Quotes by મૂક સાક્ષી in Bitesapp read free

મૂક સાક્ષી

મૂક સાક્ષી

@jyotichavda6gmailcom


***** કર્મ સત્તા 🙏 *****


'ગાંધી' ના આ યુગ માં....

સંવિધાન સર્વોપરી ઍ વાત લગતી નથી મુને વ્યાજબી.


ભલે હોવ હું ખોટો

મારે તો કેસ જીતવો જ છે...તમને ખુશ કરવા જ છે....


બસ તમે ભાવ તાલ કરો ને વ્યાજબી....!!

Read More

મને આજ ની જનરેશન ની આ વાત ખુબજ ગમી.....

કે હવે મારી આ નવી પેઢી ..

''શિક્ષણ'' ને મહત્વ આપે છે ......

જે બાત !!!!!

''વરસાદ અને પરીક્ષા.. સરકારી પરીક્ષા''

      વરસાદ કેવો....??!!

કવિ શ્રી..વરસાદ તો વરસાદ જેવો જ્ હોય્ ને....

ધીમી ધાર નો..તો વળી મૂશળધાર હોય.....


ક્યાંક થોડો હોય તો ક્યાંક વધારે હોય.......


ક્યાંક ગમતો હોય તો ક્યાંક ન ગમતો પણ હોય...😃😁



હા....આ લાઈટ જાય ત્યારે થોડી તકલીફ પડે છે.....


સાલું સમજાતું નથી કે વરસાદ ના લીધે લાઈટ જાય છે....??

કે કોઈક નું આવવુ કે કોઈક નું જવુ ના ગમ્યું એટલે લાઈટ જાય છે...🤔🤔🤔


બાકી લાઈટ બીલ તો સમયસર ભરીયે છે હો....


સરકારી પરીક્ષા જેવું નથી....🤣🤣 2 3 વર્ષ નીકળી જાય...


હિહિહિ🤣😂😂😂

Read More

              મેરા ભારત મહાન ............................?????




                                 કુરિયર વાળા ભાઈ એ બૂમ પાડી .દરવાજો ખોલી ને એમણે  અમુક માહિતી ની આપ-લે કર્યા  બાદ એક કાગળ આપ્યું.ઘર માં આવી  ને જોયું તો એ ટ્રાફિક ચલણ હતું.  CITY SURVEILLANCE AND INTELLIGENT TRAFFIC MONITORING SYSTEM................


                                કાગળ માં દંડ પેટે ભરવાની રકમ અને અન્ય વિગતો સાથે એક ફોટો પણ હતો. ખૂબી ની વાત તો એ હતીં કે ફોટો એકદમ ક્રિસ્ટલ કિલયર હતો,આધાર કાર્ડ માં હોય છે એવો તો સહેજેય નહિ ને....હા હા હા .....😂😂



પ્રશ્ન: ભારત દેશ ના કોઈ એક શહેર નો સામાન્ય નાગરિક નીતિ નિયમ નો ભંગ કરે તો સાવ કાચ જેવો ક્રિસ્ટલ ક્લિયર ફોટો જે તે સમય અને તારીખ સાથે નાગરિક ના પોતાના સાચા સરનામે મોકલી આપી દંડ ની રકમ વસૂલ કરતી શ્રી શ્રી ભારત સરકાર ને મારો એક પ્રશ્ન છે કે ...........શું એવો એક પણ સી સી ટીવી કેમેરા નથી કે જેમાં વિજય માલ્યા  અને નીરવ મોદી જેવા સજ્જન પુરુષો ભારત દેશ નું ઉઠમણું કરી ને જતા હતા ત્યારે તમને કૈક ફોટો બતાડયો  હોય...??? 500 1000 જેવી સાવ નાની રકમ માટે તમે આટલી કડક સીક્યુરીટી  રાખી શકો છો તો વિજય માલ્યા અને એના ભાઈઓને પકડી કેમ ના શક્યા ........??


               

Read More