The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
શૂન્યમાંથી શબ્દનું સર્જન કરો, લાગણીનું એ રીતે તર્પણ કરો. સહજીવન છે એક કપરી સાધના, સિધ્ધ થાવા અહં વિસર્જન કરો....
#Kavyotsav #ન થાય તો કહેજો.... મિલાવો નયન ને પ્રણય ન થાય તો કહેજો, ને પૂર્ણ તમારી બધી આશ ન થાય તો કહેજો. નજર મળે ને ખોવાય જાવ સ્વપ્નમાં તેવી, હાલત આ હૃદય કમળ ની ન થાય તો કહેજો. આમ તો અમારા ઘણા મોંઘા મોલ છે પણ, તમારી એક અદાથી ખરીદી ન થાય તો કહેજો. સ્પર્શ તમારો થાય આ માનવ આયખાને, ને તન-બદનમાં ગરમાવો ન થાય તો કહેજો. 'કાન' ને સમય આપો મિલનની સુંદર પળનો, પછી જીવનભરનો સંગાથ ન થાય તો કહેજો... - 'કાન'
વન વન કરતા ઉપવન મળ્યું, રડું રડું કરતા નવહાસ્ય મળ્યું, શુ કહું 'કાન' જી વન પથનું, મરુ મરુ કરતા નવજીવન મળ્યું...
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser