Quotes by Dipti in Bitesapp read free

Dipti

Dipti

@dipti3194


Good Morning Best Friends 😊

😂😂😂😜

*કોણ* *હસાવી* *ગયું, કોણ* *ફસાવી* *ગયું એ બધું મહત્વનું નથી.*

*અનુભવની નિશાળમાં,*
*કોણ કયા વર્ગમાં બેસાડી ગયું એ જ મહત્વનું છે...*

Read More

Good Morning 😊

કયા ભવનું લેણું બાકી રહી ગયું તું.... કે
અટલે દૂર હોવા છતાં દોસ્તીની હેલી બંધાણી....

જીવનું શિવ તરફ પ્રયાણ એટલે
*મહા શિવરાત્રી*
જ્યારે આત્મા શુદ્ધ થશે....
વિચારો શુદ્ધ થશે....
કર્યો શુદ્ધ થશે....
ત્યારે મૃત્યુ નો ડર નથી રહેતો એક દિવસતો આ સુંદર શરીર અગ્ની માં બળવાનું જ છે...
આપણા પ્રિયજન જ નશ્વર દેહ ને ચિતા પર મૂકી અગ્નિદાહ આપી ભસ્મ કરી નાખશે.
તો આ મોંઘા દેહને અત્યારે જ શિવ તરફ પ્રયાણ કરાવીએ....
*ૐ નમઃ શિવાય*

Read More

જયારે પુરુષ સ્ત્રી ને પ્રેમ કરે છે, તો તે પોતાની જિંદગીનો ખુબજ નાનો હિસ્સો આપે છે....
પણ જયારે સ્ત્રી પ્રેમ કરે છે ત્યારે બધુજ સમર્પણ કરી દે છે.

Read More

#Valentineday 🥰😊🤗

આજે 7 દિવસ નો પ્રેમ.... 7 જન્મો નિભાવવાના વચન અપાશે.... પણ દુનિયા ના 7 અબજ લોકો માંથી તમને કોઈ એકજ એવી વ્યક્તિ ગમે છે... જેની સાથે આખી જિંદગી નિભાવવા તૈયાર થશો.

કારણ પ્રેમ માં જે શક્તિ છે. જે જાદૂ છે. જે સાહસ છે. એ આ પૃથ્વી પર બીજા કોઈના માં નથી.....

દુનિયા માં દરેક વ્યક્તિ પ્રેમ ઈચ્છતો હોય છે. સાચા પ્રેમ માં કોઈ લોભ નથી હોતો. માગણી કે વચનો પણ નથી હોતા.

જે પ્રેમ સર્વોપરી હોય તો તે કહ્યાં વિના પણ એની હાજરી મહેશુસ કરાવે છે. સતત શક્તિ બનીને તમારી આશ પાસ રહે છે. દરિયા ના મોજા ની જેમ તમને પ્રેમ થી ભીંજવી જાય છે.

સાચો પ્રેમ શબ્દો થી પરે છે. અને એજ પ્રેમ માં લડાઈ હોય તો જેને પ્રેમ વધારે હોય છે. તે પોતે હારી જઈ આનંદ મેળવતો હોય છે. 😊😘🤗

Read More

Happy Valentine's
છેલ્લા એક અઠવડીયાથી GF પાછળ ના ખર્ચા....

જાનુ... બાબુ... દીકુ.... કીધા પછી પણ....

જો આજે કોઈ ની GF કે BF Valentine's wish નો કરે.... તો...

જાનુ પાછળ જીવ દેવા કરતા જાનુ ની જાન માં જમી આવું સારુ 😂😂😂😜😂😂

Read More

*मैंने कभी पढा था*
*"पोथी पढ़ पढ़ जग मुआ पंडित भया न कोय,*
*ढाई अक्षर प्रेम का पढ़े सो पंडित होय।। "*
*बहुत अथक प्रयास के बाद अब पता लगा ये ढाई अक्षर क्या है
✍️✍️

ढाई अक्षर के *ब्रह्मा* और ढाई अक्षर की *सृष्टि*।
ढाई अक्षर के *विष्णु* और ढाई अक्षर की *लक्ष्मी*।
ढाई अक्षर के *कृष्ण* और
ढाई अक्षर की *दुर्गा* और ढाई अक्षर की *शक्ति*।
ढाई अक्षर की *श्रद्धा* और ढाई अक्षर की *भक्ति*।
ढाई अक्षर का *त्याग* और ढाई अक्षर का *ध्यान*।
ढाई अक्षर की *तुष्टि* और ढाई अक्षर की *इच्छा*।
ढाई अक्षर का *धर्म* और ढाई अक्षर का *कर्म*।
ढाई अक्षर का *भाग्य* और ढाई अक्षर की *व्यथा*।
ढाई अक्षर का *ग्रन्थ* और ढाई अक्षर का *सन्त*।
ढाई अक्षर का *शब्द* और ढाई अक्षर का *अर्थ*।
ढाई अक्षर का *सत्य* और ढाई अक्षर की *मिथ्या*।
ढाई अक्षर की *श्रुति* और ढाई अक्षर की *ध्वनि*।
ढाई अक्षर की *अग्नि* और ढाई अक्षर का *कुण्ड*।
ढाई अक्षर का *मन्त्र* और ढाई अक्षर का *यन्त्र*।
ढाई अक्षर की *श्वांस* और ढाई अक्षर के *प्राण*।
ढाई अक्षर का *जन्म* ढाई अक्षर की *मृत्यु*।
ढाई अक्षर की *अस्थि* और ढाई अक्षर की *अर्थी*।
ढाई अक्षर का *प्यार* और ढाई अक्षर का *युद्ध*।
ढाई अक्षर का *मित्र* और ढाई अक्षर का *शत्रु*।
ढाई अक्षर का *प्रेम* और ढाई अक्षर की *घृणा*।

*जन्म* से लेकर *मृत्यु* तक हम बंधे हैं ढाई अक्षर में।
हैं ढाई अक्षर ही *वक़्त* में और ढाई अक्षर ही *अन्त* में।
समझ न पाया कोई भी है रहस्य क्या ढाई अक्षर में..!!
🙏हरि ॐ तत्सत 🙏

Read More