Quotes by Hiren Manharlal Vora in Bitesapp read free

Hiren Manharlal Vora

Hiren Manharlal Vora Matrubharti Verified

@hirenmanharlalvora3967
(238)

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 65 - નવરાત્રી આરતી અને ગરબા...." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19932779/navratri-garba-my-poems-part-65

Read More

શ્રી નરેન્દ્રભાઈ મોદી ને તેમના જન્મદિવસ
નિમિતે એક નાનકડી ભેટ...

એવા એક નેતા જોયા....

મેં ઘણા સમયે
તન મન થી સમૃદ્ધ હોય
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
આડમ્બર ને મિથ્યા માનતા હોય
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
દ્રઠ નિશ્ચય, મજબૂત મનોબળ હોય
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
સિંહ જેવી ચાલ હોય
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
વાત જેની દુનિયા માન થી માને
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
એવા પરિવારવાદ ને નાબૂદ કરતા
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
સામાન્ય માણસ પોતાના કાર્યો થી
વિશ્વ વિખ્યાત પ્રધાનમંત્રી
બની દેશ ની સેવા કરતા હોય
એવા એક નેતા જોયા...

મેં ઘણા સમયે
ભારત સર્વોપરી હતું, છે, અને રહેશે
એવુ નાગરિકો ને વિશ્વાસ અપાવતા
એવા એક નેતા જોયા...

જીવેમ શરદ: શતમ.... 🙏🙏🌹🌹

હિરેન વોરા
તા. 17/09/2022

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "આનું નામ જિંદગી..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19931736/life

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 64 - પર્યુષણ પર્વ સ્પેશ્યલ..." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19931701/paryushan-parv-my-gujarati-poems-part-64

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 63 - તહેવાર... વિશેષ.." માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930931/festival-special-my-gujarati-poems-part-63

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 62 - આઝાદી વિશેષ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930930/independence-special-my-gujarati-poem-part-62

Read More

75 વર્ષ આઝાદી ના....આવો ઉઝવીએ આઝાદી

વિચાર્યું છે ક્યારેય કેવા હતા
આઝાદી પહેલા ના ગુલામી ના એ દિવસો??
કેવું હતું અગ્રેજો ની ગુલામીભર્યું જીવન??

વિચારતા કંપારી છુટ્ટી જાય
દોઢસો વર્ષ સુધી સહી હતી
અગ્રેજો ની અસહય ગુલામી

નહોતી કોઈને બોલવા ની આઝાદી
નહોતી કોઈ કાર્ય ની આઝાદી
નહોતી ઊંચું માથું કરી જીવવા ની આઝાદી

લૂંટ્યો બે હાથે આપણા દેશ ને
બરબર્તા આચરી ગરીબો ઉપર
બનાવ્યા હતા અબોલ પશું જેવા ગુલામ

કરતા સ્વતંત્રતા ની થોડી વાત
ભરી નાખતા જેલ નિર્દય અગ્રેજો
કરતા કાળા પાણી ની સજા કોઈને પણ
ગોળી અને ફાંસી દઈ દેતા નાની વાત મા

જયારે ગુલામી થઇ પડી અકારી
લોકસાહસ સામે બધી જેલો પડી નાની
વહી નદીઓ સેનાની ઓ ના લોહી ની
ખૂટી પડી અગ્રેજો ની બંદૂક ની ગોળીઓ
અને ફાંસી ના માચડા પણ પડ્યા ઓછા

ભારતીય શૂરવીરો ના સાહસ સામે
આખરે ખૂટી હિમ્મત અગ્રેજો ની
આપવી પડી 1947 મા આઝાદી ભારતીયો ને

સલામ દરેક સ્વાતંત્રય સેનાનીઓને
જેના લીધે મળી છે આપણે આઝાદી

આઝાદી મેળવવા ચૂકવી છે કિંમત ઘણી મોંઘી
આવો ઉઝવીએ આપણે અનમોલ આઝાદી

હિરેન વોરા

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "જીંદગી 2.0" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930830/n-a

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930529/friends-special-on-friendship-day-61

Read More

Hiren Manharlal Vora લિખિત વાર્તા "મારો કાવ્ય ઝરૂખો ભાગ 61 - દોસ્તી સ્પેશ્યલ" માતૃભારતી પર ફ્રી માં વાંચો
https://www.matrubharti.com/book/19930529/friends-special-on-friendship-day-61

Read More