The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
💐💐💐 *દુનિયામાં જો કોઈ સમયસર આવતું હોય તો, તે ખુદ સમય છે, પછી તે તમારા કર્મ પ્રમાણે સારો કે ખરાબ હોય શકે છે.* 🙏🏻સુપ્રભાત 🙏🏻
" પૈસાનું દેવું તો પૈસા આપીને વળી જશે.. " " પણ આપણા માટે કોઈએ ખર્ચેલ જાત , સમય અને લાગણી નું દેવું કેમનું ચૂકવવું.. " " પૈસા મહત્વના નથી પણ " સમય , લાગણી અને માણસો ... -Hiral Shah
▬▬ஜ۩۞۩ஜ▬▬ દુનિયા આખી તમારી સામે ઝૂકે, એવી તાકાત ભગવાન પાસે કયારેય ન માંગશો. પરંતુ દુનિયા ની કોઈ તાકાત તમને ઝુકાવી ન શકે એવી પ્રભુ પાસે શક્તિ માંગજો...!!! 🌹સુપ્રભાત🌹 -Hiral Shah
જાણું છું કે માર્ચ એન્ડ આવશે ; પણ શું કરું...??? સતત નફો આપતા ... દોસ્તી નાં સંબંધો નો હિસાબ શું કરું...??? ક્યારેય દોસ્તી નો હિસાબકિતાબ લખ્યો નથી ચોપડામાં ,,, બસ લખ્યું છે દોસ્તો નું નામ ચોપડામાં ,,, દરેક પાને બસ નફો જ નફો દેખાય છે ,,, સુખ દુ:ખ નો ક્યાં હિસાબ રખાય છે...??? મિત્રોનાં નામ થી શરુ કરી ... મિત્રોનાં નામ થી જ પૂર્ણ થાય છે . . . દોસ્તી અને વિશ્વાસ થકી જ ખાતાવહી સંપૂર્ણ થાય છે . . . ખુબ જ નફો કર્યો છે એટલે ... ઓડીટ ને પાત્ર થાય છે આપણી દોસ્તી .... હેત , પ્રેમ , વિશ્વાસ ને ભરોસા નો ટેક્સ ભરી ને ... સદાબહાર ધમધમતી રાખીએ આપણી દોસ્તી...!!! 👍🏻
કૃષ્ણ એ બહુજ સારી વાત કરી છે... ના હાર જોઈએે ના જીત જોઈએે જીવનમાં સારી સફળતા માટે પરિવાર અને સારા મિત્રોનો સાથ જોઈએ સૌ ને હોળી ની શુભ કામના 🌹🌹🌹🌹🌹 ...
अपनों के लिए चिंता हृदय में होती है, शब्दों में नहीं! और... अपनों के लिए गुस्सा शब्दों में होता है हृदय में नहीं! बस यही अपनत्व की परिभाषा है.
પથ અને શપથ વિચારીને લેવા, અને ટેક અને ટેકા ટકે એવા લેવા.. દેવું થાય તેટલું ખર્ચવું નહિ...! અને ભાવિ પેઢી આળસુ થાય એટલું બચાવું નહિ....!!. નિરાંત હિ નિરાંત
*न जाने कोन मेरे हक़ में दुआ करता है,* *डूबता हु तो भी समंदर उछाल देता है...!* *🌹🙏🏻सुप्रभात🙏🏻🌹*
" સ્ત્રી " દરેક ના જીવન નું એક આગવું અલાયદું જીવન રૂપી વર્તુળ જેનો અંત પણ એક નવી શરૂઆત થી થાય. સ્ત્રી દરેક ના જીવન માં એક મહત્વ નું પાસું હોય છે પછી એ મમ્મી હોય બહેન હોય નજીક ની.મિત્ર હોય કે પછી પ્રેમિકા. દરેક ની દરેક ના જીવન માં અલગ અલગ ભૂમિકા હોય છે. કેટલાક લોકો કહે છે કે સ્ત્રી ઓ ને સમજવી ખૂબ અઘરી હોય છે પણ મારું માનવું છે કે સ્ત્રી ઓ જેટલું સરળ કોઈ નથી હોતું, ગમે એટલું દુઃખ હોય તો પણ ગમતા વ્યક્તિ ની સામે એ રડી પડશે અથવા તો એ ગમતું વ્યક્તિ દુઃખી ન થાય એ માટે પોતાની જાત ને કાબુ માં રાખશે આ બંને પરિસ્થિતિ માં પણ એ રહેશે તો મજબૂત. જે એક સ્ત્રી ની સુંદરતા માં સો ગણો વધારો કરે છે. સુંદરતા શબ્દ એવો છે કે એ સ્ત્રી ની સામે તો જાંખો જ પડી જાય. દુઃખ,પ્રેમ,ગુસ્સો,વેદના,દયા,ચિંતા,કાળજી,ખુશી,સમાધાન આ બધા નું મિશ્રણ એટલે "સ્ત્રી" એ દરેક સ્ત્રી ને મહિલા દિવસ ની ખૂબ ખૂબ શુભેચ્છાઓ. Happy Women's Day
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser