Quotes by Govind Mali Sankhala in Bitesapp read free

Govind Mali Sankhala

Govind Mali Sankhala

@gvsankhala91gmailcom


કોઈક આપણો જીવ બાળે (મનમાં આગ લગાડે)...
પણ આપણે આપણું મન જ પાણી ની જેમ fireproof રાખીએ તો…???
કહેવત છે – એટલાં મીઠા ન બનો કે લોકો તમને ચટ કરી જાય,
એટલાં કડવા ૫ણ ન બનો કે લોકો તમને થૂંકતા ફરે.
આ જ વાત ક્રોધને ૫ણ લાગુ ૫ડે છે.
પણ જે ક્રોધની જવાળા થી આ૫ણું અને બીજાનું અહિત થતું હોય તે ત્યાજ્ય છે, ૫રંતુ જે દવા બનીને આ૫ણી સામાજિક બૂરાઈઓ ની ચિકિત્સા કરે, દૂષિત તત્વોનું નિવારણ કરે, બગડેલાને સુધરવા માટે મજબૂર કરે, ભૂલ માટે દંડ આપે એવો સ્વસ્થ ક્રોધ આવશ્યક ૫ણ છે અને અનિવાર્ય ૫ણ છે.
ઋષિઓનાં હાડકાનો ઢગલો જોઈને રામનો આક્રોશ,
સમુદ્રના અહંકાર ૫ર લક્ષ્મણનો કો૫,
ક્ષત્રિયોના અત્યાચારો ૫ર ૫રશુરામનો ક્ષોભ,
આતતાયી કંસ પ્રત્યે-કૌરવો પ્રત્યે શ્રીકૃષ્ણનો વિરોધ...
એવો સ્વસ્થ-ક્રોધ આવશ્યક ૫ણ છે અને અનિવાર્ય ૫ણ છે..

Read More

બે લીલી ડાળીઓએ કસીને આલિંગન શુ કર્યું, આખું વન બળીને ખાખ થઈ ગયુ

वो पुछते है आजकल भाभी साथ नही मिलती
तुम दोनो अलग हो जाओ तुम्हरी कोई बात नही मिलती
सब मिलता है।। दिल.. बात... यह तक कुंडली भी मिलती है
मसला बस यह हैं कि हमारी जात नही मिलती...

Read More

ખુદ કો ઇતના ભી મત બચાયા કર
બારીશ હો તો ભીગ જાય કર

કામ લે કુછ હસીન હોઠો સે.
બાતો બાતો મેં મુસકરાય કર

ચાંદ લાકર કોઈ નહીં દેગા.
અપને ચહેરે સે ઝગમગાય કર...

Read More

बर साथ चलते रहो ऐ दोस्त,
कुछ पल की नहीं,
यह दोस्ती हमें उम्र भर चाहिए…

તારી મહાનતા ને છંદ થી શણગારવા ની જરૂર નથી એ દેશ, 'હિંદુસ્તાન' નામ જ અભિમાન કરવા જેવી ગઝલ છે. ગણતંત્ર દિવસની શુભકામનાઓ

Read More

માનવ સમાજ માટે સૌથી કપરી ઘડી નિયમો અને કાયદાઓ ઘડવાની જરૂર ઉભી થઇ એ પળે હતી..

કરંટ વિનાનો યુવાન વીજળીના પ્રવાહ વિનાના વાયર જેવો છે. એનું અસ્તિત્વ છે પણ કાર્યક્ષેત્ર બદલી જાય છે. એનું કામ છે અજવાળું પહોંચાડવાનું,વીજળી પહોંચાડવાનું પણ એની પાસેથી કપડાં સૂકવવાનું કામ લેવાડાવાય છે. તારે ('તારે') સમજવું પડશે કે એનો સ્વધર્મ પ્રકાશની પૂર્તિ છે,કોઈના બનિયાનની સુકવણી કરવું તારનું કામ નથી. 🔥

યુવાની મુબારક ભાઈબંધ 🤗
✌️ Happy National Youth Day ✌️

Read More

પ્રણયકાળમાં પોતાના પ્રિય પાત્રની સારપ ને મોટા સ્વરૂપે જોવી આપણે ને ગમે છે અને તેની નબળાઈ નાની દેખાય છે... પણ પરણ્યા પછી આ ક્રમ ઉલટાઈ જતો હોય છે .સદગુણો વામણા બની જય અને નબળાઈઓ વિરાટ સ્વરૂપ ધારણ કરી લે.દ્રષ્ટિ તો એની એજ છે . વ્યક્તિ પણ એની એજ છે .છતાં આવેશ ની ભરતી ઓટ ના કારણે કિનારા નું દ્રશ્ય બદલાઈ જાય છે .મારી અંગત માન્યતા મુજબ પહેલી નજર નો પ્રેમ એ દરિયાકિનારે છીપલાં વીણતાં બાળક ની ચેષ્ટા જેવો છે ...ઘડીભર ગમે, સાચવે અને પછી નિરર્થક લાગે...

Read More

जिस नजाकत से ये लहरे मेरे पैरों को छूती है;
यकीन नही होता इन्होने कभी कश्तियाँ डूबाई होगी..!!