The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
??
કોઈપણ કામ શરૂ કરવું કદાચ બહુ અઘરું ન પણ પડે, એ કામ શરુ કરવાના નિર્ણય લેવાની વાત જ સૌથી પહેલાં કપરી લાગતી હોય છે. બની શકે કોઈ મારાં જેવાં આરંભે સૌ શૂરાં હોય ! પણ નિર્ધાર કર્યો એજ પહેલી જીત એમ કહીએ તોય ઓછું ન આંકવું જાતને. છતાંય છેવટ સુધી કાર્યનો છેડો છોડીએ નહીં એટલે ભયોભયો ! બની શકે કોઈ કાર્ય જોશમાં ને જોમમાં તુરંત આરંભાઈ ગયું હોય, પાછળથી તેને પૂર્ણતઃ આટોપતાં ખૂબ સમય લાગે. ગોકળગાય જેવી ભલેને ધીમી ગતિ હોય, મહત્વનું તો એજ છે ને કે આગળ ધપવાની ક્રિયા સ્થગિત નથી થઈ! ત્યાં ભલેને કોઈ મોટું ભગીરથ ન પણ આદર્યું હોય. એકલા કે કોઈ સંઘસંગાથે નીકળ્યા હોઈએ એવી મંઝિલ પર જ્યાં રખેને પ્રખ્યાતિ કે ઝાઝી સફળતા મળશે એવું સુનિશ્ચિત ન પણ હોય તોય પહોંચવાનું નક્કી થયું છે, જવાની વેળાનું આગમન થઈ ચૂક્યું છે તો યા હોમ કરીને શાને ન વધવું? પાછા નથી વળ્યા, અને પાછા ફર્યા તોય કંઈક તો મેળવીને જ આવ્યા એવો જો આત્મ સંતોષ હોય તો એ લીધેલો નિર્ણય અભિવાદનને પાત્ર છે જ. ભલેને ખોબલા ભરીને શુભેચ્છાઓ ન પણ મળે. મને મજા આવી, મેં કંઈક કર્યું એનો આનંદ તો કોઈ ઉધારો માગી શકશે જ નહીં ને? જો એ નિર્ણય તમારો છે, જે તમે જાતે નિભાવવાનો વિચાર કર્યો છે. તો પછી એમાં ફરિયાદ ન હોય, સૌ ફરી ફરી યાદ કરે એ રીતે એને પરિપૂર્ણ કરવાનો રહે છે.
zindagi me ek baat hamesha yaad rakhani chahiye Mukarana ?Sab ke saath ,khushiya bhi Sab ke sath batani chahiye lekin.... ? Rona sirf akeleme kyuki akele hote he na to himmat khud jutate hai aur wo himmat ki baat hi kuchh aur hoti hai... ?
Ladakiyo ki feelings na kuchh alag hoti wo sabakuchh share karati hai logo Se shympthy pane k liye nahi sirf aapni andar ki baat batane k liye unse bilkul opposite ladake hote hai wo care karte hai pyar karte hai khone Se darate bhi hai lekin wo kisi Se bhi kehate nahi bs aapne tak hi rakhate hai aapni feelings...
પોતાની લાગણી ને ફક્ત પોતાના સુધી જ રાખવામાં પોતાનુ હિત છે કારણ કે આપણે લાગણી જેવી બહાર કાઢીશુ અેવા જ લોકો આપણ ને અેમના વશ મા કરવાના પ્રયત્નો શરૂ કરી દેશે ...??
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser