Quotes by Jay Desai in Bitesapp read free

Jay Desai

Jay Desai

@jaydesai8366


કેટલા લખું હું " ૐ શાંતિ "?
હાથ અને હૈયું ધ્રૂજે છે.

આજે તું! તો કદાચ કાલે હું
એ વિચારતાં જ મન ફફડે છે,

માં, તું અસુર હરનારીભક્તો ને રક્ષનારી,
પણ આસ્થા ક્યાંક ડગમગે છે

ભસ્મ કર હવે, હવન કર હવે,
આ હોમ જ્વાળા વિનવે છે.

થયા હશું કદાચ છોરું કછોરું
પણ માં હવે તો જગત આખુંય ચમત્કારને તરસે છે.

તું જગતજનની , માં તું ભવાની
શબ્દો હવે ખૂટે છે...

બસ, બહુ થયું માં,
માફ કરને....
" ૐ શાંતિ" લખતા હાથ ધ્રૂજે છે.

Read More

बहुत सारे लोगो को मैंने ये ट्वीट करते हुए और अपने इंस्टाग्राम और फेसबुक पे ये चीज पोस्ट करते हुए देखा है की " काश मंदिर और मस्जिद की जगह हॉस्पिटल के लिए लड़ लिए होते। काश मंदिर और मस्जिद से ज्यादा अस्पताल होते।"
तो सुन लो सारे तत्वचिंतक और बुद्धिजीवियों, जिस मंदिर की आप बात कर रहे है ने वही मंदिर आज देश के अनेकों शहरों में आपने प्रांगण को क्वारेंटिन सेंटर और अस्पताल बनानेके कार्य हेतु मुफ्त में दे रहा है। बताईए कोनसे अस्पताल में आपको एक भी बेड की जगह मुफ्त में दी हो। तो जब ज्ञान पूरा न हो तो पेलना नही चाहिए।

Read More

ફુગ્ગમાં પાણી ભરી રાખો તો થોડી વાર માં ફુગ્ગો પિચકાઈને પાછો જેવો હતો એવો થઈ જશે પરંતુ પિચકારી માં ગમે તેટલો સમય પાણી રાખો પિચકારી ને કંઈ નહીં થાય.
કારણ કે પિચકારી અન્ય પદાર્થ(પાણી) ની હાજરી માં પોતાનો સ્વભાવ(આકાર) નથી બદલતી.

Read More

प्रत्येक व्यक्ति को सुबह परमात्मा दो रास्ते देता है,
उठिए और अपने मनचाहे सपने पुरे कीजिये,
या सोते रहिये और अपने मनचाहे सपने देखते रहिये !!

Read More

ज्ञान धन से उत्तम है,
क्यूंकि धन की आपको रक्षा करनी होती है,
जबकि ज्ञान आपकी रक्षा करता है !!

જીવન માં "વિશ્વાસ" એવા વ્યક્તિ પર મૂકવો
કે જે મૂક્યા બાદ તમારા "શ્વાસ" અધ્ધર ન રહે

ગજબની જીંદગી છે
ક્યારેક એકલા હોઈએ તો પણ કોઈ હોય તેવો ભાસ થાય છે
અને ક્યારેક બધા હોય તો પણ એકલતાનો અનુભવ થાય છે.

Read More

જ્યારે તમે સાચા હોવ
ત્યારે તમારે ગુસ્સે થવાની જરૂર નથી
અને જ્યારે તમે ખોટા હોવ
ત્યારે ગુસ્સે થવાનો તમને અધિકાર નથી


- જય દેસાઈ

Read More

કેટલીક વાર લાગણીઓ વ્યક્ત કરવા માટે શબ્દોની નહિ
હાવભાવની જરરું પડે છે.
એટલે જ જે શબ્દો નથી કહી શકતા એ મૌન પણ કહી જાય છે.

Read More

कभी सलमान के गालों पे मर गए
तो कभी कटरीना के बालो पे मर गए
कभी चुम्बन कभी चहेरा कभी चलो पे मर गए
ऊपर बैठ कर भगत सिंह भी कह रहे होगे
यार सुखदेव, राजगुरु
हमभी किन सालो पे मर गए।।

Read More