The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
આજે આખા વર્ષનું સરવૈયું કાઢવા બેઠો નફા માં - સ્ટ્રેસ,ચિંતા,મુંજવણ,નફરત,સબંધો માં કડવાશ વગેરે... નુકસાન - પ્રેમ,લાગણી,મિત્રતા,ખુશી વગેરે... આંકડા નો હિસાબ તો CA કરી દેશે પણ આ બીજા હિસાબો આપણે જ કરવા પડશે આપણે વિચારવું પડશે કે આપણે શું મેળવી રહ્યા છીએ અને શું ગુમાવી રહ્યા છીએ - કૌશલ ઉપાધ્યાય -Kaushal Upadhyay
ખામોશીમાં પણ વાત હોય છે મૌનમાં પણ તાકાત હોય છે બધું નથી કહી શકાતું શબ્દોથી ક્યારેક સમજવું પડે છે આંખોથી - કૌશલ ઉપાધ્યાય
બે વર્ષ પહેલાંની આ વાત છે... વડોદરા શહેરના ચિન્મય સોસાયટી પાસે આવેલા ચાર રસ્તા ઉપર હમણાં j nava બનેલા બ્રિજ ઉપરથી એક એક્ટિવા પસાર થઈ રહ્યું હતું સવારના લગભગ અગિયાર વાગ્યા હશે બરાબર એ સ્કૂટર ઓવર બ્રીજની વચ્ચે પહોંચ્યું ત્યાં ધડામ કરતો જોરથી અવાજ આવ્યો કાનમાં જોરથી સિટી વાગે અને મગજ સુન્ન થઈ જાય હર્દય ના ધબકારા વધી જાય એવો આ અવાજ બ્રિજ તૂટવાનો હતો હા સાચે જ આ હમણાં નવો જ બનેલો બ્રિજ ધરાશાયી થઈ ગયો હતો આજુ બાજુ દેકારો ચીસાચીસ અને કિકિયારી થવા લાગી આજુ બાજુ ના જાગૃત નાગરિકે તાત્કાલિક પોલીસ એમુલાન્સ ફાયર ને જાણ કરી અને થોડી વાર માં તમામ કાફલો ત્યાં આવી પહોંચ્યો મીડિયા પણ આવી ગઈ અને થોડીવાર માં જ આખા વડોદરા શહેરમાં આ ઘટનાની જાણ થઈ ગઈ... બ્રિજ ના પડી ગયેલા કાટમાળ ખસેડવા માંથી એક એક્ટિવા સફેદ કલર નું ટુકડા થઈ ગયેલ હાલત માં મળ્યું એ મળતા જ ત્યાં કામ કરતા કર્મચારીઓ અને ત્યાં ઉભેલા લોકોના જીવ તાળવે ચોંટી ગયા અને બધાના મગજમાં એક જ વિચાર આવ્યો કે આ ગાડી સાથે કોઈ માણસ પણ હોવો જોઈએ ત્યાં કામ કરતા કર્મચારીઓ વધારે ઝડપથી શોધવા લગાયા તેમાં જ એક ના મોઢા માંથી ચીસ નીકળી ગઈ તમામ લોકો ત્યાં દોડ્યા અને જોયું તો ત્યાં એક મહિલા નો કપાયેલી હાલતમાં પગ પડ્યો હતો જોઈ ના સકાનું બાજુનો કાટમાળ થોડો ખસેડ્યો ત્યાં એ મહિલા નો અને એક પુરુષ નો કચડાયેલી હાલતમાં મૃતદેહ મળ્યો... આજની તારીખ... ગુજરાત માંથી બે છોકરીઓ ગાયબ થયાની ફરિયાદ ઉપર
લાગણીને શબ્દોમાં ઢાળતા શીખું છું તારી વાતો મારી પાસે કરતા શીખું છું - કૌશલ ઉપાધ્યાય
ક્યાંક દિલ તૂટે છે તો ક્યાંક જોડાય છે દિલના સોદા ના પરિણામ આંખ માંથી આંસુ રૂપે નીકળે છે - Kaushal Upadhyay
તને જોય લીધી છે મારી બંધ આંખોમાં હવે રૂબરૂ જોવાની જરૂર નથી હવે કદાચ તું મને મળી જા તો હું સ્વીકારી લઈશ મારી સાથે આવવાની તને જરૂર નથી. - કૌશલ ઉપાધ્યાય
#NAVRATRI માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર માં તારા નવલા નોરતા આવ્યા શક્તિ ભક્તિ નો ઉત્સવ લાવ્યા ગરબા ગાવા અને રાસે રમવા અમે દુઃખ ભૂલી તારી પાસે આવ્યા માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર તારી ભક્તિ ઉપાસના અને અનુષ્ઠાન માટે શક્તિ આપજે અંધ ને આંખ અપંગ ને પગ અને વાંજીયા નું મેણું ભાંગજે માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર સોળે શણગાર સજી ચાચરના ચોકમાં રમવા આવજો દિન દુઃખી બાલ વૃદ્ધ તથા ભક્તોને દર્શન આપજો માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર #NAVRATRI -Kaushal Upadhyay
#NAVRATRI માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર માં તારા નવલા નોરતા આવ્યા શક્તિ ભક્તિ નો ઉત્સવ લાવ્યા ગરબા ગાવા અને રાસે રમવા અમે દુઃખ ભૂલી તારી પાસે આવ્યા માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર તારી ભક્તિ ઉપાસના અને અનુષ્ઠાન માટે શક્તિ આપજે અંધ ને આંખ અપંગ ને પગ અને વાંજીયા નું મેણું ભાંગજે માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર સોળે શણગાર સજી ચાચરના ચોકમાં રમવા આવજો દિન દુઃખી બાલ વૃદ્ધ તથા ભક્તોને દર્શન આપજો માં તારી શક્તિ અપરંપાર કરજે જીવનના બેડા પાર #NAVRATRI
દિલમાં ઘણું બધું છે પણ જીભ નથી એટલે બોલી નથી શકતા લાગણી ઘણી છે પણ અમે પશુ માણસોને ભેટીને વ્યક્ત નથી કરી શકતા. #પશુ
બંધ આંખે તો ખાલી દિલમાં દર્દ થાય છે, આંસુની કિંમત તો ટપકે પછી જ થાય છે. - કૌશલ ઉપાધ્યાય
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser