The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
વેદનાઓ એમનામાં ઘણી છૂપાયેલી હોય છે, જે "કંઈ નહીં" કહીને ચૂપ થઈ જતા હોય છે. -Dhaval Poojara
પોતાના પહેલા હંમેશા પરિવારનું વિચારે છે, ચહેરા પર હાસ્યનો નકલી મુખોટો સજાવે છે, પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે. માતા-પિતાના સ્વપ્નો પૂરા કરતો રહે છે, અને સંતાનોના ભવિષ્યની ચિંતા સતત કરતો રહે છે, પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે. સંતાનોને મજબૂત બનવા હંમેશા પ્રેરતો રહે છે, આંસૂઓને હંમેશા બધાથી છૂપાવતો રહે છે, પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે. પરિવાર ઉપર આવતા દુઃખો એ ઝીલે છે, વખાણના બે બોલ સાંભળવા એ પણ ક્યારેક ઝંખે છે, પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે. કેમ જીવવું એ પોતાના પરિવારને શીખવાડતો જાય છે, પણ પોતાના માટે જીવવાનું ભૂલી જાય છે, પણ છોકરાઓના ક્યાં કોઈ દિવસ કોઈ વખાણ કરે છે. - ધવલ પુજારા "શ્વેત" -Dhaval Poojara
Endlessly yours Whenever you stop caring about me, that really hurts me, When you Stop the conversation with me, that really hurts me, Whenever you give just short reply of my message that really hurts to my core, Whenever you don't appreciate my efforts ,that really hurts me. I don't know why your behaviour has suddenly changed. Let me ask you, can't see that I never left you alone? can't see that I always by your side even in worst circumstances? can't see that I never say 'No' when you need help, No matter how much I was busy? can't see that I never stopped cared for you? can't see that I always loyal to you and our relationship? Relationships can't be run by only side.accept the fact that there is a struggle in every relationship and I decided to struggle with you. At last I want to say that I am endlessly yours, for now and forever and I hope all this is enough from my side. - Dhaval Pujara (Shwet)
New Anthology Project.. DM for join..
बहुत बुरा लगता है जब हम किसीको अपना सबकुछ समझते हो, जब कि वो हमे अपना कुछ ना समझे । -Dhaval Poojara
શું તને પણ યાદ છે ? રાતભર જાગીને કરેલી એ વાતો, ને રાતોમાં જીવેલી એ યાદો, શું તને પણ યાદ છે ? પહેલી વાર મળેલી આપણી એ નજરો, ને દિલમાં વધતી એ તેજ ધડકનો, શું તને પણ યાદ છે ? ચોરીછૂપીથી નજરો મિલાવવી, ને શરમથી પછી પાંપણો ઝૂકાવવી, શું તને પણ યાદ છે ? મળવા માટે તારું એ રાહ જોવું, ને મોડા આવ્યા પછી એ તારું એ ગુસ્સે થવું, શું તને પણ યાદ છે ? મળતાં પહેલાં શું બોલવું એ વિચારવું, ને સામે આવતાં અચાનક ભૂલી જવું, શું તને પણ યાદ છે ? યાદોમાં એકમેકને જીવવા, ને લગ્ન માટેનાં એ સ્વપ્નો સેવવા, શું તને પણ યાદ છે ? - ધવલ પુજારા 'શ્વેત'
પુરુષને દર વખતે પૈસાની ભૂખ નથી હોતી, ક્યારેક એ પણ લાગણીને ઝંખતો હોય છે. - ધવલ પુજારા 'શ્વેત' -Dhaval Poojara
મારી 100 મી કાવ્યરચના #રાધારમણ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser