Quotes by Janki Savaliya in Bitesapp read free

Janki Savaliya

Janki Savaliya

@janki.savaliya003gmail.co
(60)

स्वीकार जीवन का वो मार्ग है
जहा से जीवन की एक नई शुरुआत होती है।

-Janki Savaliya

કઈક તો છે જિંદગી તારામાં
હું લડી રહી છું રોજ મારાંમાં
લડાઈ છે જિંદગી ને
ઘડાય છે જિંદગી
બસ બે પળમાં
ઘણી વિખાય
જિંદગી
-Janki Savaliya

Read More

આજે એકાંત ને મેં માણ્યું
કરી બે વાતો ખુદ ની સાથે

મન માં ચાલતા લાગણીઓ ના મોજાંઓને
વહાવ્યા વિચારો બની દરિયા સાથે

ઉછળતા મોજા સમી આવતા વિચારો
રોકાયા બે ઘડી કિનારા પાસે

હજુ થોડી ક્ષણ રહે કિનારે
એ પહેલાં તો ચાલ્યા ફરી એ નીર સાથે

વિચારોને સરખાવી મેં મનાવ્યું મનને
ને ફરી ચાલ્યા જીવન માં ભરતી ને ઓટ સાથે

સાથે કોણ છે આ સફર માં મારી સાથે
ખબર નથી છતાં જીવું છું હું મારી સાથે

માણ્યો એકાંત મારી સાથે
થઈ જાણ કે ખુદ સિવાય કોઈ નથી સફર માં ખુદની સાથે.

-Janki Savaliya

Read More

जब खुद के सपने टूटते है ना तो बहार आहट कम और
खुद के अंदरका शोर ज्यादा
होता है।

-Janki Savaliya

तू एक है पर तेरे रूप अनेक है
फिर भी ये दिल तुझको एक ही रूप में खोजता है

#એકરૂપ

#આશ્ચર્ય
તારી વાતો નો વર્તાવ જોઇ
થાઈ મને આશ્ચર્ય....
કે જે તુ બતાવે તુ એજ છે
કે પછી છે કોઈ આ ચહેરા પાછળ નો મૂખોટો

Read More

#વસંત
મારી પાનખરની તણી દુનિયા માં
તુ વસંત બનીને ખીલી જા
શુષ્ક તણી મારી લાગણી ને
ફુલ બની મહેકાવી જા.....

Read More

भरोसा तुमने तोड़ दिया,
आधे रास्तेमें ही साथ छोड़ दिया,
मेरी सच्ची और कडवी बातो पे तरस खाके
तुमने प्यार करना भी छोड़ दिया।

Read More

तिरंगा....🇮🇳🇮🇳


तेरी मोजुदगी के बिना
मेरा कोई वजूद नही👮
ये वतन,ये बदन तेरे नाम
इनमे जलती देश के कुछ करने की आग💥💥

Read More

जब जब आपकी याद आती है
ये दिल की धड़कने बढ़ जाती है
चेहेरे पे एक प्यारिसी हसी ओर
आखो में थोड़ी सी नमी छा जाती है।

Read More