Quotes by Dharmik Pattani in Bitesapp read free

Dharmik Pattani

Dharmik Pattani

@dharmikpattani9730


જ્યારે માણસ *જન્મે છે* ત્યારે *'નામ'* નથી હોતું પણ *'શ્વાસ'* હોય છે,
જ્યારે માણસ મરે છે ત્યારે *'નામ'* હોય છે પણ *'શ્વાસ'* નથી હોતો...?

*બસ*, આ *'શ્વાસ'* અને *'નામ'* વચ્ચેનો *સફર* એટલે *"આયુષ્ય"*

*આનું નામ જીંદગી*

Read More

વીતી ગયેલી જિંદગી ક્યારેય યાદ ના કર,*
*નસીબમાં જે લખ્યું છે. એની ફરિયાદ ના કર,*
*જે થવુહસે એ થઈને રહેશે*
*તું કાલની ચિંતામાં આજની *ખુશીને બરબાદ ના કર,*
*હંસ મરતા સમયે પણ ગીત ગાયછે,*
*અને મોર નાચતા સમયે પણ રડેછે.*
*દુઃખની રાતોમાં નીંદર નથી આવતી ,*
*અને સુખી રાતો માં સાહેબ કોણ સુવેછે.*

Read More

એક પ્રશ્ન મને હંમેશા સતાવે છે⁣⁣⁣


ઘણીવાર ફોનની ગેલેરી જોતી વખતે,તારા ફોટા જોતા તને જેટલું મીશ કરુ છું,શું તું પણ મને એટલાે જ મીશ કરતી હોઈશ?⁣⁣⁣
⁣⁣⁣
⁣⁣⁣
જ્યારે પણ ટાઈપીંગ કરતી વખતે,તારો ફેવરીટ ઈમોઝીશ ને જોઈને આપણી જુની વાતો,જેટલી મને યાદ આવે છે,⁣⁣⁣
એટલી શું તને પણ યાદ આવતી હશે?⁣⁣⁣
⁣⁣⁣
⁣⁣⁣
જ્યારે પણ જમવા બેસતી હોઈશ,તો એક-બીજાને ‘બરાબર જમી લેજે’ કહેતા હતાં,શું તને એ યાદ હશે?⁣⁣⁣
⁣⁣⁣
⁣⁣⁣
રાતના સમયે સુતા પહેલા,આપણી ૩વાગ્યાસુધીની વાતોને યાદ કરીને,શું તું પણ મારી જેમ જાગ્તી હોઈશ?⁣⁣⁣
⁣⁣⁣
⁣⁣⁣
કોઈ વાર તું પણ મારી જેમ,બધું યાદ કરીને પોતાને જ આવા પ્રશ્નો પુછતી હોઈશ?⁣⁣⁣
⁣⁣⁣
⁣⁣
શું તું પણ મને હજીઈ પ્રેમ કરતી હોઈશ?કે પછી એક સ્વપ્ન સમજીને ભુલી ગઈ હોઈશ? ???⁣⁣⁣
⁣⁣
⁣⁣
તારી ખૂબ જ યાદ આવે છે ..

Read More