Quotes by jahnvi oza in Bitesapp read free

jahnvi oza

jahnvi oza

@jahnvioza7692


खुश
पहेले से ही खुश थे हम और,
पहले से ही खुश थे ना तुम,
फिर क्यों आए तुम?
फिर क्यों आए तुम?
मेरी जिंदगानी में,
मिट गई मेरी खुशी,
मिट गई तुम्हारी खुशी फिर कहते हो तुम !
गर पसंद है नहीं थे हम,
फिर क्यों वादा किया था ?
फिर क्यों वादा किया था ?
जब साथ निभाना ही नहीं था।
- जहान्वी ओझा


#ખુશ

Read More

આ રહ્યા અમે જુવાન,
એ તો દેખાવે જ વૃદ્ધ છીએ,
કેવાથી તમારા થોડી થઈ જઈએ વૃદ્ધ,
કહી દો ને કે સાચવતા નથી આવડતું,
બાકી ડહાપણ તો બધાંની પાસે છે જ,
બાકી વૃદ્ધ તો નથી એટલે વૃદ્ધાશ્રમ નહીં જ જઈએ,
હજુ પણ અંત:કરણ તો જુવાન જ છે,
હજુ પણ કહી દો અનાથાશ્રમ જ જઈશું.
‌‌ ‌ - ઓઝા જ્હાન્વી

#જુવાન

Read More

જેનો જન્મ થયો છે તે સૌ કોઈને ને કોઈના લાયક હોય છે બસ ક્યારેક આપણે એને ઓળખવામાં ઉતાવળ કરીએ છીએ તો ક્યારેક ખૂબ જ મોડું કરી દઈએ છીએ. માટે એવું તો કોઈને ન જ કેવું જોઇએ તું આને લાયક નથી.

#લાયક

Read More

હતો ' તો એ ખાસ્સો ઝડપી,
હતો ' તો એ ખાસ્સો ઝડપી,
પરંતુ ઝડપ ઝડપમાં થઈ ગઈ એવી ઉતાવળ,
કે માતા - પિતાથી થવું પડ્યું અળગું,
અને અળગું રહીને જ કરવું પડ્યું જીવન પસાર,
ન રહ્યું કોઈ એનું કે ન રહ્યો એ કોઈનો.
- ઓઝા જ્હાન્વી
#ઝડપી

Read More

જોને ખરેખર કેવું લાગે છે આ શહેર; આ લીલીછમ ધરતી અને,
અને આ દુનિયા કેટલી સુંદર લાગે છે ને એકદમ શાંત છે ને,
નહીંતર લોકડાઉન પહેલા તો રોજ નો એ ઘોંઘાટ અને અને‌ એ બધું...
મિત્ર લોકોને આ સુનેરો મોકો મળ્યો છે,
આ કોરોનાની જંગમાં શાંતિપૂર્ણ રીતે આ પ્રકૃતિને માળવાનો,
એ પણ પોતાના જ ઘરમાં બેસીને!
છતાંય લોકોને બહાર જવું છે,
ખબર નહીં શું મજા આવે છે આ લોકોને શાંતિપૂર્ણ વાતાવરણને ઘોંઘાટમાં રૂપાંતરીત કરવામાં!!
- ઓઝા જ્હાન્વી
#શાંતિપૂર્ણ

Read More

આવી ગયો હતો ફરીથી એ સમય,
આવી ગઇ હતી નવલી નવરાત્રી,
અને નવરાત્રિમાં જવા માટે રાધા વાટ જોતી રહી,
અને કૃષ્ણ શાંતિથી ગાયને ચરાવતો રહ્યો.
- ઓઝા જ્હાન્વી
#શાંતિપૂર્ણ

Read More