The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તારો ને મારો આ તે કેવો સ્વભાવ ? હું દરિયો લાગણીનો ને , તારે શબ્દોનો અભાવ .... -s.p.chaudhary.
મને ખબર નથી કે તું જ મારું ભાગ્ય છે છતાં મને તારા વિશે ભગવાનને પૂછવું ગમે છે.... મને ખબર નથી કે મારી પાસે અધિકાર છે કે નહિ પણ મને તારી સંભાળ રાખવી ગમે છે...... મને ખબર નથી કે તને પ્રેમ કરવો ઠીક છે કે નહિ પણ મને તને પ્રેમ કરવો ખૂબ જ ગમે છે...... આપણે સાથે હોઈએ કે ના હોઈએ પણ મને સપના જોવા ગમે છે...... મને ખબર નથી કે તું મારી છે પરંતુ તને મારું કહેવું ગમે છે..... મને ખબર નથી કે તને મારો ગુસ્સો ગમે છે કે નહીં પરંતુ મને તારા પર ગુસ્સે થવું ગમે છે...... મને ખબર નથી કે તને મારી મસ્તી ગમે છે કે નહિ છતાં પણ મને તારી સાથે મસ્તી કરવી ગમે છે.... મને ખબર નથી તને મારા આ શબ્દો ગમે છે કે નહિ છતાં પણ મને તારા માટે લખવું ગમે છે......✍🏻
तेरे चेहरे से आगे जा नहीं पाया जदों दा मैं तक्केया ऐ चैन नि आया
सोणी तेरी अँखियाँ ते सोणे तेरे ख्वाब वे तेरीया दा तारीफां ते लिखदा किताब वे...
હાલમાં વર્તમાન સમયમાં આપણને ન્યુઝ ચેનલો પર સમાચાર મળી રહ્યા છે કે હાથરસ ગેંગરેપમાં એક માસૂમને હવસખોરોએ બળાત્કાર ગુજારીને એના ગળાનું હાડકું ભાંગી નાખ્યું અને તે કઈ બોલી ના શકે તે માટે જીભ પણ કાપી દીધી તો દેશમાં આવી સ્થિતિ ક્યાં સુધી ચાલુ રહેશે? હું દરેક સ્ત્રીઓને કહું છું કે તમારે આવા દિનપ્રતિદિન વધતા જતા દુષ્કર્મો સામે પડકાર ના ફેંકવો જોઈએ? હા ચોક્કસ પડકાર ફેંકવો પડશે તો જ આવા દૃષ્ટ વ્યક્તિઓ ખતમ થશે.માટે નરાધમોને સબક શીખવાડવા માગતાં હો તો દરેક સ્ત્રીએ સશક્ત અને કડક વલણ અપનાવવું પડશે.સ્ત્રીઓને અબળા નહીં પણ સબળા બનવું પડશે.જો દરેક સ્ત્રી કડક વલણ અપનાવશે તો જ આવી પરિસ્થિતિથી બહાર આવી શકાશે.છોકરીઓને લાલ આંખ કરવાની જરૂર છે.યુવાન છોકરીઓ જો જાગૃત નહિ બને તો આ નિર્દયતાનું ચક્ર ચાલ્યા જ કરશે.માટે નરાધમોના આ ચક્રને ભેદવા માટે સશકત બનો.હું દરેક બહેનોને કહું છું કે શું તમારામાં સશક્ત બનવાની ક્ષમતા નથી? છે દરેક છોકરીઓ પાસે ક્ષમતા છે..બસ ખાલી આવા દુષ્કર્મ કરનાર વ્યક્તિ સામે ખુમારીથી અવાજ ઉઠાવવાની જરૂર છે.જો કોઈ છોકરીમાં સશક્ત બનવાની ક્ષમતા ના હોય તો એ હંમેશા અબળા સ્ત્રી જ બની રહેશે.અંતમાં મારું તો કહેવું છે કે બસ છોકરીઓ હવે સમય આવી ગયો છે દૃષ્ટ, નરાધમ,વ્યક્તિઓને સબક શીખવાડવા માટે બધી વીરાંગનાઓ શસ્ત્રસજ્જ બની જાઓ... આપણે બધાં આપણી સરકારનાં ભરોસે બેસી રહીશું તો એ આપણી સૌથી મોટી મૂર્ખામી છે...માટે હવે સમય આવી ગયો છે એક વીરાંગના બનવાનો...👍 મારાં શબ્દો દ્વારા કોઈની લાગણીને ઠેસ પહોંચી હોય તો માફ કરજો....🙏 તમારો યોગ્ય પ્રતિભાવ મોકલવા વિનંતી...🙏🙏
★ અબે આ શું હતું?😳 હેલી તારી gf નથી બકા..... હું:- નથી તો થઈ જશે 🥰 ★ક્યારે 😒 હું છેલ્લા 6 વર્ષ થી સાંભળું છું કે થઈ જશે પણ ક્યારે... હું:- બે છોકરીઓ ને વિચારવા માટે સમય જોઈએ અને એને હજુ 6 મહિના માગ્યા છે અને પછી થઈ જશે🙈 ★એટલે તું 6 મહિના રાહ જોવાનો છો😳 હું:- હાસ્તો વળી. મને હેલી જેવી છોકરી કયા મળશે?. ★બે હર્ષયા તું ફ્રેન્ડઝોન થઈ ગયો છે.😳😳😳😳😳 તું અહીંયા બેસ અને મારા સવાલ ના વિચર્યા વગર જવાબ આપજે😳 અને પછી સવાલ અને જવાબ સાંભળી ને મને લાગ્યું હું ફ્રેન્ડ્ઝોન થઈ ગયો છું 😭😭 શુ છે ફ્રેન્ડઝોન એ જોવું છે તો જઈ ને જુઓ માં🥺 તમને પણ સમજાય જશે શુ છે આ ફ્રેન્ડઝોન🥺
ખુબ હસ્યો ને ખુબ રડ્યો છું, પાનખર માફક હું પણ ખર્યો છું.કલી બનીને ખીલ્યો છું, તો ફુલ બનીને ખર્યો પણ છું.નીતનવા ઘા સહેતો રહ્યો છું, તોય નફ્ફટ બની ને ઉભો રહ્યો છું.સૌ કહે છે પરાણે જીવી રહ્યો છું, મીત્ર! હું તો મારી મોજમાં જીવી રહ્યો છું. . .
મારા શબ્દો મને પાગલ સાબિત કરે છે, હું જાણું છું કે સાચો પ્રેમ એક પાગલ જ કરે છે, હાસ્ય પાત્ર બન્યો છું… જમાના ની નજરો માં, હું પણ હસ્યો હતો… પણ પ્રેમ માં તો રડવાની અલગ મઝા છે...
વિશ્વની તમામ શક્તિઓ આપણી જ છે. આપણે જ આપણા હાથ આંખો પર મૂકીને બરાડા પાડીએ છીએ કે બધે અંધકાર છે. જાણી લો કે આપણી પાસે અંધકાર નથી. હાથ ઉઠાવી લો એટલે પ્રકાશનું દર્શન થશે. એ તો પહલે થીજ હતો .અંધકારનું , નિર્બળતા ક્યાંય હતી જ નહી .આપણેજ માની લીધું છે કે આપણે નિર્બળ , અપવિત્ર , અસફળ છીએ.
પ્રેમ એટલે કે સાવ ખુલ્લી આંખોથી થતો મળવાનો વાયદો સ્વપ્નમાં પળાય એવો કાયદો પ્રેમ એટલે કે તારા ગાલોના ખાડામાં ડૂબી જતાં મારાં ચોર્યાસી લાખ વહાણોનો કાફલો ! ક્યારે ય નહીં માણી હોય એવી કોઈ મોસમનો કલરવ યાદ આવે, એ પ્રેમ છે દાઢી કરતાં જો લોહી નીકળે, ને ત્યાં જ કોઈ પાલવ યાદ આવે, એ પ્રેમ છે પ્રેમ એટલે કે સાવ ઘરનો એક ઓરડો, ને તોયે આખા ઘરથી અલાયદો… કાજળ આંજીને તને જોઉં તો તું લાગે એક છોકરી, ને તે ય શ્યામવરણી વાદળ આંજીને જોતાં એવું લાગ્યું કે, મને મૂકી, આકાશને તું પરણી પ્રેમમાં તો ઝાકળ આંજીને તને જોવાને હોય અને ફૂલોમાં ભરવાનો હોય છે મુશાયરો !
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser