The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
જય ધારૈયા"ધબકાર" -Jay Dharaiya
કોઈની આંખો માથી ટપકતા દુખના આંસુને, હરખના આંસુ માં ફેરવી શકો ને તો સમજવું કે, આ ધરતી પર આપણો ધક્કો વસૂલ છે.. -અજ્ઞાત
મિત્રતા કે પ્રેમ મનની લાગણીઓથી થાય છે મતલબથી નહીં.. -અજ્ઞાત❤️
https://youtu.be/DVopOAy5B_o Support Krjo દોસ્તો YouTube pr...?
https://youtu.be/FPyeaQXyk0w ☝?☝?☝?☝?☝?☝?☝?☝? દોસ્તો વિડિઓ જોવો અને દિલથી અમારું કામ પસંદ આવે તો અને તોજ અમારી ચેનલને Subscribe કરજો... અને હા કદાચ કોઈ ભૂલ લાગે તો અપશબ્દો ના બોલતા.. જે ભૂલ લાગી હોય તે કોમેન્ટ માં લખજો.. ભૂલ જરૂરથી સુધારવાની કોશિશ કરીશ...... આભાર... ??????????????????
મેં જોયા તમને તેનો આ અંજામ છે, ક્ષણિક નહિ પણ પૂરી જીંદગીનો આ સાથ છે, તમે છો ખાલી થોડીક ક્ષણો મારી સાથે, પણ મારી યાદોનો હર એક ક્ષણ તારે નામ છે, એ વીતેલી ક્ષણો પાછી ઉજવવી છે ખુદા! તેના ખોળામાં હોય માથું, ઉપર સુવાળું આકાશ, આ ક્ષણ બીજું શું પૂરી જીંદગીનો જામ છે, આપની સાથે ભલે વાતો થઈ ગઈ દિલની, બાકી હું એક લાગણીવિહીન શૂન્ય હતો હજુ મને યાદ છે, મારા દિલનો એક એક ધબકાર, તારી યાદોનો હિસાબ છે, બાકી છું તારા વિના સાવ ખાલી, એટલે તુંજ મારો શ્વાસ અને તુંજ મારો ધબકાર છે -જય ધારૈયા"ધબકાર"?
અનુમાન તૂં શરીર જોઈને તાકાતનું અનુમાન ના કરતો, છે હિંમત સીનામાં,કદનું અભિમાન ના કરતો, બળ કરતાં કળ કામ આવે,બળ નો પ્રયોગ ના કરતો, શાંતીથી જીવજે જીંદગી,ખૂબ શોરબકોર ના કરતો નિ:સ્વાર્થભાવે કરજે લોકોની સેવા,મેવા ની આશા ના કરતો, કર્યા કરજે કામ જોશથી,પણ વધારે કામની ચર્ચા ના કરતો રચજે ઈતિહાસ આ દૂનિયામાં,પણ અભિમાન ના કરતો, તૂં છો તાકાતવર મનથી,કદનું અભિમાન ના કરતો, તૂં શરીર જોઈને તાકાતનું અનુમાન ના કરતો, છે હિંમત સીનામાં,કદનું અભિમાન ના કરતો -જય ધારૈયા
https://www.youtube.com/channel/UCzhEwJNxZpqKvfBazHBThEw મિત્રો હું છું જય ધારૈયા અને ખાસ અહીં એ લોકોનો દિલ થી આભાર માનવા મેસેજ લખું છું જે લોકોએ મારી પુસ્તક લકી-પથ્થર ના પહેલા ભાગ ને ખુબ જ પ્રેમ આપ્યો.મિત્રો હું Youtube ઉપર ગુજરાતી ભાષા માં મોટીવેશનલ વિડિઓઝ પણ બનાવું છું અને અત્યાર સુધીમાં 500 થી વધુ લોકો જોડાય ચુક્યા છે તો મિત્રો અત્યારે લિંક પર જાવ અને અમારું કામ પસંદ આવે છે તો દોસ્તો જરૂરથી અમારી ચેનલને Subscribe કરજો... આભાર???
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser