The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
સખી ચાલ તને ઍક ખૂબજ અગત્ય અને ખુબ સુંદર અને પ્રેમથી ભરેલી વાત કહું.... દરૌજ્જ ની જેમ આજે પણ મારા શ્રી હનુમાનજી ને એમના ચરણ માં ગુલાબ નુ ફૂલ મૂકી આવી ગઈ. બસ ત્યારથિ બાવરી બની તેમને શોધી રહી છું.ઉષાDattani
ગઈ તે ગઈ અણસમજ હું છું સમજું છું હું, પણ, વધાવીને સ્વીકારી લિઘું કે ખાલિપો આપી ને ગઈ તે ગઈ.....પાછુ વળીને જોયા વગર... મૌનથી બધાને સમજાવી ગઈ તે ગઈ...સગાઈ સગપણની અને સબંઘની, પૂર્ણ વિરામ ઉપર રાખીને ગઇ તે ગઈ.. સ્વિકારી લે, આ મારી કલ્પના નહીં, જતા પહેલા આવી તું રાખ બની અને,પાછી ગઈ તે ગઈ....કિમતી સામાન પોતાનો છૉડીને સ્વિકારી લે, વધાવી લઈ અપનાવી લે...... ઉષાDATTANI
મૌજ લો રોજ લો ના મળે તો ખોજ લો -Usha Dattani
સન્નાટો છવાય ગયો તું ગઈ અને સાથેજ, અરે કહુ, શું કહું, કેવી રીતે તને કહીશ, તું મને મળિશ કે નહીં, અને તે પણ કયાં કયારે કે પછી આનો જવાબ પણ મૌન, બિલકુલ શાંત મૌન.... સન્નાટો આવ્યો..... તારા ગયા પછી નહીં, પણ વિલંમ્બ વિના તારી વિદાય સાથે તેની જગ્યા નોંધાંય ગઈ હતી. સન્નાટા તારી તો આ કહાની પણ કેવી છે તારી આ આપવિતી, એ એક જ, એકલો જ અને એકલવાયો અંધકાર. મળ્યો સૌગાદમાં, તેને ઘોર અંધકાર,,,, આશિરવાદ કે શ્રાપિત
પહેલા તો મારા વિચારોમાં હતી, ત્યાર પછી! મનમા રહી રહી છે. અને દિલમાં પણ હોવાનો અનુભવ છે. અને હવે તો મારી પ્રાર્થનામાં પણ હાજરી આપે છે. એ મારી પ્યારી વહાલી બહેન... -Usha Dattani
aapni yaad. .... Tamara jem saral ane siddthi che....dil se.. -Usha Dattani
past is passed passed past is past usha Dattani
ગમતું મને નથી આ માનવીની મૈદની મા.. રહુંછું હું મારાં પુરાણા જુના મકાનના એક નાનકડા ઓરડામાં... જંયા ખાલીપો પણ ભાડૂતી છે...
Usha Dattani લિખિત વાર્તા "એક પત્ર બાપુજીના સરનામે" માતૃભારતી પર ફ્રી માં વાંચો https://www.matrubharti.com/book/19893207/ek-patra-bapujina-surname
આપણે સૌ તુ ભેગા મળી ને વિના કોઇ સંકોચે, ड પણ ભેદભાવ રાખ્યાં વગર કે કોઇ પણ વેરભાવ વગર પરમેશ્વર ને પ્રાર્થના....... હૈ પ્રભુ આ ટચૂકડી પ્રેમ ભરેલી વિનંતિ.... બ્રિટનના રાણી QUEEN ELIZABETH II ને આ ફાની દુનિયા માં થી માયા સંકેલી લીધી છે એમના આત્માને શાંતી મળે ૐ ૐૐ આપણે સૌએ ભેગા મળી ને વિના કોઇ સંકોચે, કોઈ પણ ભેદભાવ રાખ્યાં વગર કે કોઇ પણ વેરભાવ વગર પરમેશ્વર ને પ્રાર્થના....... હૈ પ્રભુ આ ટચૂકડી પ્રેમ ભરેલી વિનંતિ.... બ્રિટનના રાણી QUEEN ELIZABETH II ને આ ફાની દુનિયા માં થી માયા સંકેલી લીધી છે. એમના આત્માને શાંતી મળે ૐૐૐ ૐૐ -ઉષા Dattani
Copyright © 2025, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser