The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
🙏
May this Diwali bring Good Health, Success and Happiness to you and your family. Me and my family wishes you a very Happy Diwali and a Prosperous New Year.
#પરોઢીયું શાંત બનેલી રાતમાં થતુ પરોઢીયું કેટલુ મસ્ત લાગે છે..... આકાશમાં કાળો રંગ...પ્રેમથી કેસરી રંગમાં છવાય જાય છે રાતના અંધારાથી ધીમે ધીમે અજવાળાની શરૂઆત જે થાય છે... સૂતેલા પક્ષીઓ હવે ઉઠવાનો પ્રારંભ કરે છે.... શાંત હતા વાતાવરણમાં ધીમે ધીમે પક્ષીઓનો કલરવ સંભળાય છે.. પણ જે પણ હોય....આ સવારનો દ્રશ્ય જોઈ મનમાં નવી ઊર્જાનો સંચાર થાય છે.... કે શાંત બનેલી રાતમાં થતુ પરોઢીયું કેટલુ...મસ્ત લાગે છે.....
आखिरकार पता चल ही गया की भूत है वो...जानना चाहते हो कोन है....😱😱😱क्या होगा पर अब....जानीये भूतिया कमरा-4 मे.....😱😱😱Read my horror book series😱😱😱 "भूतिया कमरा - 4" by jayshree Satote read free on Matrubharti https://www.matrubharti.com/book/19898576/bhutiya-kamra-4
अब जानीऐ की कोन है वो आखिर उसने मुझे क्या दिया...राझ बस खुलने ही वाला है😱😱हीहीही👿👿👿Read my horror book series😱😱😱 "भूतिया कमरा - 3" by jayshree Satote read free on Matrubharti https://www.matrubharti.com/book/19897981/bhutiya-kamra-3
के चलो आज एक पोस्ट भेजती हुँ....भगवान जी को... पर....पता तो पता ही नही था.... कीसी को पता मीले तो...जरूर बताना मुझे... आप के लिए थोडी खुशीयाँ मांगी है...आज.... पर मेरी प्राथना ही पोस्टमैन बनकर... एक प्यारी सी हसी...आपके चेहरे पर ले आऐगी...आज... सो...तो अब देर है किस बात की जनाब... जरा मेरे ही लिए अब तो आप मुसकुरा भी दिजिए... #पोस्टमैन By jayshree_satote
के चलो आज कागज का विमान बनाकर.... उसे...खुल्ले आकाश मे उडाऊँ... इत्मिनान से बेठ कर... उसे दुर तक उडते हुऐ देखु... फिर विमान के ही साथ साथ.... अपने सपनो को भी...प्यारी सी उडान दु.... परिणाम...चाहे जो भी हो.... सच्चे दिल से...बस मेहनत करने मे जुट जाऊँ.... श्रीमान...आप भी रखो जरा अपने दिल पर हाथ.... मेहनत ही तो करनी है बनकर सर्व शक्ति मान.... हाँ लेकीन...कभी नही होना आप अपने सपनो से बेईमान.... मिलेगा आपको भी...अनमोल...खुशीयो का ईनाम.... #विमान By jayshree_Satote
Now it's time for some more and more horror😱😱😱😨get ready for fear in my horror book series😱😱😱 "भूतिया कमरा - 2" by jayshree Satote read free on google or Matrubharti https://www.matrubharti.com/book/19897333/bhutiya-kamra-2
#કરુણા .... આપણે સામાન્ય રીતે એવુ માનીને છીએ કે સ્ત્રી સંવેદનશીલ અને પુરૂષ કઠોર હોય છે....પણ હકીકત તો એ છે સ્ત્રી હોય કે પુરૂષ...બન્નેમાં સંવંદનશીલતા હોય કે કરુણા,પ્રેમ હોય કે કઠોરતા...દરેક ભાવ હોતો જ હોય છે...ફર્ક બસ એટલો હોય કે ક્યાંક કોઈ ભાવ વધુ તો ક્યાંક કોઈ ભાવ સામાન્ય હોય છે.... પણ દરેકના માટે કરુણ રહેવુ એ ક્યાંક ને ક્યાંક નુકસાનકારક હોય છે...કરુણતા ધરાવતી વ્યક્તિ કોઈના પર પણ જલદી વિશ્વાસ કરી લેતી હોય છે...અંતે તે વ્યક્તિ ખોટું સહન નથી કરી શકતી અને તેને હર્ટ થાય છે.... પણ જોકે કરુણ રહેવુ કોઈ પણ વ્યક્તિના હાથમાં નથી હોતું તે તો તે વ્યક્તિનો સ્વભાવ જ હોય છે.... By jayshree_Satote
Now it's time for some horror stories😱😱😨😨👻👻👻 "भूतिया कमरा - 1" by jayshree Satote read free on Matrubharti https://www.matrubharti.com/book/19896369/bhutiya-kamra-1
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser