The Download Link has been successfully sent to your Mobile Number. Please Download the App.
Continue log in with
By clicking Log In, you agree to Matrubharti "Terms of Use" and "Privacy Policy"
Verification
Download App
Get a link to download app
તકલીફ માં હસવું, મુશ્કેલી માં હસાવવું, દુઃખ માં મુસ્કુરાવું, અને સુખ માં તો આનંદી કાગડો બને એ જ સાચો જીવ
લાગણી એક ભ્રમ છે અહેસાસ એક છળ છે તડપ એક માયા ચ અનુભવવું એ એક તૃષ્ણા છે, છતાં જીવન ની એ બલિહારી કે ઉપરના માં થી એક પણ વસ્તુ વગર આપણે ચાલતું નથી
વચન છે મારું, હું તારો છું અને તારો રહીશ, ચાહે આંધી આવે, ચાહે તુફાન આપણા ભવ્ય પ્રેમ ની ઇમારત હું જાળવીને રહીશ, મારા સાથી, બસ હું તારો છું અને તારો રહીશ
શબ્દોને "સૅનેટાઇઝ" કર્યા છે અને કવિતાઓ પર "કરફયુ" લગાવ્યો છે, ફેલાય નહિ "સંક્ર્મણ" મારા પ્રેમ નું એટલે લાગણીઓ પર "lockdown" લગાવ્યું છે. enjoy corona shhayri
ભણતર ભાગ્ય માં હોય તો ચડે છે, નોકરી પણ લાયકાત અને ભાગ્ય હોય તો જ મળે પ્રેમ અને પૈસા પણ નિયતિ હોય તો જ મળે માનવ માત્ર નિયતિ નો ગુલામ, મહેનત તો માત્ર મન ને મનાવવા કરવાની છે.
અપરાધ ના પડછાયાઓમાં આકાર લેતી એક પ્રેમ કહાની https://gujarati.matrubharti.com/book/read/content/19882948/criminal-dev-1
જેની સાથે સુખ વહેંચ્યું, દુઃખ વહેંચ્યું, જેને પરમ મિત્ર માન્યા, જેને સાચા સાથી માન્યા, ખબર નહિ, એના મન માં મારી કેવી આકૃતિ, કે એ તો અમને પરાયા જ ગણે
શું કરું એ અહેસાસ નું જેની કોઈ કિંમત નથી, શું કરું એ લાગણી નું જેની કોઈ કિંમત નથી, શું કરું એ તડપ નું જેનું કોઈ મૂલ્ય નથી, ભૌતિક સુવિધાઓ ની કિંમત કરતી આ દુનિયા માં હે ચેતન, તારા વિચારવિશ્વ ની કોઈ જરૂર નથી
ના દોસ્તી કરતા આવડી, ના કોઈએ મિત્ર બનાવ્યો, ના ભક્તિ કરતા આવડી, ના સાધુ બની શક્યો, ના પ્રેમ કરતા આવડ્યો, ના આશિક બની શક્યો, પણ લેખન સંબંધિત થોડું આવડ્યું, એટલે માતૃભારતી પર નોવેલ લખતો થઇ ગયો
Copyright © 2024, Matrubharti Technologies Pvt. Ltd. All Rights Reserved.
Please enable javascript on your browser