દ ભગવદ્ગીતા" ને માનીને તો જો,
તારાં જીવનનો સાચો અર્થ ના સમજાય તો કે'જે!!

"શ્રી ગીતા જયંતિ ની સૌને હાર્દિક શુભકામના..🙏🙏"
જય શ્રીકૃષ્ણ.. જય યોગેશ્વર..

✍️- ખ્યાતિ સોની "લાડુ"

-Khyati Soni ladu

Read More

આ તે કેવી ગજબની રીત છે,
તુજ સંગ લાગી મને પ્રીત છે.

તુજ થી જ મારી હર જીત છે,
મારું જીવન બસ તારાં સુધી સિમિત છે.😘😍
✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

Want to Do Something!!!? Do it Now...May be. "Later will come Never"...
Jo bhi karna hai woh aaj kar lo...Kya pata... "Fir Kabhi..matlab... Kabhi Nahi..."
✍-Khyati Soni ladu

શક્તિ ની ભક્તિ ના પાવન પર્વ ... નવરાત્રી ની સહુ ને ખુબ ખુબ શુભકામનાઓ ... મા અંબા ની કૃપા અને અનુકંપા સહુ પર અવિરતપણે વરસતી રહે એવી અભ્યર્થના ... જય માતાજી..🙏🙏

Shakti ni Bhakti na Pavan Parv...Navratri ni Sahu ne Khub Khub Shubhkamnao...Maa Amba ni krupa ane Anukampa sahu par aviarat varsati rahe evi Abhyarthna...Jai Mataji..🙏🙏

✍️- ખ્યાતિ સોની "લાડુ" 🙏🙏😊😊

Read More

આજનાં ૠષિ પાંચમ અને સવંતસરી ક્ષમાપના મહાપર્વ પર.. મારાથી જાણતા-અજાણતાં ક્યારેય પણ કોઈને પણ મન, વચન, કર્મ અને કાયાથી દુઃખ કે તકલીફ થઈ હોય તો સહુને મારાં અંતરમનથી મિચ્છામિ દુકડમ...🙏🙏🙏🙏🌹🌹🌹

On the Auspicious day of Rishi Panchami and Savantsari Khshamapana Mahaparv....Knowingly or unknowingly by My Deeds, Words and Actions, if I have hurt you, I fold my Hands 🙏🙏 and ask for forgiveness from everyone...
With Mind, Heart and Deeds...Michchhami Dukadam...🙏🙏🙏🙏🌹🌹🌹🌹

-Khyati Soni ladu

Read More

🇮🇳🇮🇳🇮🇳
ए तिरंगे मेरे...
तू लहेरे सदा...
तेरे आँचल में...
मेरा सर सजदा सदा !!
🙏🙏🙏
मेरी आन है तू...
मेरी शान है तू...
माँ भारत की सदा पहचान है तू!!
🇮🇳🇮🇳🇮🇳
क्या खूब लड़े...
कुरबान हुए...
जंजीर-ए- गुलामी तोड़ दिये!!
👏👏👏
ना भूलें कभी...
उन वीरो को...
कुरबान जिन्होंने प्राण किये!!
🙏🙏🙏
✍️- ख्याति सोनी "लाडू"

Read More

વણકહી લાગણીઓ,એક પિતાની!!
જે ઝંખે છે પોતાના પ્રેમનાં અંશને!!

આયુધો વીનાની લડાઈ, એક પિતાની!!
જે લડે છે પોતાના જ ભગવાનથી!!

એક માઁની પીડાને સહુ કોઈ સમજે;
પણ એક પિતાની પીડાને ક્યાં કોઈ સમજ્યું!?

એક સ્ત્રી જેમ રાહ જુએ છે, માઁ બનવાની;
તેમ પુરૂષ પણ રાહ જુએ છે, પિતા બનવાની!!

પોતાનાં સંતાન પર વ્હાલ વરસાવવા;
પિતાનાં સ્નેહ સાગરમાં નવડાવવા!!

"પપ્પા" કહેવાવાળું એને પણ જોઈએ છે;
પા-પા પગલી કરવાવાળું એ પણ તો ચાહે છે!!

બસ! એ કશું બોલી નથી શકતો;
પોતાની લાગણીઓને દર્શાવી નથી શકતો.

થાય છે પીડા, ને દુભાય છે મન એનું પણ;
મારે છે આ સમાજ, જ્યારે સવાલોના બાણ!!

કેમ હજી બાળક નથી? કોઈ સમસ્યાતો નથીને?
હજી કેટલી વાર છે? અમે બધાં રાહ જોઈએ છીએ?

કેટલાંને જવાબ આપતો ફરે? કોને કોને સમજાવે?
કે બીજાં બધાં કરતાં, પોતે સૌથી વધુ આતુર છે!!

ભૈ, જરૂરી નથી કે કોઈ સમસ્યા જ હોય;
ક્યારેક ઇશ્વરની પણ તો ઈચ્છા હોય!!

એક જ અરજ છે, આ સમાજ અને સ્નેહીજનોને;
બક્ષી દો એ દંપતીને, સમજો એમની મન:સ્થિતિને!!

ના કરો લાગણીઓને તાર તાર, કરી કરી ને શબ્દોના વાર;
કોઈને હક નથી એ પૂછવાનો, ને કાકરિચારો કરવાનો!!

કહેવું છે "લાડુ" ને, બસ એટલું જ સૌને;
જરૂરી છે બદલવાની, માનસિકતા સૌએ!!

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More

શું કરવા બેઠી છે, આ આજની પેઢી?!
હૈયાની લાગણીઓને, આંગળીનાં ટેરવે વેઢી!!

આ મારી બેસ્ટી, ને પેલો મારો બેસ્ટ ફ્રેન્ડ!!
દોસ્તીનાં સંબંધને, બદનામ કરે છે!😢

વિશ્વાસના નામ પર જ, છેતરામણી થાય છે!!
મિત્રતાની આડમાં, બીભત્સ ખેલ રચાય છે!!😡

જે ગમે તે કરવું, જેમ મજા આવે તેમ કરવું!!
જે કરવાનું છે એ ભૂલીને, ના કરવાનું કરવું!!😕

કહે છે આજની પેઢી, આજ તો છે ઉંમર!!
કંઈક બનવાની, કંઈક કરવાની, ક્યાં કોઈને ફિકર!!😢

ના વિચારવું માં-બાપનું, ના ખુદના ભવિષ્યનું!!
બસ, પોતાનીજ દુનિયામાં મસ્ત રહેવાનું!!🤔

વિચારે "લાડુ" આ તો કેવી રમત!!
જ્યાં સાચી લાગણીઓની નથી કોઈને ખપત!!🤔😏

✍️- ખ્યાતિ સોની "લાડુ"

Read More