Quotes by Jignesh Soni in Bitesapp read free

Jignesh Soni

Jignesh Soni

@jigneshsoni1454


કભી સુલાજતી હે.. કભી ઉલાજતી હે.. કભી અકેલી હે.. કભી પહેલી હે..કભી સહેલી હે.. જીંદગી એક પહેલી હે... જીજ્ઞેશ સોની📖🖋️📝✍️

-Jignesh Soni

Read More

-Jignesh Soni

*हिन्दू हो या मुसलमान...*
*नवरात्रि हो या रमजान...*
*सब मिलकर दुआ करे...*
*खाली रहे श्मशान और कब्रस्तान।*
🙏🤲🏻🙏
*खुशहाल रहे हमारा हिन्दूस्तान।*
🇮🇳🇮🇳🇮🇳

-Jignesh Soni

Read More

*हिन्दू हो या मुसलमान...*
*नवरात्रि हो या रमजान...*
*सब मिलकर दुआ करे...*
*खाली रहे श्मशान और कब्रस्तान।*
🙏🤲🏻🙏
*खुशहाल रहे हमारा हिन्दूस्तान।*
🇮🇳🇮🇳🇮🇳

Read More

good day

-Jignesh Soni

મૈત્રી...

મૈત્રી એટલે રૂંધી નાખે એવી
લાગણીની ભીંસ નહીં
શ્વાસને મળતી
મબલખ મોકળાશ
એટલે ‘મૈત્રી !’
નિકટતા એટલી
જે દ્રષ્ટિ ધૂંધળી કરી નાખે એ
મૈત્રી નહીં.
પુસ્તક અને આંખો વચ્ચેના
અંતરથી ઉદભવતી
સ્પષ્ટતા એટલે ‘મૈત્રી !’
શું ‘મૈત્રી’ એટલે ચમકતા
કાગળમાં લપેટાયેલી
મોંઘીદાટ ભેટનો ભાર ?
ના રે ના,
મૈત્રી એટલે તો
સુદામાની પોટલીમાં સંતાયેલી
તાંદુલની હળવાશ,
‘ફેસબુક’ ના ફ્રેન્ડ્સ લિસ્ટ’માં વધતા
નામોની યાદથી સીંચાતો
‘અહમ’ મિજાજને
મૈત્રી તો ન જ કહેવાય..
વર્ષો પછી સાવ અચાનક
આંખો પર દબાયેલી
જાણીતી હથેળીએ સર્જેલા
ક્ષણિક અંધકારમાં ઊગતો
કાયમી ઉજાસ એટલે
‘મૈત્રી !’
‘ડૂબતા’ ને બચાવવા
કિનારે ઉભા રહી
દોરડુ ફેંકનાર કદાચ
મિત્ર ન પણ હોય
પરંતુ જેના સુધી
પહોંચવાની ઝંખના
હલેસા બની
સામે કિનારે પહોંચાડે
એ તો મિત્ર જ હોય.
બે નદીઓનું
એકબીજામાં ભળી જઈ
અસ્તિત્વ ગુમાવી દેવાની ઘટનાને
મૈત્રીનું નામ ન આપીએ તો ચાલે..
પરંતુ એકબીજાનું
અસ્તિત્વ અકબંધ રાખી,
છેટા છતાંયે સદાનો સંગાથ
જાળવવા યત્નબદ્ધ
કિનારા
સાવ સાચા મિત્રો કહેવાય.
ટૂંકમાં
આઘું છતાંયે અંગત
અને અંગત છતાંયે આઘું
એટલે ‘મૈત્રી !
🌺❤️🌺❤️🌺
Love you zindagi

Read More

🦚🦚🦚🦚🦚🦚
ખુબ હસ્યો ને ખુબ રડ્યો છું,
પાનખર માફક હું પણ ખર્યો છું.

કલી બનીને ખીલ્યો છું
તો ફુલ બનીને ખર્યો પણ છું.

નીતનવા ઘા સહેતો રહ્યો છું,
તોય નફ્ફટ બની ને ઉભો રહ્યો છું.

સૌ કહે છે પરાણે જીવી રહ્યો છું,
હું તો તારી દોસ્તી મા જીવી રહ્યો છું.
હું તો મારી મોજમાં જીવી રહ્યો છું. . .👣🤲🏻👏🙏🤝🌹💞✍️

-Jignesh Soni

Read More

ખાલી છું હું.
જોળી છે ખાલી.
ફકીર છું હું લાગણી નો.
દુઃખ દૂર કરવાની દવા છું હું... જીજ્ઞેશ સોની..🥳💞🌈

આંખના ને આભના,
બંને અલગ વરસાદ છે.
કોણ, ક્યારે, કેટલું વરસ્યું,
હવે ક્યાં યાદ છે!!
🌈☂️❤️💛💜💚❤️