Quotes by Dipaben in Bitesapp read free

Dipaben

Dipaben

@dipavaghasiya


આજની આ મહામારીમાં મજાક
મસ્તી જ ઓક્સિજનનું કામ કરે
છે....!!!
બાકી તો માણસ પળેપળે
ગૂંગળાઈને મરે છે..!!!

*🥀શુભ સવાર 🌅...!!!*

Read More

સ્ત્રી એટલે...
ઘરના વડીલો
ઘરના બાળકો
ઘરની દિવાલો
ઘરના ખૂણા

જેના એક જ હાસ્યમાં જીવંત લાગે
આવું જગતનું અનન્ય પાત્ર.

Read More

खुद को भी कभी महसूस किया करें,
कुछ रौनकें
खुद से भी होती है ।
सुप्रभात। ☘️

શરીરને કેટલાય પહેરણ
ને જીંદગીને એટલા જ આવરણ
ચાલો જીવી જાઇએ વગર કોઇ કારણ.

- અવકાશ

#Body #Life #Reason

*🥀શુભ સવાર 🌅...!!!

Read More

Activities Of Karmdeep Foundation 2020

epost thumb

વિતેલા તમામ વર્ષો થી 2020 બવ જ અલગ હતું..ઘણા લોકો માટે એકદમ ખરાબ...પણ જે લોકો ની તમારા થી પણ ખરાબ પરિસ્થિતિ રહી હતી એ લોકો વિશે વિચારશો તો તમને લાગશે..હા આ વર્ષે મને ઘણું સારું પણ મળ્યું છે...કેમ કે હું ખરાબ પરિસ્થિતિ માં થી પણ કંઈક સારું શોધી ને ભગવાન નો આભાર માનું છું..તમે પણ શોધજો ઘણું મળશે...બસ આ મારા વિચાર છે..

Read More

ગુજરાતી સાહિત્ય જગત ને મોટી ખોટ...
નારી જીવનની વેદના ને વાચા આપતી સુપ્રસિદ્ધધ્ધ નવલકથા
'સાત પગલાં આકાશમાં' થી સુપ્રસિદ્ધ લેખિકા
કુન્દનિકા કાપડિયા નશ્વર દેહ પંચ મહાભૂત માં વિલીન.. આપના પ્રાણ પુસ્તક માં સતત ધબકતાં રહેશે🙏🙏

Read More

"संकट कटै मिटै सब पीरा।
जो सुमिरै हनुमत बलबीरा।।"

संकट मोचन पवन पुत्र श्री हनुमान जी की जयंती पर सभी देशवासियों को हार्दिक शुभकामनाएँ। संकट मोचन श्री हनुमान जी इस कठिन घड़ी में सब को संयम, शक्ति और स्वास्थ्य प्रदान करे।
#जय_श्री_राम

Read More

*સહજ*

કોઇ *મહામારી* વધુ *ટકતી* નથી.
એમ આ *સંકટ* વધુ *ટકશે* નહી.

*વિશ્વયુધ્ધો* પણ જુઓ *આવ્યાં ગયાં*,
*યુધ્ધ મહાભારતનું ક્યાં લાંબુ હતું?*

આસ્થિતિ પણ *આવી* છે *એવી* જશે,
*ને જીવન પાછું હતું એવું થશે!*

આપણી *ધીરજ* જૂઓ *જીતી* રહી છે,
*સકટોની સહુ ક્ષણો વીતી રહી છે.*

*મૃત્યુથી* બચવાનું સહેલું કેટલું?
*સહુનાં સાથે ઘરમાં રહેવાં જેટલું.*

કેટલાં વર્ષે *સહજ* આવી મળ્યો છે,
*ઘરમાં રહેવાનો રૂડો અવસર મળ્યો છે!

Read More

*ચંદ્ર અને મંગળ પર જીવન વિકસાવવા ની વાતો કરતો માણસ💁‍♂️ . . ,*

*પૃથ્વી પર અસ્તીત્વ ટકાવવા ઝઝૂમી રહયો છે 🤷‍♂️. ! !*

*🥀શુભ સવાર 🌅...!!!*

Read More