Quotes by Nimika in Bitesapp read free

Nimika

Nimika

@kalyaninimishparikh154320


તમને યાદ કરવા માટે તમને ભૂલવા જરૂરી છે,
પણ એ કેવી રીતે શક્ય છે!
કેમકે મારે જીવવા માટે તમને ભૂલવા અશક્ય છે.

નથી લખાયું આપણા નસીબમાં સાથે રહેવું,
પણ પ્રેમ કરવા માટે સાથે રહેવું ક્યાં જરૂરી છે?

શાને માટે મારે જવું છે મંદિર!
જ્યાં મારી જીંદગી પણ તમે; ને બંદગી પણ તમે.

મારૂ હૃદય બંધ થશે, જે દીવસે મારા ધબકાર પર તમારું નામ ન હશે,
પણ એ કેવી રીતે શક્ય છે!
કેમકે મારે જીવવા માટે તમને ભૂલવા અશક્ય છે.
નિમિકા.

Read More

નથી જોઈતા ચાંદ તારા ગગનથી,
માત્ર જોવી છે ઝલક તારી મારા નયનથી.

કરવો છે દિલનો દસ્તાવેજ તારા નામે,
બાનાખતમાં માંગુ મારું નામ તારી કલમે.

આંખોમાં ઉમટયો છે આંસુઓનો દરિયો ખારો,
પ્રેમની આવી છે ભરતી નથી જડતો કિનારો.

રાહ જોવામાં વીતતાં દિવસો , નિમિકાની વિરહ ભરેલી છે રાતો,
ભૂલી ગયો છું કે કોઈને જીવવા માટે છે માત્ર તારા યાદો નો સહારો.
નિમિકા.

Read More

आज में स्तब्ध हुं,नि:शब्द हुं;
कहां जाऊ,क्या करु?ईसी असमंजस मे हुं।

क्युं, कैसे,कब हुआ यह सब,
इस प्रश्नोंके समंदर में हुं!

अब कभी नहीं देख पाउंगी आपको?
ईसी संभव असंभव में हुं।

किसे पूछु? कहां फरियाद करु?
क्यों नहीं हो तुम ? क्या मे कोइ स्वप्न में हुं?

इस दंगलको जीतना ज़रुरी न था "रोहित"!
ऐसे कई सवालों के दंगल में हुं।

कौन पूछेगा ताल ठोकके ,कौन करवाएगा दंगल?
यकीं करु या ना करु बहुत ही बेबसी मे हुं।

🙏🙏🙏 निमिका।

Read More

ए वक्त,तु ठहर क्यो नहीं गया?
नाही तुझे है शर्म,और नाही हया।

तु ले गया अपने साथ ऐसी हस्ती,
जीसे चाहें ये दुनिया,उनकी बेटियां,और पत्नी।

थोडा कम सितम गुजार इन्सानो पर,
क्या यही है तेरी मनषा थोडा तो लाज़मी कर।

इतना जुल्म न कर कि खो दे तुझसे भरोसा,
कहते हैं समय से बडा कोई बैद नहीं होता!

ए पल,ए वक्त,थोडी सांस ले ले रुककर तु भी;
थक नहीं गया इधर उधर दौडते हुए तु भी?

शायद तेरी आंखे हे बंध, बंधी पट्टी तु खोल,
समयबाबु, अब बहुत हुआ बंध करो ये झोल।

"रोहित"को तु छीन गया ,अधुरा छोड दंगल,
तु अब बंद करेगा इस मौतोका दंगल?

रोहित सरदाना को ह्रदयांजलि🙏🙏🙏

Read More

ચાલો આજે રમીએ પ્રેમની હોળી,
કોઈને ન કહો આ વાત રાખો ખાનગી.
તમે ને હું રમીએ પ્રેમ કેરી હોળી.

વિસરી જઈએ દુનિયા,ને બધી જંજાળ,
માત્ર ઉડાડીએ પ્રેમ તણો ગુલાલ.

એકબીજાને પ્રેમભરી નજરોથી ભીંજવી દઈએ,
એકબીજાના હૃદયને પ્રેમતીર થી વીંધી દઈએ.

આપણા પ્રેમ સામે કેસૂડાં નો રંગ પણ ફિકો લાગે,
એવી યાદગાર હોળી મનાવી લઈએ.

સાથે વિહરતા ભાવિના સપના ગૂંથી લઈએ,
મીઠી મીઠી વાતો કરી હૃદય પ્રેમમિશ્રી થી ભરી લઈએ.

ન રાખીએ એક રંગ પણ બાકી, નિમિકા
કુદરતમાંથી રંગો લઈ મનાવીએ ન વિસરાય એવી હોળી.

એકમેકમાં ગુમ થઈને , વિસરી જગતને ,
ચાલોને ઉજવીએ આપણા પ્રેમની હોળી.

નિમિકા.

હોળીની શુભેચ્છા.

Read More

કહે મને તું આજ કયું ગુલાબ આપું?
જે રતાશ લાવે તારા મુખ પર એવો સરપાવ આપું.

પીળું ગુલાબ આપી મિત્રતાને હું પામું?
કે સફેદ ગુલાબ આપી શુધ્ધ પ્રેમ હું આપું?

ગુલાબી ગુલાબ આપું કે લાલ ગુલાબ આપું?
આભાર વ્યક્ત કરું કે પ્રેમનો પ્રસ્તાવ હું આપું?

તું જ દે ને જવાબ ગુલાબ આપું કે દિલ આપું?
જે રતાશ લાવે તારા મુખ પર એવો સારપાવ આપું.
નિમિકા.

Read More

मेरा भारत महान, मेरा भारत महान,
जो हे पूरी दुनिया की शान।

उत्तरमें है अडग हिमालय खड़ा,
दक्षिण में लहराता समुद्र बड़ा।

पश्चिम है बापू, सरदारकी जन्मभूमि,
पूरब है सुभाष, रविन्द्रजी की जन्मभूमि।

विविध भाषा,विविध लोग ,जो है देशकी जान,
यही है हमारी एकतामें विविधता की शान।

पूरे देशमें बहती गंगा,जमना,सरस्वती, यमुना,
हरे भरे लहराते खेत है भारत का गहना।

राम ,कृष्ण , महादेव का आशीर्वाद है इस धरती पर,
सीता,राधा, पार्वती की पवित्रता है कण कण भर।

शिवाजी, तान्हाजी ने दी अपनी जान,
लाल बाल और पाल देश की आज़ादी के लिए हुए कुरबान।

इसलिए मेरा देश ,मेरा भारत महान,
जो है पूरी दुनिया की शान।

निमिका।

Read More