The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
काले गोरे का भेद नहीं हर दिल से हमारा नाता है कुछ और ना आता हो हमको बस प्यार निभाना आता है जीते हैं किसी ने देश तो क्या, हमें दिलो को जीतना आता है जहां राम अभी तक है नर में, नारी में अभीतक सीता है इतनी ममता नदियों को, जहां माँ कह कर बुलाते हैं इतना आदर इंसान को तो क्या, यहां पत्थर भी पूजे जाते हैं इस धरती पर मैंने जन्म लिया यह सोचकर मैं इतराता हु भारत का रहने वाला हूं भारत की बात सुनाता हूं हर हर महादेव
કાગળ પર લખી તારી યાદો ને હું તને યાદ કરૂ છું મળવા ને બની અધીરો હું તને ફરિયાદ કરું છું ફકત મારે તો કહેવી હતી મારા દિલ ની વાત તને રાહ જોઈ તારી શેરી ની બહાર બેઠો છું અમસ્તા સામેથી પસાર થાવ તો નઝર ના ચુકતા તારી યાદો મા લખાયેલા એ કાગળ પર હું કાકડી વેચુ છું -Devang
આસાન નથી તોય માણવાની છે આ જિંદગી છે જીવી ને એક ઉદાહરણ પડવાની છે નથી ઓળખતું આ જગત માં મને કોઈ સમય જવાદો જરૂર સરનામાનીય પડવાની છે આ જિંદગી મોજ કરતાંય વિશેષ મજાની છે જિંદગી ને લાયક બની જીવી જાણવા ની છે -Devang
माँ की उंगली पकड़कर चली हु में माँ पापा के गोद मे पली हु सिफारिश तो बहोत हुई थी मेरे भगवान से पर आज मेरे घर का में बेटा बनी हु पर मुझसे तुम मेरा Gender मत पूछो... -Devang
આખુંય ગોમ વાતે ચડ્યું ને જોણવા ટોળું ગોમ માથે પડ્યું ભયાનક આયો સે આ રોગ સાલો માસ્ક નો પહેરવાનું દૂર નો રેવાનું ભારે પડ્યું ખાટલા ને ઠાટ પાથરવા ચો ચિંતા મો ગોમ પડ્યું એટલી તે તેજીમો આયો તો ગોમ ભા ઈને ગોમ આખાય ને રોતું કર્યું -Devang
મેં જાણ કરી એ અજાણ ને જરા ચેતી જજો રોકડું મોત આવે છે એ ઉધાર શ્વાસ નથી દેતો પરિવાર નો ખભો તો શું એ તારા નસીબ માં ઠાઠ નથી દેતો જિંદગી તારી આજ છે એ આવતીકાલ નો સમય પણ નથી દેતો... -Devang
शीर्षक-मेरी माँ युही बैठा मैं सोच रहा था मेरी माँ के बिखरते सपनो को मैं जोड़ रहा था कभी प्यार से तो कभी उसकी डांट से मैं अपना प्यार पा रहा था जीवन मे कभी आंशु तो कभी दुख भुलाके खुद गीले में सोती माँ सूखे में मुझे सुलाक़े रातभर जाग कर सुलाया जिसने उंगली पकड़के चलना सिखाया जिसने मुश्किल कि घड़ियों में गले लगाया है वह तू है माँ मैं सारी परेशानिया और गम भूल जाता हूं जब मेरी माँ के सजदे मे सर जुकाता हूं शब्दो से माँ का कोई मोल ना होगा माँ मेरी जिंदगी में तुझसा कोई अनमोल न होगा मेरी प्यारी माँ, ओ मेरी भोली माँ
મશાલ મેં હાથે લીધી છે આક્રમણ ની જવાબદારી માથે લીધી છે દેખાય જો દુશ્મન પ્રકાશે મશાલ ની એને પ્રેમ થી જીવતાની મેં કસમ લીધી છે #આક્રમણ
ભલે વેડફયા લાખો જ્યાં હોસ્પિટલ ની બેદરકારી એ માર્યો લાફો વિચાર્યું હતું આમજ કોરોના થી સાજા થઈ જલ્દી મળીશું મધરાતે એ નિંદર યમરાજ બની બની અગ્નિ એનો પાડો 8 લોકો ના જીવ લઈ સરકાર કહે હવે કાળજી રાખો... અરે લુચ્ચાં લોક જગત માં હવે એમને સજા કોઈ આપો😠 ભગવાન એમની આત્મા ને શાંતિ અર્પે😔
તારી બેહોશ એ આંખો એ,મારુ હૈયું કંપાવી દીધું મૂકી આંગળીઓ માથે,મારી આંખે આંશુ દીધું વિચારો ના દરિયામાંથી, મેં ઉછીનું પાણી લીધું તને જગાડવા માટે ,ઉછીનું જગ મેં માથે લીધું પાણી ના છટકાવ થી ,આંખો ના લપકાર ને મેળવી તારું આલિંગન તે સપનું ચોરી લીધું તે સપનું ચોરી લીધું #બેહોશ
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser