Quotes by Hitesh Shiroya in Bitesapp read free

Hitesh Shiroya

Hitesh Shiroya

@hiteshshiroya5601


मुस्किले हमेशा बेहतरीन लोगो के हिस्से में आती है
क्युकी
वो लोग ही उसे बेहतरीन तरीके से अंजाम देने की ताकत रखते है

🌝 शुभ प्रभात 🌝

-Hitesh Shiroya

Read More

ઘડિયાળ ના કાંટા જેવો જ આપણો સંબંધ છે.
ક્યારેક મળી શકીએ ક્યારેક નહીં
પણ હા
હંમેશા એકબીજા સાથે જોડાયેલા રહીએ...!!!

🌞 શુભ સવાર 🌞

-Hitesh Shiroya

Read More

દુનિયા શું કહેશે એ ના વિચારો કારણ કે દુનિયા ઘણી અજીબ છે,
નિષ્ફળ વ્યક્તિ ની મજાક ઉડાડે છે
અને
સફળ વ્યક્તિ થી બળતરા કરે છે..

🌺 શુભ સવાર 🌺

-Hitesh Shiroya

Read More

માટી તણું સગપણ રાખવું,
વાત માં થોડું ગળપણ રાખવુ,
કરો ટીકા બીજાની તો ભલે,
સામે ચોક્કસ દર્પણ રાખવું !

શુભ સવાર

Read More

🙏 *હળવી મઝાક*🙏

*બહાર જવાતું નથી*
*ઘરમાં મન માનતું નથી.*

*કોઇને કહેવાતું નથી*
*મનથી સહેવાતું નથી*

*ઓફિસ ભુલાતી નથી*
*ઉઘરાણી નીકળતી નથી*

*રૂબરૂ મળાતું નથી*
*વીડિયોકોલમાં ફાવતું નથી*

*સાચું કહેવાતું નથી*
*ખોટું સહન થતું નથી*

*અધૂરાકામ પૂરા થતાં નથી*
*નવાકામ મળતા નથી*

*ઘરમાં હોટલ જેવું બનતું નથી*
*વખાણ્યા વગર ખવાતું નથી*

*ઊંચા અવાજે બોલાતુ નથી*
*ધીમેથી કોઈ સાંભળતું નથી*

*ખડખડાટ હસાતું નથી*
*મનમાં રડાતું નથી*

*ધર મા હવે કહેવાતું નથી*
*અમારું દુખ કોઈ સમજતું નથી*

*અમે મરદ મૂછાળા કોઈથી ડરતા નથી*
*એ વ્હેમ થી બહાર નીકળાતું નથી*

*ઘરમાં રહો*
*સ્વસ્થ રહો*
*સલામત રહો*

🤣🙏🏻🤣 😁😁😁😁😁

Read More

આ નાનકડા corona વાઇરસે આપણને જીંદગી નૂ મૂલ્ય સમજાવ્યું છે.

રોજ આપણે પૈસા ની પાછળ ભાગતા હતા, ઘરે બેસીને સૌની સાથે મળીને સાથે જીંદગી જીવવાનું મૂલ્ય આ નાનકડા corona વાઇરસે આપણને સમજાવ્યું છે.

બહાર નુ જમવાનું, foreign tour, picnic વગર પણ ધરે મોજ થી રહી શકાય છે એ જીંદગી જીવવાનું મૂલ્ય આ નાનકડા corona વાઇરસે આપણને સમજાવ્યું છે.

પૈસા કરતા સંબંધો અને જીંદગી મહત્વ ના છે. આપણને જીંદગી ના સંબંધો નુ મૂલ્ય આ નાનકડા corona વાઇરસે આપણને સમજાવ્યું છે.
#મૂલ્ય

Read More

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.

Read More

કેટલાક સંબંધો જીવન સાથે વણાઈ જાય છે,
કેટલીક યાદો સ્વપ્ન બની ને રહી જાય છે,
લાખો મુસાફિર પસાર થઇ જાય તો પણ,
‘કોઈકના’ પગલા કાયમ માટે યાદ રહી જાય છે.


#મુલાકાત

Read More

*થપ્પો દાવ ની રમત ચાલીરહી છે.
*દાવ corona નો છે*
આપણે છુપાયેલા રહીશું તો
*જીતી ગયા*
અને બહાર નીકળ્યા તો
*corona*
આપણને out કરી દેશે...
*દુનિયા માંથી*

Read More

*સવારે ચાલવા જવુ તે સ્વાસ્થ્ય માટે ફાયદાકારક છે.
પરંતુ દિવસ દરમિયાન ધણું બધું ચલાવી લેવું એ જીવન માટે અતિ ફાયદાકારક છે..*

Read More