The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સપનું ..... એ જ ને કે જે રાત ની મસ્ત મીઠી ઊંઘ માં આવે છે ! તમારા માટે હોઈ શકે છે પણ મારા માટે તો નથી જ . ખબર જ ન હતી કે જીંદગી શું છે શું કરવા આવ્યા છીએ , બસ બધાં લોકો જે તરફ જતાં હતાં એ તરફ અમે પણ જતાં રહ્યાં . પછી ખબર પડી કે યાર કાંઈક તો લોચો છે આ વાત માં , આ એ નથી જે હું કરવા માંગુ છું . આ એ મારું સપનું છે જ નહીં કે જેને હું વારંવાર પાપા ની ચારે બાજુ ફરીને કહેતો હતો . મમ્મી બીમાર પડે તો હું ડોક્ટર બની જતો . એ થાકી જાય તો એમનો ટેકો બન્ની જતો . મારું સપનું બસ એટલું જ હતું કે મારી મમ્મી ને એ બધી જ ખુશાલી આપુ જે એની હકદાર છે . જેમના માટે એને પોતાની જાત ને ઘસી નાખી . સપનું સાકાર થઈ રહ્યું છે મમ્મી નો એ નાનો ડોક્ટર આજે હકીકતમાં ડોક્ટર બનવાના પ્રથમ પગથિયે પહોંચી ગયો . અંદર ખુશીઓ કુદકાઓ મારી રહી છે . ખુશી એ વાત ની પણ છે કે હું મારું સપનું ભુલ્યો નહીં અને ના તો એમને ભુલ્વા દીધું કે જે મારા માટે પરીક્ષા ના સમયે મને રાતે મોડે સુધી મદદ કરી ને સવારે પાછી વહેલી ફરીથી તેમના કામમ માં વ્યસ્ત થઈ જતી . એ નિશ્વાર્થ વ્યક્તિ ને હંમેશા ખુશ રાખવી એ જ મારું સપનું છે . -Patel Krishna
tari yaad etli aave che ke have tane bas ek vaar malva magu chu -krishna
જિંદગી કેટલી સરળ હોત જો તું મળી જ નાં હોત અને જિંદગી કેટલી રંગીન અને અદભુત હોત જો તું મળી ગઈ હોત .... -Patel Krishna
આ છેલ્લી બેંચ ની છેલ્લા વર્ષ ની છેલ્લી ક્ષણો જિંદગી ના છેલ્લા શ્વાસ સુધી યાદ રહેશે .......miss those school days and school friend's -Patel Krishna
જ્યારે વાત એકલતા ની આવે ને સાહેબ તો , અમારા કરતા શ્રેષ્ઠ ઉદાહરણ ક્યાંય નહીં મળે . -Patel Krishna
શું વાત છે સમય ની પણ સાહેબ ..... જે અમને દરરોજ મળતા હતાં , આજે એના એક મેસેજ માટે પણ રાહ જોવી પડે છે . -Patel Krishna
દોસ્તી...... દોસ્તી એટલે કે તમે બંને સાથે બેઠા છો અને કઈ પણ વાત નથી કરતા અને તેમ છતા તમને જે સુકૂન મળે કે તે તમારી પાસે બેઠો છે એ દોસ્તી ! -Patel Krishna
મેં તો એક રજૂઆત કરી હતી એમાં પ્રેમ ની થોડી વાત કરી હતી ખબર ક્યાં હતી કે આમ રૂઠી જશો મેં તો મારી જાત ને વ્યકત કરી હતી -Patel Krishna
મંજિલ મળે કે નાં મળે પણ સફર માં સાથ તારો હોવો જોઈ એ હું તારી સાથે જ છું એ એક સહારો હોવો જોઈએ અને સમય જે પણ હોય છેલ્લી ક્ષણો માં પણ તારો હસતો ચેહરો સામે હોવો જોઈએ -Patel Krishna
આજે દૂર હોવા છતા પણ એની યાદ માં જીવી લઇએ .....એ પ્રેમ છે એનું સ્મિત યાદ આવે ને ચહેરો ગુલાબ ની જેમ ખીલી ઉઠે છે ....એ પ્રેમ છે વિરહ તો છે એનો પણ રાતે રડી ને જે સુકૂન મળે છે .....એ પ્રેમ છે ખબર છે કે હવે નહીં મળે પણ હંમેશા એને ચાહતું રહેવું .....એ પ્રેમ છે -Patel Krishna
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser