The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
મગજ અને મનમાં ઉભરાઈ રહેલા દરેક તરંગોને હવે વિરામ મળ્યો, હૃદયની અંદર દબાવીને રાખેલા વિશ્વાસને પુર્નજનમ મળ્યો. અતિથી અંત સુધીની કર્મફળની આ સફરને મનગમતા રાહી સાથે ખેડવાનો હવે અવસર મળ્યો.
કડવા અનુભવોને હૃદયની અંદર જ દફનાવીને સાજા થવું છે. કડવી યાદોને ભૂતકાળના પેટાળમાં દફનાવીને સાજા થવું છે. કડવી વાણીને સ્મરણશક્તિમાં દફનાવીને સાજા થવું છે. કડવાશથી ભરેલી આ જિંદગીને મીઠી કરવા હવે બસ, સાજા થવું છે. #સાજા -થાઓ # સકારાત્મક
#લાભ કંઈક બનવાની જીવનમાં આશ છે, મારી ભીતર કોઇ તો અજવાશ છે. કોઈનું અપમાન ના કરતા કદી, સૌ ની ભીતર પ્રભુનો વાસ છે, કર્મ ખોટા કરતા રોકે છે એ મને, ભીતરે બેસેલો એ કોઈ તો ખાસ છે. બધું મળી જશે અહીં આરામથી, માનવીનો એ માત્ર આભાસ છે, જીવી લેજો મનથી જે છે એમાં, એક દી તનનો થવાનો નાશ છે. જે કરે સેવા હૃદય થી આ લોકની, એ જ તો ઈશ્વર નો સાચો દાસ છે. અનિતિની માયામાં ફસાયેલ માનવી, જાણી લે આત્મા ને અશુદ્ધ કરવામાં ક્યાં કઈ "લાભ" છે..
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser