Quotes by Kamlesh Gohel in Bitesapp read free

Kamlesh Gohel

Kamlesh Gohel

@kamleshgohel9530


ઉગતો સુરજ
ઢળી જશે,
ડગલું તો વધાર આગળ એ જિંદગી
જે જોઈતું હશે તે મડી જશે,
પન્ના છે સુખ દુઃખ ના ક્ષણ માત્ર માં
ફરી જશે,
સુખ રૂપી છે ઉગતો સુરજ અભિમાન ના કરીશ તે ટક્યો નથી
તે પણ ઢળી જશે,
સાથે રહેજો સૌ મારી દુઃખ હોય કેટલુંય મોટું ભલે
તમારા સાથ થી દુઃખ નો દાયકો સુખ માં ફરી જશે,
ક્ષણો છે નાની એને પરોવી ને રાખજો
હું રહું ના રહું એ ક્ષણો માં નાની ક્ષણ મારી પણ મળી જશેે,
KAMLESH GOHEL

Read More

તે કહે છે .........
હું લખું છું શહી થી
તેને શું ખબર આ હયું ભીંજાય છે....
તે કહે છે
હું જીવું છું સપના ઓ ની દુનિયા મા
તેને શું ખબર એના હૈયા ના ધબકારે મારી જિંદગી જીવાય છે
તે કહે છે
હું આખી જિંદગી સાથે નથી રહેવાની
તેને શું ખબર તે સમક્ષ ના હોય તો પણ તે મારા હૃદય માં જીવી જાય છે...
લેખક : ગોહેલ કમલેશ ....26-8-2019

Read More

બંદે ને ખુદા સે પૂછા કીતના તડપાઓગે
તેરી મરઝી ક્યાં હે,
ખુદાને બંદે સે કહા બના રહા હું તુજસા કુછ ખાસ
ઇતની જલ્દી ક્યાં હે ,
બંદા બોલા કરવટ કે સાથ સપને બદલતા હે તું મેરે,
જાને કિતને દિલ તોડતા હે તું સવેરે,
ઇનતિહા કી હદ હો ગઈ મેરે,
કિતાબો કો છોડ કર સુભા શામ હાથો કો પઢતા હું મેરે,
જાને કબ હાલાત તું બદલેગા મેરે,

ખુદા-ઝરા દેખ તેરી લકીરો કો કહા મેને ઇસે અધૂરી બનાઇ હે!,
તું રૂકા તો વક્ત તેરા રુકા હે ,તું બઢા તો લકીરે ભી બઢે ગી,
હર એક કે લિયે મેને એક મંઝિલ બનાયી હે,
ફાસ્લો સે તું ડર ના જાનાં
હોંસ્લો સે તું કદમ બડાના
ચલ કે ગીરના
ગીર કે ઉઠના
બસ થોડી સી કઠીનાઈ હે....
દૂર કી નઝર સે દેખ ઝરા તું દેખ નઝર વો આઇહે
મેને તેરે લિયે બડી મેહનત સે યે ઝીંદગાની બનાયી હે...બનાયી હે...
WRITE BY KAMLESH

Read More