Quotes by Dimple in Bitesapp read free

Dimple

Dimple

@dimple2101


હે ઈશ્વર જલ્દી ઉત્તર આપ, મેં કેટલાય પ્રશ્નો અટકાવી રાખ્યા છે.
ક્યાં સુધી હસવાનું છે એ પણ કહી દે, મેં કેટલાય ડુમા છાતીયે સાચવી રાખ્યા છે.

એ જિંદગી નક્કી કરી લે, હું તારા માથે પડી છું કે તું મારા માથે પડી છે.
ખબર તો પડે જીવવાની છે કે શોધવાની છે ? જિંદગી છે કે ખૂટતી કડી છે ??

Read More

હું તારી સાથેજ છું.
તારા શ્વાસમાં.
તારા વિશ્વાસમાં.
તારી પ્રાથૅનામાં.
તારી આસ્થામાં.
હું તારી સાથેજ છું.
પણ હા...
તારી અને મારી વચ્ચે અંતર છે
તો પણ હું તારા અંતરમાં છું.
છતાંય જો તને વિશ્વાસ ના
આવતો હોય તો
મુક તારા હદય પર હાથ
અને સાંભળ
તારું હૈયુ મારી હયાતીના
હસ્તાક્ષર ના આપે તો
કહેજે મને.

Read More

એ પ્રેમ જ શું જે તારી હા પર નિર્ભર રહે,
મારો પ્રેમ તો તારી ના પછી પણ કાયમ રહેશે.

મારા અસ્તિત્વમાં એક ખામી કાયમ રહેશે,
લોકો જ્યાં મગજ વાપરે છે ને ત્યાં હું હદય વાપરું છું.

દયાળુએ દશા કરી છે એવી મારા જીવનની
નિખાલસ કોઈને તો કોઈને મગરૂર લાગુ છું
હકીકતમાં તો મારી જિંદગી છે ઝાંઝવા જેવી
કે હું દેખાવું છું નજદીક ને જોજનો દૂર લાગુ છું

-Dimple

Read More

કોઈ પણ પડકાર જે આપણને હરાવી નથી શકતો એ અંતે તો આપણને વધુ મજબૂત બનાવી જાય છે.

Expect nothing and you will never be disappointed

-Dimple